Mojemoj.com

Best Gujarati Blog

Category: હાસ્ય લેખ

જુવો દુનિયાના આ ૬ દુલ્હા – જેમના નસીબમાં ખુશીઓ ઓછી અને મજાક બનવાનું વધુ લખેલું છે

કહેવાય છે કે, માણસનાં જીવનમાં સગાઈ-લગ્ન જેવા પ્રસંગો વારંવાર નથી આવતા. પરંતુ આજના જમાનામાં તો એક વ્યક્તિના એક કરતાં વધુ વખત લગ્ન થાય છે. લોકો પોતાની પત્નીનું નામ પણ ભૂલી જાય એટલા બધા લગ્ન. જી હાં, આજકાલ અમુક દુલ્હા સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, અને થાય કેમ નહિ? એ લોકોના […]

આજે દુનિયાની સૌથી લાંબા પગવાળી છોકરીઓ ને મળો

રશિયાની એકેટેરિયન લિસિનાના નામે દુનિયાની સૌથી લાંબા પગવાળી મહિલાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. આ વર્ષે જૂનમાં તેણે આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.   લિસિનાના ડાબા પગની લંબાઈ 132.8 સેન્ટિમિટર (52.2 ઈંચ) છે, જ્યારે કે જમણા પગની લંબાઈ 132.2 સેન્ટિમીટર (52 ઈંચ) છે, એટલે કે 4 ફીટથી વધુ છે.   6 ફીટ 9 ઈંચ લાંબી […]

તમે એક જ નહિ, સ્ટાર્સ પણ નાખે છે નાક માં આંગળી – એમને પણ હીરા-મોતી નથી જ નીકળતા

આપને જેમને આંખો પર બેસાડી દીધા છે એવા આપણા લાડીલા બોલિવૂડ ના સિતારાઓ લગભગ કેમેરા સામે એકદમ પરફેક્ટ લુકમાં જ રહેવાનો પ્રયાસ કરતા હોય છે. તેમ છતાં ઘણી વખત તેઓ વિચિત્ર હરકત કરતા પણ કેમેરામાં કેદ થતા જોવા મળી જાય છે. જેમાં કોઈ હીરો હિરોઈન દાંત, આંખ કે નાક ખોતરતું તો કોઈ વિચિત્ર હોઠ કરતા […]

વાળંદના વાંકાં હોય તો કોથળીમાંથીય કરડે – કહેવત કથા અને સાથે ભાભાની મોજ

ગામડું ગામ.એમાં સીત્તેર વર્ષના એક ભાભા રહે.પણ ભાભાને અફિણનું જબરૂ બંધાણ હો ! અફિણ વીના ઘડીયે નો હાલે. બન્યું એવું કે એક વખત ભાભાને દસ-બાર દિ’થી અફિણ નો મળ્યું ! ભાભા ચકળવકળ થવા માંડ્યાં.વગડામાં આંટા મારવા લાગ્યાં.ભાભાને ક્યાંય ચેન નો’તું.અફિણ….અફિણ…..એવું સતત રટણ ચાલતું’તું.ભાભાને જીવવું ખારૂ ઝેર થઇ ગ્યું.એમાં વગડામાં એક કાળોતરો નાગ ધીમે ધીમે રાંઢવાની […]

ગુજરાતની મહાન પારિવારીક વાનગી અને લોક ફૂડ એવા ગાંઠિયા નો નિબંધ

વિદ્યાર્થીના લંચ બોક્સથી માંડીને વૃદ્ધાશ્રમમાં થતા દાન ધર્માદામાં ગાંઠિયા હાજર હોય છે. લગ્ન હોય અને જાન આવે એટલે વેવાઈને ગાંઠિયા-જલેબીનો નાસ્તો 1957માં અપાતો અને આજે 2017માં પણ અપાય છે. કોઈના મૃત્યુ પછીના જમણમાં પણ ગાંઠિયા અને અન્નકૂટના પ્રસાદમાં પણ ગાંઠિયા હોય છે. આ ધરા ઉપર કેટલુંક ઈશ્વરદત્ત છે, જેમ કે નદી, પર્વતો, વૃક્ષ, પક્ષીઓ, પતંગિયા, […]

પત્ની કેવી હોવી જોઈએ – દુનિયાના સૌથી મુશ્કેલ પ્રશ્નનો ખુબ જ અદ્ભુત જવાબ વાંચો

તમિલનાડુના પ્રખ્યાત સંત તિરુવલ્લુવરના ઘરે એક વખત એક યુવાન આવ્યો. તિરુવલ્લુવર એટલે ઇસુની પ્રથમ સદીમાં થઇ ગયેલી એકદમ વિરલ પ્રતિભા.તમિલનાડુની “પુરૂષમાતા” જેને કહેવાય છે એવા સંત.જેમણે રચેલ “કુરલ” ગ્રંથ વિશ્વભરમાં બેજોડ છે.આ કુરલનું મહત્વ એટલું બધું છે કે તમિલ ભાષાના વેદ તરીકે તેને માન્યતા મળી છે.જીવનના લગભગ બધાં તાણાવાણાનો એમાં અતિ ચતુરાઇથી મેળાવડો થયેલો છે […]

બિલો ધ બેલ્ટ ‘ભાય’બંધી! – દંભ વગરની ભાઈબંધી વિષેની વાતો – રેટિંગ A

પેટા: એ તમારા દરેક બ્રેકઅપ બાદ તમારી સામે બેસીને ફાકી ચોળતા ચોળતા, ખેતલા આપાએ ચા ઢીંચતા, સિગરેટ ફૂંકતા કે પેગ બનાવતા બનાવતા અઠવાડિયાની વધેલી દાઢી વલુરતા વલુરતા તમારી હૈયાવરાળ સાંભળતો હોય. જોકે, એ વાત પાછી અલગ છે કે કેટલાક બ્રેકઅપ માટે તો ઈ @&%વો જ જવાબદાર હોય. લેખ : (નોંધ : આ લેખના વિચારો સાથે […]

ઘેર બેઠે ગંગા…..ચુનીલાલ મડિયાની અદ્ભુત વાર્તા

હા! હા! હા! હા!…. હા! હા! હા! હા! વર્ગમાં હસાહસ થઈ પડી. માસ્તરે દરબારને પૂછ્યું : ‘દરબાર! પૃથ્વીનો આકાર કેવો છે?’ અને દરબારે તેમની પોતીકી બોલીમાં જવાબ આપ્યો : ‘સકરડા જેવો!’ કેટલાક ટીખળીઓએ તો ‘સકરડું’, ‘સકરડું’ કહીને દરબારની મશ્કરી કરવાની મજા પણ માણી લીધી. દરબાર પોતાને ભોગે બીજાઓને હસાવે એવા પરમાર્થી હતા. પરમ દિવસે માસ્તરે […]

પત્ની ને ખુશ રાખવાના 101 ઉપાયો…..!!!

પત્ની ને ખુશ રાખવાના ઉપાયો પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ. 1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો 2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો 3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો […]

ગુજરાતીઓ નો ડાઈટીંગ પ્લાન – Gujarati’s Diet Plan

ગુજરાતીઓ નો  ડાઈટીંગ  પ્લાન સવારે ૭.૩૦ વાગ્યે  : એક ઘી વગર નો ખાખરો ૧૦ વાગ્યે: ૧ કપ ગ્રીન ટી બપોરે ૧૨ વાગ્યે: અડધો કપ બોઈલ કરેલા ચણા બપોરે ૧ વાગ્યે: ૧ કેળુ ૫ વાગ્યે: ૧ કપ ચા ખાંડ વગર ની ૭ વાગ્યે: ૧ કપ સ્લીમ મિલ્ક (ફેટ વગર નું દૂધ) રાતે ૯ વાગ્યે: ગ્રીન ટી […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!