Mojemoj.com

Best Gujarati Blog

Category: હૃદય સ્પર્શી

ખાલી પેટ – તમારી આંખો ભીની કરી જશે એવી લઘુ કથા

આશરે ૧૦ વર્ષ નો એક છોકરો રાધાના ઘરનો દરવાજો ખખડાવી રહ્યો હતો… રાધા એ બહાર આવીને પૂછ્યું, “શુ છે.. ???” બાળક : આન્ટી… શુ હું તમારા ઘરનું આ ગાર્ડન સાફ કરી દઉં…?? રાધા : ના…. અમારે નથી કરાવવું… બાળક હાથ જોડીને દયનીય લય થી બોલ્યો.. ” પ્લીઝ આન્ટી કરાવી લો ને… હું બરાબર સાફ-સફાઈ કરીશ.. […]

મારી વર્કિંગ વહુ – દરેકે વાંચવા જેવી સ્ટોરી…

આ વાર્તા છે કોકિલાબહેનની. પતિના મ્રુત્યુ પછી જે રીતે એમને ઘરની જવાબદારી સંભાળી છે, એ એક મિશાલ છે… એમને એકનો એક જ છોકરો અમિત. તે એન્જિનિયર થઈ ગયો, અને સારી કંપનીમાં જોબ કરે છે. છોકરાને ઉછેરવામાં અને ઘરની સાર- સંભાળ માટે, એમને સૌ નાનાં-મોટાં કામ કર્યા… છે. પણ હવે તો તેમનું એક જ સ્વપ્નું છે […]

માં ની મમતા પણ જયારે પુત્રના હૃદય સુધી ના પહોંચી શકે ત્યારે વિશ્વનો વિનાશ શક્ય છે

દરેક યુવાનો ફરજિયાત આખુ વાંચે …. રાજકોટ માં સગ્ગી જનેતાને અગાસી પરથી ફેકીને હત્યા કરનાર પ્રોફેસર પુત્ર ૩ માસ બાદ પાંજરે પુરાયો …..!!!! આ સમાચારને એક હત્યા માની ના અટકશો … આ હજારો હત્યા બરાબર છે . આ બાબતે મને દુખી હ્લદયે લખવા મજબુર કર્યો છે કે , ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે … આપણા […]

૩૮ વર્ષ સુધી સરખો ખોરાક નથી ખાધો આ ભાઈએ – કારણ વાંચવા જેવું છે

કલ્પના કરો કે તમારે એક વર્ષ સુધી કોઇ ઘન ખોરાક ખાધા વિના માત્ર પ્રવાહી ખોરાકને સહારે જ જીવવું પડે તો ?કરી શકો ?અલબત્ત,નહી જ !ગુજરાતીઓ માટે તો આ અશક્ય છે !ધગધગતા રોટલા,પાઉંભાજી,સેવઉસળ,ઢોકળા-આ બધું ખાધા વિના વર્ષ તો શું અઠવાડિયું પણ ના જાય !અલબત્ત,મહારાષ્ટ્રની એક વ્યક્તિએ એક-બે નહી પણ લાગલગાટ આડત્રીસ વર્ષ સુધી સરખો ખોરાક નહોતો […]

ચોતરફથી તર-બતર આખું જગત વરસાદમાં, ને છતાં બન્ને રહ્યાં કોરાં સતત વરસાદમાં

ડોક્ટર સાહેબ, મારિયાને સમજાવો, એ દૂધ નથી પીતી.’ એલને કહ્યું. હું ચમક્યો. મેં સામે બેઠેલી યુવતી તરફ જોયું. એ મારિયા હતી, ગર્ભવતી હતી, પણ ફિક્કી અને ચીમળાયેલી લાગતી હતી. એલન એનો પતિ હતો, એટલે એનું ચિંતાતુર હોવું સ્વાભાવિક હતું.‘બહેન, તમારે દૂધ તો પીવું જ જોઇએ. અમે ડોક્ટરો તો આખા દિવસમાં અડધાથી પોણા લીટર દૂધની સલાહ […]

સાંતા ક્લોઝ તો મોટા મોટા ક્લબમાં આવે, પણ બા, તુ જ એક વાર પાછી આવ ને !

સાંતા ક્લોઝ તો મોટા મોટા ક્લબમાં આવે, પાર્ટીઓમાં આવે, હોટેલમાં આવે. બા, તું જ એકાદ રોટલી ચૂલા ઊપર ચડાવ ને ! બા, એક વાર પાછી આવ ને ! બા, સફેદ મોજામાં તારા જેવો સ્પર્શ નથી વરતાતો, રસોડામાં રોજ સવારે ધીમું ધીમું, એ પણ કેમ નથી ગાતો ? બા, એને તો ગુજરાતી પણ નથી આવડતું. શું […]

એક જમાનો હતો જયારે આપને પણ નાના હતા…. ત્યારે વાત જ અલગ હતી…

દોસ્તો, જે ૧૯૭૦ કે ૧૯૮૦ ના વરસોમાં જન્મેલ છે, એ બધા નાના હતા એટલે કે આપને બધા નાના હતા ત્યારે ઉઠાડવા મોબાઈલ એલાર્મ નહોતા, મમ્મી ના એક અવાજ થી ઉઠી જતા…. આ ૧૧ વરસના છોકરાએ સવારની અમુક ક્ષણો ત્યારે કેવી હતી અને હાલ કેવી છે, એ વર્ણવવાનો પ્રયાસ કર્યો છે, મને તો ગમ્યો, જો તમને […]

લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો – સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે

એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી. યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી […]

“દીકરી એટલે દીકરી” – એક હૃદયસ્પર્શી સત્યકથા

એક શાળા માં એક નવી 30 32 વરસ ની એક શિક્ષિકા ની ભરતી થઇ.. એ શાળા girls school હતી.. એ શિક્ષિકા દેખાવ માં અતિ સુંદર હતી પણ એને હજી સુધી લગ્ન નોહતા કર્યા.. બધી છોકરીઓ એની આજુ બાજુ ઘૂમ્યા કરતી.. અને પ્રશ્ન કરતી કે ” મેડમ તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા તમે તો […]

ઇતેફાક – એક અજાણી ડાયરી નું છેલ્લું વાક્ય તમને હચમચાવી દે

બપોરનો સમય, સ્ટેશન રોડ પર એક સાઈડે ટ્રાફિક વધુ હતો. સ્મિતાએ સ્કુટી નજીકમાં પાર્ક કરીને ચાલતા જવાનું વધુ પસંદ કર્યું. એણે સ્કુટી એક સેફ જગ્યાએ કોઈને નડે નહિ તેમ મૂકી અને પગ રેલ્વે પ્લેટફોર્મ તરફ માંડ્યા. આજે એની માસી ઘણા વખતે એમના ઘરે રહેવા આવવાની હતી. સ્મિતા પ્લેટફોર્મ પર પહોંચી અને ટ્રેન આવવાની રાહ જોવા […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!