1 Mukesh Ambani મુકેશ અંબાણી નો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૫૭ ના રોજ થેયલ હતો. તેમને મુંબઈ માંથી કેમિકલ ના ઈજનેર ની પદવી હાસિલ કરી છે અને તેઓ એમ.બી.એ. કરવા સ્ટાડફોર્ડ યુનિવર્સિટી પણ ગયેલા પરંતુ તેમના પિતા ને રીલાઈનસ ઈનડસટ્રીસ ઉભી કરવા માં મદદ કરવા માટે તેઓ ભણતર છોડી ને ભારત પાછા આવી ગયા અને દુનિયા […]
Category: Gujarati Story
લઘુકથા – ભુખ્યા કાજે ભોજન બનજો ને તરસ્યા નુ જળ થાજો
…લગભગ દશ-બાર વર્ષ ની ઉંમર, મેલા ધેલા કપડા,ઉંડી ઉતરી ગયેલી આંખો અને રોવા ના કારણે ગાલ પર બનેલા અશ્રુ ચિન્હો ! …સતત ચાલવા અને ભુખ ના કારણે શરીર હવે જવાબ દઇ રહ્યુ હતુ એને બાજુ માં આવેલા મંદિર ની દિવાલ ના ટેકે જરાક લંબાવ્યુ પણ અંદર થી આવતા સતત એકધાર્યા અવાજ ના કારણે એને ચેન […]
Gujarati Inspirational Story for Family
એક છોકરો પોતાના માતા-પિતા સાથે ફરવા માટે નિકળ્યો હતો. પિતા ગાડી ચલાવતા હતા અને દિકરો પાછળ બેઠો હતો. પિતાને પોતાની આ ગાડી ખુબવહાલી હતી.એટલે ખુબ કાળજીપૂર્વક લગભગ 80ની સ્પીડથી ગાડી ચાલી રહી હતી. થોડીવાર પછી એક આધુનિક ગાડી આગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઇ. પાછળની સીટ પર બેઠેલા દિકરાએ પિતાને કહ્યુ,” પપ્પા, આ ગાડી આપણી […]
ભૂલ તો બધા થી થાય પણ…. | Gujarati Story with Moral
જીવનમાં જ્યારે કોઇ ભુલ થાય તો આવી વાતને પાળવાનું ભૂલતા નહીં ક્યારેક જીવનમાં એવી ભુલો કરીએ બેસીએ છીએ જે હંમેશ માટે જાતને કોરી ખાતી હોય છે. આવી ભુલો બદલ જો સાચા હ્રદયથી પ્રશ્વાતાપ કરીએ તો તે પ્રશ્વાતાપનો અપરાધ અને ડંખ ભાવ ઓછો થાય છે. જીવનમાં જો આપણી દરેક ભુલો માટે સચેત રહીએ અને જો ભુલો […]
નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન ના બની શકે એ માટે ના ૩ કારણો
મિત્રો, તો નીચે રહ્યા એ ૩ કારણો કે જે કહેવા માંગે છે કે નરેન્દ્રમોદી જી વડાપ્રધાન બનવા યોગ્ય નથી ૧) અદ્ફ્લ્ક્જદ્સ્ફ્લાસ્દ્ક્ફ્જ ૨) એર્ત્લ્ક્જ્સ્દ્ફ ૩) ;કીપીહ્સ્દ્ફ્ક્લ્હ વંચાતું નથી ને ? ના ના તમારા કોમ્પ્યુટર ના ફોન્ટ નો પ્રોબ્લેમ જ નથી, આ તો મેં જ વાહિયાત જવાબ લખ્યા છે હવે પ્રશ્ન જ વાહિયાત હોય તો જવાબ પણ […]
વિજયાદશમી – અસત્ય ઉપર સત્ય નો વિજયદિવસ
દશેરા એટલે વિજયનું પર્વ. ન્યાય અને નૈતિકતાના આ તહેવારનું સાચું મૂલ્ય આપણે રાવણના અભિમાનનું દહન કરીને અને રામના સત્ય અને શાંતિ જેવાં પાદચિહનો પર ચાલીને કરવું રહ્યું. વિજયાદશમી એટલે અહંકાર પર આદર્શનો વિજય. અસત્ય પર સત્યનો વિજય. વિજયાદશમી રાષ્ટ્રીય તહેવાર છે. ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો અને વિજય મેળવ્યો. તેને આપણે ત્યાં દશેરા તરીકે ઓળખાય […]
અપૂર્વ કન્યાદાન – Gujarati Story ગુજરાતી વાર્તા
[ સત્યઘટના પર આધારિત આ કૃતિ ‘અખંડ આનંદ’ ફેબ્રુઆરી-2011માંથી સાભાર લેવામાં આવી છે.] ‘શેઠ, એક અંગત વિનંતી કરવી છે.’ રાજુએ શેઠ રમેશભાઈને સંકોચપૂર્વક, જરા મોકો જોઈને હિંમત ભેગી કરીને પોતાની વાત કહી જ દીધી. રમેશભાઈએ ચશ્માં લૂછતાં-લૂછતાં રાજુ સામે તાકીને પૂછ્યું :‘બોલ, એવી તે કેવી છે તારી અંગત વાત ?’ રાજુએ માંડીને પોતાની વાત કરી […]