Mojemoj.com

Best Gujarati Blog

Category: હૃદય સ્પર્શી

આ વાત તમારું ગમે તેવું દુ:ખ દૂર કરશે.. અંત સુધી જરૂર વાંચો, શેર કરવાનું ભૂલતા નહિ..

રાજસ્થાનમાં રહેતી પૂજા પટેલ નામની એક ગુજરાતી યુવતી એની ગર્ભાવસ્થા દરમિયાન જાત જાતના સપનાઓ જોતી હતી. મારે મારા સંતાનને જયપુરની સારામાં સારી શાળામાં ભણાવવું છે અને એને એવા સ્થાન પર પહોંચાડવું છે મારુ સંતાન મારા નામે નહી પણ હું મારા સંતાનના નામે ઓળખાવ. લગભગ દરેક સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન આ જ પ્રકારના સપના જોતી હોય છે. […]

પ્રથમ ક્રમે GPSC જીતી, પણ કુદરત સામે જિંદગીની બાજી હારી – દેવભૂમિ દ્વારિકાની જાનકીની વાત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડત્રા ગામની જાનકી આહીર નામની દીકરીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ માત્ર ઘરની ચાર દીવાલોની વચ્ચે એક સામાન્ય સ્ત્રીની જેમ જીવન વિતાવવાના બદલે પોતાના પગ પર ઉભા રહીને આર્થિક ઉપાર્જન કરવાનો નિર્ણય કર્યો. વિનોદ ભાદરકા નામના યુવક સાથે એના લગ્ન થાય. વિનોદભાઈ ગાંધીનગરમાં ટુરિઝમ કોર્પોરેશનમાં નોકરી કરતા હતા એટલે જાનકીબેન પતિ સાથે ગાંધીનગર […]

છેલ્લે નિર્ભયાએ પોતાની મમ્મીને કહી હતી આ વાત, જે વાંચીને આત્મા કકળી ઉઠશે

ભારતમાં દિન-પ્રતિદિન કાનૂન વ્યવસ્થા મજબૂત થઈ રહી છે. એવું અમે નથી કહેતા, પણ સરકાર કહે છે. સરકારનાં કહેવા મુજબ દેશમાં કડકમાં કડક કાયદા બની રહ્યા છે, જેના દ્વારા સામાન્ય માણસને રાહત મળશે. પણ, ભારત સરકાર એ વાત ભૂલી રહી છે કે તેઓ ભલે ગમે તેવા કઠોર કાયદા કાનૂન કેમ ન બનાવે, તો પણ આપણા દેશમાં […]

ટ્રક નાળામાં ખાબકતા 35 લોકોના મૃત્યુ બાદ લોકલ મદદ અને ભાવનગરની માનવતાને લાખો સલામ

ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકા પાસેનાં રંઘોળા ગામ નજીક એક ટ્રક નાળામાં ખાબકતા 35 લોકોના મૃત્યુ થયા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલ તમામ ભાઈ-બહેનોનાં દિવ્ય આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના..! ૐ શાંતી. આજે જે આફત આવી તેમા દરેક સમાજ અને જ્ઞાતીના લોકોએ સાથ-સહકાર આપ્યો. બધા સમાજના લોકો સેવા માટે આજે ખડે […]

શ્રીદેવીને અંતિમ વિદાય આપવા આ વ્યક્તિ યુ.પી.થી આવ્યો. કહ્યું કે ” એમના કારણે જ આજે મારો ભાઈ જીવીત છે.”

બોલીવુડની દિગ્ગજ હિરોઈનને અંતિમ વિદાય આપવા માટે એક તરફ મોટામાં મોટી હસ્તીઓ આવી તો બીજી તરફ નાનામાં નાનો માણસ પણ શ્રીદેવીનાં અંતિમ દર્શન કરવા માટે ઉત્સુક હતો. આમાં શ્રીદેવીના ચાહકો ઉપરાંત એવા લોકો પણ હાજર હતાં કે જેની મદદ એક સમયે શ્રીદેવીએ કરી હતી. આજે તેઓ શ્રીદેવીની માનવતાને યાદ કરી-કરીને રડી રહ્યા હતા. યુ.પી.નાં જતીન […]

SUICIDE કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ એક વાર વાંચવા જેવો કાગળ

કાલે કદાચ હું નહિ હોઉં. મારા ઓશિકાની નીચે રાખેલા સપનાઓની જાણ કોઈને નહિ થાય. એ સપનાઓ મારી સાથે જ બળીને રાખ થઈ જશે. આ જ કવિતાનો વિડીયો – લેખકના અવાજમાં મારા મૃત્યુના માનમાં નિશાળમાં એક દિવસની રજા રાખવામાં આવશે. નિશાળમાં હાજરી પૂરતી વખતે, મારો રોલ નંબર બોલાશે ત્યારે કોઈ મારી પ્રોક્સી નહિ પૂરે. મારા આમ […]

જ્યારે એક બાળકીના આત્માને શાંતિ આપવા ઓસ્ટ્રેલિયામાં કિર્તીદાને ગાયું મારી લાડકી ગીત

અત્યારે લગભગ પ્રત્યેક ગુજરાતી કિર્તીદાન ગઢવીના નામથી અજાણ નહી હોય.માત્ર ગુજરાતી જ નહી,પણ અન્ય રાજ્યોના સંગીતપ્રેમી લોકો પણ કિર્તીદાન ગઢવીના ચાહક છે.ગુજરાતી લોકસંગીત,સુફી સંગીત અને આધુનિક અને પૌરાણિક સંગીતના ગાયક તરીકે કિર્તીદાન આજે અત્યંત મશહુર છે.એમના લોકડાયરાના પ્રોગામોમાં અધધ.. રૂપિયાનો વરસાદ થાય છે.સૌરાષ્ટ્ર,ઝાલાવાડ,કચ્છ,હાલાર,મધ્ય અને દક્ષિણ ગુજરાત,ઉત્તર ગુજરાત અને દુનિયાના કોઇપણ ખુણે વસતા ગુજરાતીઓમાં કિર્તીદાન ગઢવી […]

ખાલી પેટ – તમારી આંખો ભીની કરી જશે એવી લઘુ કથા

આશરે ૧૦ વર્ષ નો એક છોકરો રાધાના ઘરનો દરવાજો ખખડાવી રહ્યો હતો… રાધા એ બહાર આવીને પૂછ્યું, “શુ છે.. ???” બાળક : આન્ટી… શુ હું તમારા ઘરનું આ ગાર્ડન સાફ કરી દઉં…?? રાધા : ના…. અમારે નથી કરાવવું… બાળક હાથ જોડીને દયનીય લય થી બોલ્યો.. ” પ્લીઝ આન્ટી કરાવી લો ને… હું બરાબર સાફ-સફાઈ કરીશ.. […]

મારી વર્કિંગ વહુ – દરેકે વાંચવા જેવી સ્ટોરી…

આ વાર્તા છે કોકિલાબહેનની. પતિના મ્રુત્યુ પછી જે રીતે એમને ઘરની જવાબદારી સંભાળી છે, એ એક મિશાલ છે… એમને એકનો એક જ છોકરો અમિત. તે એન્જિનિયર થઈ ગયો, અને સારી કંપનીમાં જોબ કરે છે. છોકરાને ઉછેરવામાં અને ઘરની સાર- સંભાળ માટે, એમને સૌ નાનાં-મોટાં કામ કર્યા… છે. પણ હવે તો તેમનું એક જ સ્વપ્નું છે […]

માં ની મમતા પણ જયારે પુત્રના હૃદય સુધી ના પહોંચી શકે ત્યારે વિશ્વનો વિનાશ શક્ય છે

દરેક યુવાનો ફરજિયાત આખુ વાંચે …. રાજકોટ માં સગ્ગી જનેતાને અગાસી પરથી ફેકીને હત્યા કરનાર પ્રોફેસર પુત્ર ૩ માસ બાદ પાંજરે પુરાયો …..!!!! આ સમાચારને એક હત્યા માની ના અટકશો … આ હજારો હત્યા બરાબર છે . આ બાબતે મને દુખી હ્લદયે લખવા મજબુર કર્યો છે કે , ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે … આપણા […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!