Mojemoj.com

Best Gujarati Blog

Tag: ઈતિહાસ

1 લી એપ્રિલ અર્થાત એપ્રિલ ફુલ ડે. જાણી લો એપ્રિલ ફુલ ડે નો એક રસપ્રદ ઇતિહાસ

આજે 1લી એપ્રિલ અર્થાત એપ્રિલ ફુલ ડે. આ એપ્રિલ ફુલ ડે નો એક રસપ્રદ ઇતિહાસ છે જે જાણવાની આપને મજા આવશે. મિત્રો, 1752ના વર્ષના સપ્ટેમ્બર મહીનાનું આ કેલેન્ડર જરા ધ્યાનથી જુઓ. કેલેન્ડર છાપનારાએ મોટો છબરડો કર્યો હોય એમ લાગે છે ને ? 2 તારીખ પછી સીધી 14મી તારીખ જ આવી ગઇ વચ્ચેના 11 દિવસ અદ્રશ્ય […]

કારથી લઇને કલાકાર સુધી – જાણો સુપ્રસિધ્ધ હાસ્યકાર માયાભાઇ આહિરના જીવનની રસપ્રદ વાતો

માયાભાઇ આહિર એટલે લોકસાહિત્ય ક્ષેત્રનું એક પ્રતિષ્ઠીત નામ.હાસ્યરસમાં તરબોળ કરી દે એવી એમની રમુજી વાણીને લીધે માયાભાઇ અત્યારે ગુજરાતીઓમાં ખાસ્સા લોકપ્રિય છે.કાઠિયાવાડી બોલી અને શૈલીમાં વહેતો તેમનો હાસ્યરસ દરેક શ્રોતાના ચહેરા પર મંદ સ્મિતની સાથે ખડખડાટ હાસ્ય લાવી શકવાને સમર્થ છે.આજે માયાભાઇ આહિર ગુજરાતના ટોપ ફેમસ જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્યકારની હરોળમાં બેસી શકે એવી પ્રબળ […]

ઇલોરાની ગુફાઓમાં આવેલું કૈલાસમંદિર – અદ્ભુત ઈતિહાસ અને બાંધણી

અદ્ભુત અને અવર્ણનીય શિલ્પકલા ધરાવતા પ્રાચીન ભારતીય મંદિરોની યાદીમાં જેને સર્વદા આગવો ક્રમ મળે એવું મંદિર એટલે ઇલોરાની ગુફાઓમાં આવેલું કૈલાસમંદિર.કૈલાસમંદિરની પ્રશંસા કરતા કલારસિકો થાકતા નથી.સામાન્ય માણસ પણ જેનો ભવ્ય નજારો જોઇને અભિભૂત થઇ જાય એ કૈલાસમંદિરની શ્રેષ્ઠતા છે.આ અભિભૂત કરી દેનારા મંદિરને ઘણા લોકો “સંગેમરમરમાં કંડારેલું કાવ્ય” તરીકે પણ ઓળખે છે.કૈલાસમંદિર એટલે ભારતીય સંસ્કૃતિના […]

કોરેગાંવ ભીમા : આ સ્થળ વિશે જાણવા જેવી બધી જ વાતો ગુજરાતીમાં….

છેલ્લા બે દિવસમાં મહારાષ્ટ્રમાં દલિતો અને મરાઠા સમુદાય વચ્ચે ઘણી જગ્યાએ હિંસક ઝપાઝપીના સમાચાર છે. આ ઝપાઝપીની શરૂઆત કોરેગાંવ ભીમા, પાબલ અને શિકારપુરથી થઈ, જ્યાં કથિત રૂપે હિંસાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. કોરેગાંવ ભીમામાં 1 જાન્યુઆરી 2018ના રોજ બાજીરાવ પર બ્રિટિશ સૈનિકોની જીતની 200મી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી હતી, જ્યારે આ હિંસા ભડકી. […]

રાજ અને વૈદ્યરાજ – ગરવા ગુજરાતી ઝંડુ ભટ્ટજી

(નિયંતા પાસે હું અષ્ટસિધ્ધિવાળી પરમ ગતિની કામના કરતો નથી. મારી માત્ર એક જ કામના છે કે પ્રાણીમાત્રના હૃદયમાં હું વાસ કરું ને તેના દુઃખમાં સહભાગી થાઉં, જેથી કોઇ જીવને કદી દુઃખ ન રહે.- શ્રીમદ્ ભાગવત,9-21,12) ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદને વેદનો દરજ્જો મળેલો છે.આયુર્વેદે મહત્વનું પ્રદાન કર્યું છે. આવી ઉચ્ચ ભાવનાથી પોતાનું સમગ્ર જીવન જીવી જાણનાર ઝંડુ […]

બાહુબલી ના બંને ભાગમાં જે વાત નો ઉલ્લેખ નથી એવી ઘણી સિક્રેટ વાતો વાંચો

જયારે પાંચ વર્ષની શીવગામીએ પોતાના પિતાના નામ પર દેશદ્રોહનો કલંક લાગતો જોયો અને મહારાજાએ તેમને દેહાંતદંડ ફરમાવ્યો, ત્યારે તેને પ્રતિજ્ઞા લીધી કે એક દિવસ તે માહિષ્મતી સામ્રાજયનો નાશ કરીને જ રહેશે. સત્તર વર્ષની ઉમરે તેને પોતાની જૂની હવેલીમાંથી એક હસ્તલિખિત પુસ્તક મળી આવે છે. પિશાચી નામની વિચિત્ર ભાષામાં લખવામાં આવેલા આ પુસ્તકમાં કદાચ એવી માહિતી […]

અકબરના દરબારમાં સિંહને ફાડી નાખનાર અડિખમ ગુજરાતી આહીર ની અદ્ભુત કહાની

અંદાજે ચારેક સદીઓ ઉપરના સમયની વાત છે જ્યારે દિલ્હીની ગાદી પર અકબરનું શાસન હતું.કચ્છમાં એ સમયે રાવ દેશળનું રાજ તપતું હતું.રાવ દેશળનો અત્યંત વિશ્વાસુ,વફાદાર અને દેશળના દરબારમાં ચકલુંયે ના ફરકવા દે એવો માણસ એટલે નોડો ડાંગર.રાવ દેશળને અને નોડા ડાંગરને ગળે ગાંઠ્યું…!નોડા વિના રાવ દેશળ ડગલું ના ભરે અને રાવ વિના નોડો પણ ડગ ના […]

આહિરો સ્ત્રીઓ સેંથો નથી પુરતી કે ચૂડલો નથી પહેરતી એની પાછળની વરસો જૂની સત્ય કથા

આજથી લગભગ 1000 વર્ષ પહેલાની આ સત્ય ઘટના છે. જૂનાગઢ પર તે સમયે ચૂડાસમા વંશના રાજા રા’દિયાસનું રાજ હતું. પાટણના સોલંકી રાજાએ જૂનાગઢ પર ચડાઇ કરીને જૂનાગઢને જીતી લીધું. આ યુધ્ધમાં રા’દિયાસના અવસાન બાદ એમના પત્નિ સોમલદેએ પણ આત્મવિલોપન કરી લીધુ હતું. આત્મવિલોપન કરતા પહેલા સોમલદેએ એના એકના એક દિકરા અને રા’વંશના આખરી અંશ રા’નવઘણને […]

મગધ સમ્રાટ જરાસંઘ – જન્મ થી લઈને વધ સુધીની અદ્ભુત ઐતિહાસિક કથા

જરાસંધ મગધનો મહાશક્તિશાળી સમ્રાટ હતો.તે “મહાબાહુ” તરીકે પણ ઓળખાતો.પોતાના અપ્રતિમ પરાક્રમોથી તે ચક્રવર્તી કહેવાને પણ લાયક હતો.મગધ સામ્રાજ્યના સીમાડા તેણે અદ્વિતીય રીતે વિસ્તાર્યા હતાં.ચેદિ,માળવા,પાંડ્ય અને ગાંધાર – કંદહાર સહિત ઘણા રાજ્યોને તેણે મગધના મહાસામ્રાજ્યમાં સમાવી લીધા હતાં.બૃહદ્રથવંશનો તે સૌથી પ્રતાપી રાજવી હતો.તેની શક્તિઓ અસિમીત હતી.વિશ્વવિજેતા બનવાનું સ્વપ્ન સેવનાર આ સમ્રાટ હતો.બિહારના પટના અને ગયા જનપદો […]

વિવાદિત ફિલ્મ ‘પદ્માવતી’ ના રાણી પદ્માવતી કોણ હતા? જાણવા જેવો ઈતિહાસ

આજકાલ રાણી ‘પદ્માવતી’ પર બની રહેલ ફિલ્મ વિવાદોમાં છે.  સૌ કોઈ જાણવા માટે ઉત્સુક છે કે ‘પદ્માવતી’ છે કોણ? તો ચાલો, જાણ્યે એ બહાદુર રાણી પદ્માવતી વિશે.  કોણ હતા રાણી પદ્માવતી ? – રાણી પદ્માવતીના પિતાનું નામ ગંધર્વસેન હતુ અને માતાનું  નામ ચંપાવતી હતુ. ગંધર્વસેન સિંહલના રાજા હતા. કહેવાય છે કે, રાણી પદ્માવતી બાળપણ થી […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!