Mojemoj.com

Best Gujarati Blog

Tag: ઉપયોગી માહિતી

પત્ની માટે ‘આદર્શ પતિ’ બનવાના ૭ રસ્તા – છેલ્લો રસ્તો ઘણા પતિદેવ માટે અઘરો સાબિત થશે

દિકરીઓને નાનપણથી જ શીખવવામાં આવે છે કે તેને કેવી રીતે એક આદર્શ પત્ની અને વહુ બનવું જોઈએ. ક્યારેય પુરુષોને કોઈ એવું નથી શીખવતા કે તેને કેમ એક આદર્શ પતિ બનવું જોઈએ. એવામાં અમે તમને આજે એવી અમુક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છે જેને અપનાવીને કેવી રીતે દરેક પુરુષ એક આદર્શ પતિ બની શકે છે. આ […]

જાણો પ્રેગ્નન્સીના લક્ષણો, તેને રોકવાની દવા અને ઘરે કેવી રીતે કરી શકાય પ્રેગ્નન્સીની તપાસ

લગ્ન કરેલ દરેક કપલ આજની આ ભાગદોડ ભરી લાઈફમાં દરેક નિર્ણય સમજી વિચારીને લ્યે છે. નવા લગ્ન અને પછી ફેમિલી પ્લાનિંગ કરવું એ પણ એક પડકારરૂપ કાર્ય છે. આવા સંજોગોમાં દંપતી ફેમિલી પ્લાનિંગને લઈને ઘણા ચિંતિત રહેતા હોય છે. ઘણી વખત તો તેઓને એ પણ નથી સમજાતું કે જે પગથિયા દ્વારા તે આગળ વધી રહ્યા […]

પહેલી ડીસેમ્બરથી ફરજીયાત થઇ રહેલા ફાસ્ટટેગ માટે જાણવા જેવી જરૂરી ૧૦ વાતો – પહેલા નહિ જ વાંચી હોય

હવે હાઇ-વે પર ગાડી ચલાવવી હોય તો ફાસ્ટ ટેગ લગાવવું ફરજીયાત છે. પહેલી ડિસેમ્બરથી ટોલ ટેક્સના નિયમો બદલાઇ રહ્યા છે ત્યારે ફાસ્ટ ટેગ દ્વારા આ રીતે જાતે જ કપાઇ જશે રકમ. ત્યારે શું છે આ ફાસ્ટ ટેગ ? કેવી રીતે ખરીદશો અને કેવી રીતે રિચાર્જ કરશો? ચાલો જાણીએ ફાસ્ટ ટેગ વિશે જાણવા જેવી 10 વાતો […]

ભૂલથી ડીઝલ ગાડીમાં પેટ્રોલ ભરાય જાય ત્યારે આટલુ સુઝબુઝ સાથે કરવાથી એક રૂપિયાનો પણ ખર્ચ નહિ આવે…

દોસ્તો ઘણી વખત થોડીક નાની ભૂલ એવી થઇ જતી હોય છે, જે ભૂલ હોય છે સામાન્ય પરંતુ તેનું નિરાકરણ લાવવું ખુબ જ તકલીફ ભર્યું હોય છે. તો આજે અમે તમને એક એવા ઉપચાર વિશે કહીશું જેને તમેં વાંચિંને દંગ રહી જશો. આજે તમને કહીશું કે જો ભૂલથી ડીઝલ વાળી ગાડીની ટાંકીમાં પેટ્રોલ નાખી દેવામાં આવે […]

ગૂગલમાં આટલી વસ્તુઓ ક્યારેય સર્ચ કરવાની ભૂલ કરવી નહિ – થઇ શકે છે આટલું મોટું નુકશાન

આજના સમયમાં ગૂગલ બધા માટે એક ખુબ જ જરૂરી હિસ્સો બની ચુક્યું છે. ગૂગલના ઉપયોગ થી આપણે બધા શહેરથી લઈને ગામડા સુધીનાં દરેક રસ્તાઓ જાણી શકીએ છીએ. તે સિવાય આપણે કોઈ પણ ફિલ્મ, સોંગ, ડોક્યુમેન્ટરી થી લઈને બુક્સ અને રીસર્ચ ને પણ ગૂગલ દ્વારા હાંસિલ કરી શકીએ છીએ. પરંતુ એ વાત જાણવી પણ ખુબ જ […]

દરરોજ સવારે ભૂખ્યા પેટે કાચું લસણ ખાવાના ફાયદાઓ – જળમૂળથી ગાયબ થશે આ ૪ રોગો

જો કે આપણે રસોઈમાં તો લસણનો ઉપયોગ કરવામાં આવે જ છે. એટલે કહી શકાય કે લસણ આપણા રસોડાનું એક વિભિન્ન અંગ છે એટલે કે તેને આપણે રોજ ખાઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો લસણનો ઉપયોગ તમે રસોઈ સિવાય અમુક નાની-મોટી બીમારિયોને દુર કરવા માટે પણ કરી શકો છો. તેમાં ભરપુર માત્રામાં પોષકતત્વ અને પ્રોટેક્ટીવ […]

આ જ કારણે લગભગ બધાને (ખાસ કરીને બહેનોને) ગાડીમાં બેસતાની સાથે જ વોમિટ થતી હોય છે

આ વિશ્વ પર દરેક વ્યક્તિને બહાર ફરવા જવું ગમે છે. આપણે થોડોક સમય નીકાળીને ફરવા જઈએ પણ છીએ. ફરવા થી આપણી જગ્યા પણ ચેન્જ થાય છે સાથે સાથે લોકો પણ બદલાય છે. તોર-રીતો બદલાય છે. ખાણીપીણી બદલાય છે. ટુંકમાં કહીએ તો મુસાફરી મજેદાર બની જાય છે, પણ ઘણી વખત સફર માં આપણે બહુ બધું સહન […]

સુંદરતા વધારવા એક જમાનામાં મહારાણીઓ પણ સુતા પહેલા કરતી હતી આ એક કામ – વાંચો વિગત

અત્યારના આધુનિક સમયમાં સરેરાશ બધી યુવતીઓ સુંદર અને એકદમ આકર્ષક જ દેખાવું વધુ પસંદ હોય છે. હમણાના સમયમાં ગમે એટલી ત્વચા સુંદર હોય પરંતુ પ્રદુષણના કારણે તેના પર પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો તે શ્યામ પડી જતી હોય છે. આ બધાની સાથે સાથે હાલનું ખાણી પાણીની પણ વધુ અસર આપણી ત્વચા માટે ગેરફાયદાકારક સાબિત […]

અર્ધ જાગૃત મનને જાગૃત કરવા માટે કરો આ 8 કામ, યાદશકિત 2 ગણી વધી જશે

આપણે બહું બધા લોકોને જોતા જ હોઈએ છીએ તે પોતાના ગુણોને વધારે સ્માર્ટ અને એકદમ તેજસ્વી બનાવવા માંગતા હોય છે. અને આપણા મગજ અને શરીરને પણ તંદુરસ્ત બનાવવા માટે  ખુબ જ પ્રયત્ન પણ કરતા હોય છે. જે લોકો પ્રયત્ન જ નથી કરતા તે એવું તો વિચારતા જ હોય છે કે હું ખૂબ સારો દેખાવ, મારી […]

પાણી બેઠા બેઠા પીવું જોઈએ, ઊભા રહીને પાણી પીવાથી શરીરને થાય છે આ નુકસાન, જાણો વધુ માહિતી

દોસ્તો આજનો આ લેખ તમારા માટે અતિ મહત્વનો છે. તેથી દરેક વ્યક્તિએ આ આર્ટીકલ ખૂબ ધ્યાનથી વાંચવો જ જોઈએ. કેમ કે આ વાત ખુબ જ નોર્મલ છે અને તે દરેક વ્યક્તિને લાગુ પડે છે. દોસ્તો એ વાત છે ઉભા ઉભા પાણી પીવું. આપણે બધા ઉભા રહીને જ પાણી પીએ છીએ પણ ભાગ્યે જ કોઈ એવું […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!