Mojemoj.com

Best Gujarati Blog

Category: Uncategorized

16 વર્ષની બહેને તેના દિવ્યાંગ ભાઈ માટે બનાવી અલગ જ વ્હીલચેર સાઈકલ…કેટલી સલામ આ બહેનને

મિત્રો તમે સાંભળ્યું જ હશે કે જરૂરિયાત જ નવી ચીજ વસ્તુને જન્મ આપે છે. હાલમાં જ મહારાષ્ટ્રમાં આવી જ કાઈક વસ્તુ ચર્ચામાં આવી છે મિત્રો તમને જણાવી કે બારામતીમાં 16 વર્ષની દીકરી જેનું નામ મયુરી પોપટ યાદવ છે તેને પણ આવી જ કૈક અલગ વસ્તુનો આવિષ્કાર કર્યો છે આજે ભારતભરમાં ખુબ ચર્ચા થઇ રહી છે. […]

PUBG Game પર પ્રતિબંધ, શિક્ષકો બાળકોને ગેમ ન રમવા આપશે પાઠ

PUBG નું નામ આજે કોને નો સાંભળ્યું હોય નાના બાળકોથી લઈને યુવાનો અને તેનાથી પણ મોટા લોકો આજે PUBG ના પાગલની જેમ દીવાના છે, આમ તો PUBG  એક ગેમ જ છે પરંતુ લોકોને તેની એવી લત લાગી છે કે સમયસર જમતા પણ નથી અને સુતા પણ નથી. અમુકને તો PUBGની ડ્રગ્સ જેવી લત લાગી છે. મિત્રો અત્યારના સમયમાં […]

29-Dec-18 દૈનિક રાશિફળ -ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ: નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. ભૂમિ રક્ષા પ્રતિરક્ષા સંબંધી વિવાદિત પ્રકરણોમાં ચિંતનનો યોગ ઉદર વિકારનો યોગ.ધાર્મિક યાત્રાનો યોગ, વૃષભ: આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્‍યાપારમાં […]

બોલીવુડ ફિલ્મોથી અભિનયના શ્રીગણેશ કરનાર આ સિતારાઓ આજે નાના પડદે રાજ કરે છે

એક્ટિંગ ની દુનિયામાં પગ મુકનાર નો મુખ્ય ગોલ બોલીવૂડ જ હોઈ છે. તેઓ બોલીવૂડ માં જગ્યા બનાવવા માટે વર્ષો સુધી ઘણી મહેનત કરે છે. તે ઇન્ડસ્ટ્રીઝમાં આવવા માટે દરેક શક્ય રસ્તા અપનાવે છે. જોકે, લોકો નાના પરદા પરથી મોટા મોટા પરદા પર જતા હોઈ છે જેમ કે, સુશાંત સિંહ રાજપૂત અને મોની રોય. પરંતુ ઘણા […]

27-Nov-18 દૈનિક રાશિફળ -ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ-આ૫ને આ૫ના ઉગ્ર સ્‍વભાવ ૫ર કાબૂ રાખવાની સલાહ આપે છે. આજે આ૫ શારીરિક અને માનસિક થાક અનુભવો. સખત ૫રિશ્રમના અંતે ઓછી સફળતા મળે. સંતાનોની બાબતમાં આ૫ને ચિંતા રહે. કામની દોડાદોડમાં ૫રિવાર પ્રત્‍યે ઓછું ધ્‍યાન અપાય. જોખમી વિચાર- વર્તન અને આયોજનોથી દૂર રહેવું. પેટના દર્દની ફરિયાદ રહે. મુસાફરી કરવાનું આજે ટાળવું. સરકારી કાર્યોમાં સફળતા મળે. વૃષભ […]

શું તમને ખબર છે પેલી ૫૦૦ અને ૧૦૦૦ ની નોટોનું શું થયેલું? – ક્લિક કરી જોઈ લો

૮ નવેમ્બર ૨૦૧૬ ની રાતે એક ફેસલો જાહેર થયો ત્યાર બાદ ઘણા બધાની નીંદ અને હોસ ઉડી ગયા. ઘણા પાગલ થય ગયા અને ઘણા હોસ્પિટલમાં પોહોચી ગયા. કોઈને સમજાણું જ નહિ કે આ રાતોરાત થયું શું? ઘણા લોકો માટે તો આ કાળી રાત જ હતી, ખરેખર આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ નોટબંધી જાહેર કરી […]

કેવો સીન સર્જાયો જયારે બાપે દીકરીને ઓન ડ્યુટી સલામ મારી ? – ક્લિક કરી વાંચો

સંતાનને મા-બાપ પેટે પાટા બાંધીને ભણાવે છે – શા માટે? અમુક પેરેન્ટ્સ કાળી મજૂરી કરીને પણ પોતાના દિકરા-દિકરીને દૂધ-ઘીના વાટકા ભરીને ખવડાવે છે – શા માટે? શા માટે માતા-પિતા પોતે ફના થઇ જાય છે સંતાન ઉછેર પાછળ? એક વાત તો સાફ છે કે, એ તો કુદરતી રીતે એનો સંતાન પ્રત્યેનો સ્નેહ છે. વાત સાચી છે […]

મેર સમાજ દ્વારા સંસ્કૃતિની આગવી ઓળખ – લાખોના સોનાના ઘરેણા પહેરી રમાય છે મેરના ગરબા

હાલ પોરબંદર નવરાત્રીના તહેવારમાં પણ આધુનિકતા જોવા મળે છે.ત્યારે મણીયારા માટે દેશ સહિત વિશ્વભરમાં પ્રખ્યાત મેરસમાજે આજે પણ તેમની આ પરંપરા જાળવી રાખી છે.પોરંબદરમાં છેલ્લા ઘણા વર્ષોથી મહેર સુપ્રિમકાઉન્સીલ દ્વારા મેર સમાજ માટે ગરબીનુ આયોજન કરે છે જેમાં મહિલાઓ તેમના જુના પારંપરીક વસ્ત્રોની સાથે લાખો રુપિયાના સોનાથી સજ્જ હોય છે. તો પુરુષો પણ મેરના પારપંરીક કપડા […]

આવું કેમ ? – કેમ પુરૂષ પત્નીથી વિવાદ કરે છે અને ગર્લફ્રેડને પ્યાર? – ક્લિક કરી વાંચો

લગ્નથી પહેલા છોકરાઓ તેમના મનના માલિક હોય છે. પણ સાત ફેરા લીધા પછી બધું પત્નીની હિસાબે જ કરવું પડે છે. તેની જીવન પૂરી રીતે બદલી જાય છે. પત્નીની રોકટોક સિવાય બીજા પણ ઘણા કારણોથી પુરૂષને પત્નીથી વધારે ગર્લફ્રેડ પસંદ આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે કેટલીક વાત જે કારણે પુરૂષને પત્નીથી વધારે […]

જાણી લો નવરાત્રી ના શુભ મૂહૂર્ત અને શુભ કાર્ય કરવા માટેની તિથિ

શારદીય નવરાત્ર 10 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલતી આ પૂજામાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરાય છે. હિન્દુ પરંપરા મુજબ આ 10 દિવસોનો ખાસ મહત્વ હોય છે. માં દુર્ગાની પૂજામાં ખાસ પૂજા સ્થળ પર ધ્યાન અપાય છે. મા દુર્ગાની સ્થાપનાનું મૂહૂર્ત નવરાત્રમાં સૌથી મુખ્ય માતાની ચોકી હોય છે. જે શુભ મૂહૂર્તમાં […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!