Mojemoj.com

Best Gujarati Blog

Tag: ઉપયોગી માહિતી

ભારતીય રેલની ટીકીટ બૂકિંગ વિશે ઉપયોગી માહિતી…( IRCTC app )

1) irctc ની એપ દ્વારા મુસાફરીના 120 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકાશે 2) એક મહિનામાં યુઝર દીઠ 6 ટિકિટ બુક થઇશકશે અને આધાર લિંક હશે તો 12 ટિકિટ સુધી બુક કરી શકાશે સવારે 8 થી 10 સુધીમાં યુઝર દીઠ 2 જ ટિકિટ બુક થઇ શકશે 3) ક્વિક બુકિંગનો ઓપ્શન સવારના 8 થી 12 સુધી […]

કેરી ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી જરૂરી વાતો – વાંચો અને વંચાવો

કેરી આપણા દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાનાં ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે. દુનિયામાં વિવિધ જાતિની કેરી થાય છે. […]

મુળા ખાવાથી અધધ આટલા બધા ફાયદા થાય? જાણી ને તમારા હોશ ઉડી જશે

આજે અમે તમને મૂળાના લાભો વિશે જણાવીએ છીએ.ઘણી વાર તમે બ્રેડ,કચુંબર વગેરે સાથે મૂળો ખાવ છો.પરંતુ તમને ખબર છે કે તમારા સ્વાસ્થ્ય માટે મૂળો અકસીર ઈલાજ છે.આજે અમે તમને મૂળા ખાવાથી જે તમારા શરીર ની ઇન્દ્રિયો ઉડાન કરશે તેના વિશે જણાવીશું.મોટા ભાગના લોકો મૂળો ખાવા માંગતા નથી-પરંતુ અમારો આ અહેવાલ વાંચીને,તેઓ મૂળો ખાવાનું શરૂ કરશે! […]

કુદરતી સૌંદર્યની ની વચ્ચે એક યાદગાર એડવેન્ચરીયસ અનુભવ એટલે ઋષિકેશ ટ્રેકિંગ કેમ્પ

કુદરતી સૌંદર્યની ભીતરમાં ઋષિકેશ.. વાદળ આચ્છાદિત ઊંચાઊંચા પહાડો, પહાડોમાંથી નીકળી વહેતી પવિત્ર ગંગા નદી અને શાંત, સ્વચ્છ મનમોહિત વાતાવરણ. પ્રકૃતિનાં પ્રેમીઓ અને કુદરતનો ખોળો ખુંદવા ઈચ્છતા સાહસિકો માટે ઋષિકેશ સ્વર્ગનો દ્વાર છે. ઈતિહાસ, ધર્મ અને અધ્યાત્મનાં ત્રિવેણી સંગમથી રચાયેલા ઋષિકેશનું એક આગવું આકર્ષણ ત્યાંના ટ્રેકીંગ અને રાફટીંગ પોઈન્ટ પણ છે. ઋષિકેશની પહાડીઓમાં ટ્રેકિંગ અને હિમાલયનાં […]

રસ્તા પર ચાલતા સમયે કૂતરા થી બચવાની અદ્ભુત ટીપ્સ – કુતરા ક્યારેય નહિ કરે હુમલો

જીવન માં એવી પણ ઘણી પરિસ્થિતિ ઓ આવે છે જ્યારે તમારું મગજ કામ કરતું બંધ થઈ જાય છે એટલે કે તમે હતાશ થઈ જાવ છો.પરંતુ આવી પરિસ્થિતિમાં જ સમજદારી અને સંયમ દેખાડવો જરૂરી બને છે.આવી પરિસ્થિતિઓ માં એક એવી પણ છે કે તમે રસ્તા પર જઈ રહ્યા છો અને અચાનક કૂતરો તમારા પર હુમલો કરે […]

મૃત શરીર પર એક ખાસ પ્રકારનો લેપ કરવામાં આવે છે. કારણ જાણીને આશ્ચર્ય થશે. જાણો રોચક માહીતી

24 ફેબ્રુઆરીએ શ્રીદેવીનાં મૃત્યુ બાદ એમના પાર્થિવ દેહનાં અંતિમ દર્શન કરવા માટે બૉલીવુડની મોટામાં મોટી હસ્તીઓ એમના ઘરે પહોંચી. લગભગ બોલીવુડનો એકપણ સ્ટાર એવો નહીં હોય કે જે શ્રીદેવીના અંતિમ દર્શનમાં આવ્યો ન હોય. આપણે સૌ જાણીએ જ છીએ કે શ્રીદેવીનાં મૃત્યુ બાદ જરૂરી કાર્યવાહી માટે એના શરીરને ત્રણ દિવસ સુધી રાખવામાં આવ્યું. એવામાં એમના […]

બહેનો – કાચ ની સાફ-સફાઈ જાતે કરતા હો તો ખાસ વાંચવા જેવુ

સાફ-સફાઇ આમ તો પસંદગીનો વિષય હોય છે,પણ જો તે સારી રીતે થઇ ના શકે અને હંમેશા તેમાં જ ધ્યાન ચોંટ્યું રહે તો માથાનો દુ:ખાવો બની જાય છે!એવું બને છે કે,ઘણીવાર કારના કાચમાં કે બારી-બારણા કે અન્ય કોઇ કાચમાં લાગેલા મેલાં ધબ્બાં ઝડપથી નથી જતાં.આજે અમે તમને અમુક ઘરેલું ઉપાય જણાવીશું જેના દ્વારા ચપટી વગાડતાં આવા […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!