Mojemoj.com

Best Gujarati Blog

એક દીકરી જયારે સાસરેથી મમ્મીને પત્ર લખે – વાંચીને દરેક માંની આંખોમાં આંસુ આવી જશે

પ્રિય મમ્મી, 8 GB ની PEN DRIVE માં, થોડી જગ્યા ઓછી પડી. નહિ તો, મારું આખું બાળપણ એક ફોલ્ડર માં નાંખી ને, અહીં સાસરે લઇ આવી હોત. પણ, મારું બાળપણ તો તારા ખોળામાં જ રહી ગયું. તારા ખોળામાં, હું માથું મૂકીને સુઈ જતી, એ સમય સોનાનો હતો. અને એટલે જ , એ ચોરાઈ ગયો. સોનાની […]

ભાવનગરના આ યુવાને બન્ને હાથ ગુમાવ્યા પછી પણ હિંમત ન હારી

“લહરો સે ડરકર નૌકા પાર નહી હોતી, કોશિશ કરનેવાલો કી કભી હાર નહી હોતી.” આજનાં યુવાનો પાસે બાઈક, મોબાઈલ અને લગભગ બધા જ સુખ-સગવડ હોય છે. એમ છતા ક્યારેક અભ્યાસમાં નિષ્ફળતા મળે, ક્યારેક પ્રેમમાં નિષ્ફળતા, ક્યારેક લગ્ન જીવનમાં અને ક્યારેક નોકરી-ધંધામાં નિષ્ફળતા મળે કે તરત જ નિરાશ થઈ જાય, તરત જ ભાંગી પડે, તરત જ […]

ગીરનાર ની ત્રણ દિવસીય પરીક્કમાં અને મંદિર પરિક્રમાના વૈજ્ઞાનિક રહસ્ય વિષે જાણો

આરતી, પૂજા અને મંત્ર જપની અસરથી મંદિર ક્ષેત્રમાં હમેશા સકારાત્મક ઉર્જા ઉત્પન થતી રહે છે. જયારે પરિક્રમાં કરીએ છીએ તો મંદીરની સકારાત્મક ઉર્જા આપણ ને વધુ માત્રામાં મળે છે અને તેના કારણેં શ્રદ્ધાળુઓને શાંતિ અને સુખનો અનુભવ થાય છે. મંદિરમાંથી મળતી સકારાત્મક ઉર્જા અને દૈવીય શક્તિ આપણેને ચિંતાઓથી મુક્ત કરે છે. આપણું મન ભગવાનની ભક્તિમાં […]

એકદમ સત્ય ભૂત વાર્તા – ડરના મના હૈ

“મુકેશ, તમે મને તમારુ જે એપાર્ટમેન્ટ ભાડે આપેલુ છે તેમાં ભુત થાય છે….” આવી વાત મારો એક નવો ભાડુઆત, જ્યારથી તે રહેવા આવ્યો ત્યારથી લગભગ ઘણીવાર મને ફોનથી અને જ્યારે રુબરુ મળે ત્યારે પણ ઘણી વાર કહેતો… હું તેને સનકી માનીને કે પછી હસીને તે વાત ટાળી દેતો…. પણ તે રહેવા આવ્યાને ત્રણ મહિના થઇ […]

દીકરીની પિતાના ઘરમાં છેલ્લી રાત……એક વખત અચૂક વાંચજો…

દરેક પિતા માટે દીકરી એ જીવવા માટેનો શ્વાસ છે. નિરાશા માં પણ આશા છે. પરંતુ એક દીકરી માટે પિતા શું છે, એમાં હું મારી લાગણી વ્યક્ત કરું છુ. મારા જીવનની ખુબ અગત્યની ક્ષણો, ઘડિયાળ ના કાંટા નો અવાજ કયો અને શ્વાસનો ધબકાર કયો એ કોઈ અલગ કરી શકે એમ ન હતું. આ રાત હતી મારી […]

આ અમદાવાદીના આંગણે બારેય માસ શ્રાદ્ધ – જરૂર વાંચજો

અમદાવાદ- ભાદરવા મહિનાનું શ્રાદ્ધ પક્ષ આવે એટલે સૌને કાગડા યાદ આવી જાય. પોતાના દેવલોકમાં બિરાજમાન સગાંવહાલાંને યાદ કરી જે તિથિ એ મૃત્યુ પામ્યા હોય એ દિવસે દૂધ પાક અને ખીર બનાવી જમાડવાના પ્રયત્નો કરે. શ્રાદ્ધના દિવસોમાં ધાબા-અગાસીએ  પર પાણીની છોળો ઉડાડતા અને દૂધપાક ખીર મુકી કાગવાસના બરાડા પાડતા લોકો જોવા મળે. સાથે નભમાં ઉડતાં, ડાળ […]

જુનાગઢ તળેટી સ્થિત શ્રી ભવનાથ મહાદેવ અને મૃગીકુંડ જુનાગઢનો અદ્ભુત ઇતિહાસ

સિધ્ધરાજ સોલંકી, રાણકદેવીને ઉપાડીને ઉપરકોટમાંથી ચોરીછુપેથી નાસીને વઢવાણનો માર્ગ સાંધે છે, ત્યારે રણકે ગિરનારને આપેલો ઠપકો કોણ ભૂલી શકશે? ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો, મરતાં રા’ ખેંગાર, ખડેડી ખાંગો નવ થિયો? ગિરનારની તળેતીમાં આવેલા પુરાણપ્રસિધ્ધ દામોદર કુંડમાં પ્રિયજનના અસ્થિ પધરાવીને, રેવતીકુંડમાં સ્નાન કરી, મૃગીકુંડ અને ભવનાથના દર્શને આવેલો કોઇ અનામી વિયોગી મૃગીકુંડને પુછે છેઃ મરઘીકુંડના […]

400 કરોડનું ટર્નઓવર કરનાર આ ગુજરાતી અને એનો બંગલો બંને જોવા જેવા છે

ભારતમાં પોસ્ટ ઑફિસ કરતાંય વધુ લોકપ્રિય કોઈ સર્વિસ હોય તો એ છે, શ્રી મારૂતિ કુરિયર સર્વિસ. તાજેતરમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહેલી આ કંપનીએ 31 વર્ષ પૂરા કર્યાં. જો કે, પોરબંદરમાં જન્મેલા મારૂતી કુરિયરના માલિક રામભાઈ મોકરીયાએ આકરી મહેનત અને સંઘર્ષ બાદ આ ભવ્ય સફળતા મેળવી છે. નાનપણમાં જ ઘરની જવાબદારી સ્વીકારી રામભાઈના પરિવારમાં […]

વિદુરનીતિનાં શ્રેષ્ઠ ૧૦૮ વાક્યો દરેકે વાંચવા જોઈએ !

૦૧. જેનું ચારિત્ર્ય સારું છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે. ૦૨. છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથી. ૦૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે. ૦૪. જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે. ૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો. ૦૬. […]

વિકાસ કેમ ગાંડો થયો ? – એક ભાજપ પ્રેમીનો જબ્બરજસ્ત અને સચોટ જવાબ

રોજ રોજ વોટ્સએપ અને ફેસબુકમાં એટલાં બધાં મેસેજ આવે છે કે વિકાસ ગાંડો થયો છે…..મને પણ થયું કે ચાલો તપાસ કરીયે કે વિકાસ બિચારો ગાંડો કેમ થઈ ગયો…. તપાસ કરતા માલુમ પડ્યું કે વિકાસ બિચારો વર્ષો થી પ્રતિકુળતાઓ સામે મક્કમ રહી ટક્કર ઝીલી રહ્યો હતો…કહો કે તેને પ્રતિકુળતાઓ ની આદત પડી ગઈ હતી…હવે દિવસો બદલાતાં […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!