Mojemoj.com

Best Gujarati Blog

Category: gujarati short story

હેપી ઈન્ડીપેન્ડંસ ડે – શું આપણે ખરેખર સ્વતંત્ર થયા છીએ ??

ઘરમાં આજે ખુશીનો માહોલ હતો. રિષભની સગાઇ નક્કી થવાની હતી. અઢાર છોકરીઓ જોયા બાદ આખરે રિષભને પોતાની પસંદની છોકરી મળી ચુકી હતી તેથી તે ખુબ જ ખુશ હતો અને આજે સ્વતંત્રતા દિવસ નિમિતે ઓફિસમાં રજા હોવાના લીધે રિષભ સવારના જ ધ્વજવંદનના કાર્યક્રમ માટે નીકળી ગયો હતો અને ત્યાંથી પોતાના દોસ્તો જોડે ફરવા જવાનો પ્લાન હતો. રિષભના […]

પ્રેમની તાકાત સામે જીવલેણ કેન્સર પણ પરાસ્ત – પ્રીતરીત

છેલ્લા ૪ દિવસથી સિદ્ધિએ આલાપનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું, એના એક પણ મેસેજના રીપ્લાય પણ આપતી નહોતી. ખબર નહિ શું કામ ફોન નહિ ઉપાડતી હોય. અહિયાં સિદ્ધિ સાથે વાત કર્યા વગર આલાપ એકદમ અધમૂવા જેવો થઇ ગયો હતો. એણે તો મનોમન નક્કી કરી નાખ્યું હતું કે સિદ્ધિને પોતાની લાઈફપાર્ટનર બનાવશે પણ આ છેલ્લા […]

નાની ઘટનાએ બચાવ્યું લગ્નજીવન – મીઠી ખીર

છેલ્લા ૫.૫ મહિનાથી ચાલી રહેલી ડિવોર્સની પ્રોસેસમાં વિસ્મય અને વલ્લરી ભેગા થવા માટે રાજી નહોતા. કોઈ પણ સંજોગોમાં બસ તેમને અલગ થઇ જવું હતું. ૨ વર્ષનું પ્રેમલગ્ન આખરે એક દુઃખદ અંત તરફ જઈ રહ્યું હતું. રોજબરોજના સતત થતા ઝઘડાઓ, એડજસ્ટ કરવાની મથામણથી આખરે કંટાળીને બંનેએ ડિવોર્સની અરજી ફાઈલ કરી દીધી હતી અને તેમ છતાં કોર્ટ દ્વારા […]

લઘુકથા – ભુખ્યા કાજે ભોજન બનજો ને તરસ્યા નુ જળ થાજો

…લગભગ દશ-બાર વર્ષ ની ઉંમર, મેલા ધેલા કપડા,ઉંડી ઉતરી ગયેલી આંખો અને રોવા ના કારણે ગાલ પર બનેલા અશ્રુ ચિન્હો ! …સતત ચાલવા અને ભુખ ના કારણે શરીર હવે જવાબ દઇ રહ્યુ હતુ એને બાજુ માં આવેલા મંદિર ની દિવાલ ના ટેકે જરાક લંબાવ્યુ પણ અંદર થી આવતા સતત એકધાર્યા અવાજ ના કારણે એને ચેન […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!