Mojemoj.com

Best Gujarati Blog

Category: Gujarati Jokes

ડોક્ટર અને આપણો લાડકો છગન

ડોકટર : કયો સાબુ વાપરો છો છગન : બજરંગનો લીમડાના તેલ વાળો ડોકટર : ટુથ પેસ્ટ છગન : બજરંગની આર્યુવૈદિક પેસ્ટ ડોકટર : શેમ્પુ છગન : બજરંગનુ હર્બલ શેમ્પુ ડોકટર : તેલ છગન : બજરંગનુ આમળા તેલ ડોકટર : આ બજરંગ નવી કંપની છે? છગન : ના સાયબ બજરંગ મારો રૂમ પાર્ટનર છે…???

ચંપક અને સાત રાણીઓ

પાંચ વરસ નો ચંપક …. ટીવી ઉપર “મહાન સમ્રાટ” નામની સીરીયલ જોઇને પોતાની મમ્મી ને બોલ્યો … ચંપક : મમ્મી મારે પણ સાત રાણી જોઈએ છે….એક મારા માટે રસોઈ બનાવશે ..એક મને વાર્તા વાંચી સંભળાવસે ….એક મારા સાથે ગાર્ડન માં વોલ્કીંગ માટે આવશે .. એક મને નવડાવશે……….. મમ્મી થોડું હસીને : વાહ સરસ તો હવે […]

પત્ની નું ત્રીજુ નેત્ર એટલે શું?

wife-husband-jokes-gujarati (Medium)

“ત્રીજું નેત્ર” એટલે શું…? “બસ એક કલાકમાં હું આવું છું….તું તૈયાર રહેજે, બહાર જમવા જાશું…” પત્નીને આવું કહ્યા પછી…. ફોન સ્વીચ ઓફ (કરી શકતા હો તો…!) કરી દેવો…. ….ને ત્રણ કલાક પછી ઘરે જવાનું… અને, નિર્દોષ ભાવથી પૂછવાનું કે… “જમવામાં શું બનાવ્યુ છે….?” …પછી જે ખૂલી જાય એને… . . “ત્રીજું નેત્ર” કહેવામાં આવે છે…!! […]

કટપ્પા એ બાહુબલી ને શા કારણ થી માર્યો?

કટપ્પા એ બાહુબલી ને શા કારણ થી માર્યો?  ૭ કારણો          છેલ્લા બે મહિના થી આખા વીશ્વ માં ફેલાયેલા ભારતીયો માટે એક જ સવાલ સૌથી મહત્વ નો છે અને એ છે ‘કટપ્પા એ બાહુબલી ને શા કારણ થી માર્યો’. હવે મોજેમોજ.કોમ  ના વાચકો માટે એવા કારણો લઇ આવ્યા છીએ જે આ રહસ્ય નું તાર્કિક સમાધાન […]

સેલ્ફી લેતા વખતે ધ્યાન રાખવા જેવી ૧૦ બાબતો

સેલ્ફી લેતા વખતે ધ્યાન રાખવા જેવી બાબતો ૧) મોબાઈલ નો કેમેરો ઉપર ની બાજુએ હોય છે, સ્ક્રીન સામે પોતે કેવા દેખાવ છો એ જોવામાં રહેશો તો ફોટામાં આંખો વાંકી આવશે અને ફોટો માં ફાંગા દેખાવાની સંભાવનાઓ વધી જશે  ૨) સેલ્ફી હંમેશા જાતે જ લેવો, નહી તો એને સેલ્ફી તરીકે નહી ગણવામાં આવે ૩) સેલ્ફી સ્ટીક […]

માવતર ગયેલી પત્ની નો એના પતિદેવ ને પત્ર (ઈમેઈલ) Gujarati Joke

મહેરબાની કરીને સૂચનાઓ ધ્યાન થી વાંચજો * કામવાળી ને પગાર આપી દીધો છે, વધુ દાનવીર બનવાની જરૂર નથી * આપણા પડોશી નો પેપરવાળો, દૂધ વાળો અને લોન્ડ્રી વાળો અલગ છે, રોજ સવારે એ આવ્યો કે નહી પૂછવા ના પહોંચી જતા * કબાટમાં ડાબી બાજુ તમારુ ગંજી અને જાન્ગીયો રાખેલો છે, અને જમણી બાજુ પપ્પુનો છે.. […]

ચંપા ભાગી ને ઘેર પાછી ફરી – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ચંપા ના લગ્ન થયા, જાણ હજુ ઉપડી જ હશે કે ૨ મીનીટ માં ચંપા કાર માંથી બહાર આવી ને ઘર બાજુ દોડી જાનૈયા ને માંડવીયા બધા ચિંતા માં… ચંપા સીધી પોતાના બેડ રૂમ માં ગઈ.. એની માં પાછળ આવી અને કહે… ‘ચંપા, શું તુ પણ.. રીતી રીવાજો તોડી ને આમ દોડી ને પાછુ થોડું અવાય?’ […]

ગુજરાતી અને સરદારજી ની સ્કુટર સવારી – ગુજરાતી જોક્સ – Gujarati Jokes

એક વખત એક ગુજરાતી એ પંજાબ માં એક સરદાર પાસે બાઈક પર લીફ્ટ માંગી સરદાર તો ઉડમ ઉડ ચલાવતો ચલાવતો જતો હતો આગળ સિગ્નલ આવ્યું તો ય સરદારે બાઈક ધીરુ ના કર્યું ગુજરાતી ના શ્વાસ અધ્ધર ચડ્યા સરદારે ફૂલે ફૂલ માં રેડ સિગ્નલ હતું તો પણ બાઈક હંકારી મુક્યું ગુજરાત હાંફતો હાંફતો કહે: પાજી, તમે […]

દિવાળી આવી… નવી ગાડી લેવાની – Gujarati Jokes

ચંપા: આપણે દિવાળી માં ધમભા પાહે દુબઈ માં છે એવી પજેરો લેશું?(ધમભા કોણ એ ના જાણતા હો તો જાણવા ક્લિક કરો) છગન: ના ચંપા: તો આપણે દિવાળી માં કઈ ગાડી લેશું ?? છગન: કુતરી ચંપા: ના લેવાની હોય તો ના પાડી દો ને.. અને હા.. તારો બાપ કુતરો, તારી માં કુતરી… આખો પરીવાર કુતરો…. છગન: […]

પપ્પુ બનેગા કરોડપતી – Gujarati Jokes

પપ્પુ  એક વખત કૌન બનેગા કરોડપતી માં હોટ સીટ પર પહોંચ્યો અમિતાભજી: પપ્પુ જી તમારા માટે સવાલ કોમ્પ્યુટર સ્ક્રીન પર “ભારત ના નરેન્દ્ર મોદી પહેલા ના વડાપ્રધાન કોણ હતા ? “ પપ્પુ: મારે ઓડિયન્સ પોલ કરવો પડશે અમિતાભજી: ઓડિયન્સ પોલ માં ૧૦૦% લોકો એ મનમોહનજી  નું નામ આપ્યું છે પપ્પુ હળવા સ્મિત સાથે બચ્ચન કહે: […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!