Mojemoj.com

Best Gujarati Blog

Tag: ઉપયોગી

ઘર/ઓફિસમાં માખી પરેશાન કરતી હોય તો આ સરળ ઉપાય અપનાવો – શેર કરવા જેવી પોસ્ટ

બણબણતી માખીઓ તો કોને ગમતી હોય!આ ઠેકાણેથી ઉડીને બીજે બેસે,બીજેથી ત્રીજે….એનો ત્રાસ દરેક ઘરમાં ઓછાવત્તાં પ્રમાણમાં તો હોય જ છે.કોઇ ખોરાક ખુલ્લો રહી ગયો હોય તો એની પર બેસીને મંત્રણા કરવા માંડે! ઘરમાં દોરડા પર રાતવાસો કરે અને દોરી-દોરડાની તાસીર ફેરવી નાખે. આજે અમે તમને જણાવી રહ્યાં છે એવા એકદમ સરળ ઉપાય કે જેનો અખતરો […]

આ રીતે ઓળખો, તરબૂચ મીઠું અને લાલ છે કે નહીં 🍉🤔

તરબૂચ મીઠું છે કે નહીં? તરબૂચ કોને ન ભાવે? ઉનાળામાં તો તરબૂચ લગભગ દરેકના ઘરમાં લવાતું જ હોય છે. તરબૂચ શરીરને હાઈડ્રેટ રાખવા માટે ઘણું મદદરુપ સાબિત થાય છે. આ સિવાય વજન ઘટાડવા માટે પણ તરબૂચ ખાવાની સલાહ આપવામાં આવે છે. દુકાનદારની વાતોમાં ન આવો પરંતુ તમે તરબૂચ ખરીદીને ઘરે લાવો અને તે ઉતરી ગયેલું […]

કાચી કેરી નો દાબો કેવી રીતે કરશો ? – ક્લિક કરો અને વાંચો કેરી પકવવાની બેસ્ટ રીત

કેરી ની સીઝન પુર જોશમાં આવી ગયેલ છે અને આપણા ગીરની કેસર કેરીની હરરાજીમાં રોજ હજારો ના ખોખા ઉતરે છે. ચાલો જાણીએ, કાચી કેરી લઈને નેચરલ રીતે અને બેસ્ટ રીતે કેરી ઘરે કેમ પકાવી શકીશું? હવાની જ્યા હેરફેર ઓછી હોય તેવી સુકી જમીન પર એક કોથળો પાથરવાનો..પછે કોથળા પર ન્યુઝપેપરનુ લેયર કરવાનુ..પાછો એક કોથળો ન્યુઝપેપરના […]

ઘરમાં અપનાવો ફેંગશુઈનાં આ સરળ ઉપાય, તમારૂ આખું ઘર સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે

હિન્દૂ ધર્મમાં માનનારા લોકો ઘણા બધા નીતિ-નિયમોનું પાલન કરે છે. આમાંનું એક છે વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરવું. જે લોકો વાસ્તુના નિયમોનું પાલન કરે છે, તેઓ સુખી જીવન જીવે છે. વાસ્તુ મૂળભૂત રીતે મનુષ્યના જીવનની રહેણી-કરણીની સાચી રીત જણાવે છે. કોઈ પણ વ્યક્તિની જીવન જીવવાની રીતથી એના જીવનમાં સારી અને ખરાબ એમ બન્ને અસરો જોવા […]

ભૂલથી પણ ન રાખવી જોઈએ આ વસ્તુઓ ફ્રીઝમાં – અહી ક્લિક કરી વાંચી લો

ફ્રીઝમાં આડેધડ વસ્તુ મુકતા પહેલા સાવધાન! ફ્રીઝ હોય એટલે આપણે સામાન્ય રીતે એક માનસિક્તા ધરાવતા હોઈએ છીએ કે જે પણ વસ્તુ વધે કે લઈ આવીએ તેને ફ્રીઝમાં મુકી દઈએ છીએ. પણ તમને ખબર છે આ રીતે આપણ જાણ્યે અજાણ્યે પોતાનું જ બહુ મોટું નુકસાન કરતા હોઈએ છીએ. કેટલીક પોતે બગડે છે તો કેટલીક બીજી વસ્તુને […]

કેરી ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી જરૂરી વાતો – વાંચો અને વંચાવો

કેરી આપણા દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાનાં ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે. દુનિયામાં વિવિધ જાતિની કેરી થાય છે. […]

આ ફેસબુક ડેટા લીકની બબાલ શું છે? – ખોટી વાતો ને બદલે જાણો હકીકત ની વાત

ઘણી બધી વેબસાઇટ અને એપ્સમાં Facebook Login નું ફીચર હોય છે. એનાથી તમારે એ વેબસાઇટ કે એપ પર અલગથી એકાઉન્ટ ખોલવાની અને પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટ નહિં, અને એપ કે વેબસાઇટને એ ફીચર નવેસરથી ડેવલપ કરવાની ઝંઝટ નહિં. (આમાં તમારો ફેસબુક પાસવર્ડ પણ સલામત જ રહે છે. થર્ડ પાર્ટી એપ પાસે જતો નથી.) તમે એપ […]

સુતા પહેલા ધ્યાન રાખો આ બાબતો નું – વાસ્તુ પ્રમાણે અપાયેલી બેસ્ટ ગુજરાતી ટીપ્સ

રાત્રે સુતા સમયે ક્યારેક એવું પણ થાય છે કે તમે સપના માં એવી વસ્તુઓ જોવા મળે કે તમારી ઊંઘ ઘણી વખત ઉડી જાય છે અને તમને ભયભીત કરી દે છે. આને લીધે,તે વ્યક્તિ રાતે સરખી રીતે સૂઈ પણ શકતી નથી.ઘણા લોકોને તો દરરોજ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલાક લોકો ખુલ્લેઆમ આના વિશે કોઈની […]

ખુશખબરી : તત્કાલ ટીકીટ કેન્સલ કરાવવા પર મળશે પુરેપુરા પૈસા, જાણો કેવી રીતે ?

ભારતમાં રેલ વ્યવહાર સૌથી વધુ ચાલે છે અને રેલ સુવિધા સસ્તી પણ છે, જેથી રેલ્વે નિયમમાં કોઈ નાનકડો ફેરફાર પણ થયો હોય તો એની અસર આખા દેશ ઉપર પડે છે. હવે રેલ્વેનાં એક નિયમમાં ફેરફાર થયો છે, ટ્રેન યાત્રિકો આ નિયમનો વર્ષોથી ઈન્તજાર કરી રહ્યા હતાં. આ ફેરફાર તત્કાલ ટિકીટનાં કેન્સલેશન પર મળતા રીફંડ બાબત […]

છાપુ વાંચવાની સાચી રીત અને જૂના છાપાનાં જોરદાર ઉપયોગ – વાંચવા જેવી માહિતી

ચા અને છાપા વગર ગુજરાતીઓની સવાર અધૂરી છે. દરેક મિત્રોના ઘરે છાપુ (ન્યુઝ પેપર) તો આવતું જ હશે. પણ તમે કોઈ દિવસ વિચાર્યું છે કે, છાપુ વાંચવુ એ પણ એક કળા છે. ઘણા મિત્રો તો રોબોટ ફિલ્મમાં રોબોટ જે રીતે ચોપડીઓ વાંચે એવી રીતે છાપુ વાંચતા હોય અથવા ઘણા લોકો ઉપરછલ્લી નજર ફેરવતા હોય અથવા […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!