અમિતાભનું શરીર પણ હવે આપી રહ્યું છે સિગ્નલ ઉમર પ્રમાણે હવે કામ કરવું થયું અઘરું – હોસ્પિટલ બેડ પરથી અમિતાભે શેર કરી તસ્વીર
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન બધાના ફેવરીટ છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેનું યોગદાન અમુલ્ય રહ્યું છે. હાલમાં જ અમિતાભે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ૫૦ વર્ષ પુરા કર્યા છે. તેમજ તેની ઉંમર ૭૭ વર્ષની છે. … Read More