કરણી સેનાના ગુજરાત પ્રમુખ જ મલ્ટિપ્લૅક્સને સિક્યુરિટી પૂરી પાડે છે – વાંચો હકીકત
‘પદ્માવત’ ફિલ્મના વિવાદ પહેલા રાજ શેખાવતની ઓળખ એક એવી વ્યક્તિની હતી કે જે વાઇબ્રન્ટ ગુજરાત જેવા મોટા કાર્યક્રમોમાં ખાનગી સુરક્ષા પૂરી પાડતા હતા. એક સમયે રાજ શેખાવત BSFમાં સેવા આપતા … Read More