Mojemoj.com

Best Gujarati Blog

Tag: ઉપયોગી

કેરી ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી જરૂરી વાતો – વાંચો અને વંચાવો

કેરી આપણા દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાનાં ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે. દુનિયામાં વિવિધ જાતિની કેરી થાય છે. […]

આ ફેસબુક ડેટા લીકની બબાલ શું છે? – ખોટી વાતો ને બદલે જાણો હકીકત ની વાત

ઘણી બધી વેબસાઇટ અને એપ્સમાં Facebook Login નું ફીચર હોય છે. એનાથી તમારે એ વેબસાઇટ કે એપ પર અલગથી એકાઉન્ટ ખોલવાની અને પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટ નહિં, અને એપ કે વેબસાઇટને એ ફીચર નવેસરથી ડેવલપ કરવાની ઝંઝટ નહિં. (આમાં તમારો ફેસબુક પાસવર્ડ પણ સલામત જ રહે છે. થર્ડ પાર્ટી એપ પાસે જતો નથી.) તમે એપ […]

સુતા પહેલા ધ્યાન રાખો આ બાબતો નું – વાસ્તુ પ્રમાણે અપાયેલી બેસ્ટ ગુજરાતી ટીપ્સ

રાત્રે સુતા સમયે ક્યારેક એવું પણ થાય છે કે તમે સપના માં એવી વસ્તુઓ જોવા મળે કે તમારી ઊંઘ ઘણી વખત ઉડી જાય છે અને તમને ભયભીત કરી દે છે. આને લીધે,તે વ્યક્તિ રાતે સરખી રીતે સૂઈ પણ શકતી નથી.ઘણા લોકોને તો દરરોજ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલાક લોકો ખુલ્લેઆમ આના વિશે કોઈની […]

ખુશખબરી : તત્કાલ ટીકીટ કેન્સલ કરાવવા પર મળશે પુરેપુરા પૈસા, જાણો કેવી રીતે ?

ભારતમાં રેલ વ્યવહાર સૌથી વધુ ચાલે છે અને રેલ સુવિધા સસ્તી પણ છે, જેથી રેલ્વે નિયમમાં કોઈ નાનકડો ફેરફાર પણ થયો હોય તો એની અસર આખા દેશ ઉપર પડે છે. હવે રેલ્વેનાં એક નિયમમાં ફેરફાર થયો છે, ટ્રેન યાત્રિકો આ નિયમનો વર્ષોથી ઈન્તજાર કરી રહ્યા હતાં. આ ફેરફાર તત્કાલ ટિકીટનાં કેન્સલેશન પર મળતા રીફંડ બાબત […]

છાપુ વાંચવાની સાચી રીત અને જૂના છાપાનાં જોરદાર ઉપયોગ – વાંચવા જેવી માહિતી

ચા અને છાપા વગર ગુજરાતીઓની સવાર અધૂરી છે. દરેક મિત્રોના ઘરે છાપુ (ન્યુઝ પેપર) તો આવતું જ હશે. પણ તમે કોઈ દિવસ વિચાર્યું છે કે, છાપુ વાંચવુ એ પણ એક કળા છે. ઘણા મિત્રો તો રોબોટ ફિલ્મમાં રોબોટ જે રીતે ચોપડીઓ વાંચે એવી રીતે છાપુ વાંચતા હોય અથવા ઘણા લોકો ઉપરછલ્લી નજર ફેરવતા હોય અથવા […]

રસ્તા પર ચાલતા સમયે કૂતરા થી બચવાની અદ્ભુત ટીપ્સ – કુતરા ક્યારેય નહિ કરે હુમલો

જીવન માં એવી પણ ઘણી પરિસ્થિતિ ઓ આવે છે જ્યારે તમારું મગજ કામ કરતું બંધ થઈ જાય છે એટલે કે તમે હતાશ થઈ જાવ છો.પરંતુ આવી પરિસ્થિતિમાં જ સમજદારી અને સંયમ દેખાડવો જરૂરી બને છે.આવી પરિસ્થિતિઓ માં એક એવી પણ છે કે તમે રસ્તા પર જઈ રહ્યા છો અને અચાનક કૂતરો તમારા પર હુમલો કરે […]

અધધ 10 લાખ લોકો ચલાવી રહ્યા છે નકલી વોટ્સએપ. ચેક કરો, આ Whatsapp તમારા મોબાઈલમાં તો નથી ને??

ભલે લોકો સાઈબર સુરક્ષાનાં દાવા કરતા હોય પણ, ઈન્ટરનેટની દુનિયામાં કંઈપણ સુરક્ષિત નથી. સાયબર સુરક્ષાને મજબૂત કરનાર લોકોની સંખ્યા કરતા એમાં છેડ-છાડ કરી છીંડા કરવાવાળાની સંખ્યા વધી ગઈ છે. લગભગ એ જ કારણ છે કે, સાઈબરની દ્રષ્ટિથી સૌથી સુરક્ષિત ગણાતા ગૂગલને પણ સાઇબર ક્રાઈમ કરનારે ચેલેન્જ કરી છે. ખરેખર ! હમણાં જ આ વાતનો ખુલાસો […]

દુકાનમાં ઘરાકી વધારવા માટેની ઉત્તમ ટીપ્સ – દરેક દુકાનદાર જરૂર વાંચે

ધન કમાવવા માટે આજે લોકો અનેકવિધ ક્ષેત્રમાં માર્ગો કરે છે.પેટનો ખાડો પુરવા અને સારી રીતે જીવન જીવવા એ જરૂરી પણ બની ગયું છે.કોઇ જોબ કરે છે તો કોઇ ઘરનો વ્યાપાર માંડે છે-દુકાન ખોલીને બેસે છે અને ચીજવસ્તુઓ વેંચે છે.આમ કરવાથી જે આવક થાય એમાંથી પરીવારનો ગુજારો ચાલ્યા કરે છે. ઘણીવાર જોવા મળે છે કે,બજારમાં પાસપાસેની […]

જો તમે પણ નસકોરા (ખર્રાટા) થી પરેશાન હોવ તો આજે જ અપનાવો આ ઉપાય

આપણામાંથી લગભગ ઘણા બધા લોકો ક્યારેક ને ક્યારેક તો નસકોરા બોલાવતા જ હોય છે, પણ આવી સ્થિતી આપણી આજુ-બાજુ સૂતા લોકોને પરેશાન કરી શકે. નસકોરા બોલાવવાની સમસ્યા ઓછી માત્રામાં હોય તો કોઈ વાંધો નથી પણ જો તમે જોર-જોરથી નસકોરા બોલાવતા હો તો એનાથી બીજા લોકોને ઘણી તકલીફ થઈ શકે અને આ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે […]

મુસાફરી દરમિયાન જો તમને પણ ઉલ્ટી થતી હોય તો અજમાવવા જેવા અમુક ઘરેલુ નુસ્ખા

યાત્રા-પ્રવાસ દરમિયાન ઉલ્ટી થવી એ સામાન્ય વાત છે. કેટલાક લોકોને વાહનોના ધુમાડાથી કે ગરમીથી, તો કેટલાક લોકોને બંધ ગાડીમાં આવી સમસ્યા થતી હોય છે. કેટલાક લોકોને દરિયાઈ સફરમાં આવી તકલીફ થતી હોય છે. ઉલ્ટીને કારણે માણસનો મુડ ખરાબ થઈ જાય છે. જેથી સૌથી અગત્યની સલાહ એ છે કે, તમે જ્યારે પણ બહાર ફરવા નીકળો ત્યારે […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!