Mojemoj.com

Best Gujarati Blog

Tag: જાણવા જેવું

એક મુસ્લિમ કલાકારે બનાવી દુનિયાની સૌથી ઊંચી દુર્ગા મૂર્તિ, લિમ્કા રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું

આસામ રાજ્યનાં શિલ્પી દિન નિમિત્તે દુનિયાની સૌથી ઊંચી માતા દુર્ગાની મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિ એક એવા વ્યક્તિએ બનાવી છે કે, જેનું નામ સાંભળીને બધી બાજુ એમના વખાણ થઈ રહ્યા છે. આ મૂર્તિ બનાવનાર કારીગરનું નામ નુરુદ્દીન અહમદ છે. માં દુર્ગાની આટલી ઊંચી મૂર્તિ બનાવ્યા બાદ એનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાઈ ચૂક્યું […]

દરેક સાસુને એક આદર્શ વહુ જોઈતી હોય છે 😘 – આ રહી આદર્શ વહુ બનવાની ટિપ્સ 😅

જમાનો 19મી સદીનો હોય કે 21મી સદીનો એક વસ્તું એવી છે કે જેમાં આજે પણ ફેરફાર નથી થયો. એ વસ્તુ છે આદર્શ વહુ શોધવાનું કાર્ય. છોકરીઓની આઝાદીમાં બદલાવ આવ્યો છે, પરંતુ લોકોને આજે પણ સીધી-સાદી વહુ જોઈએ છે. અમે તમને એવું નથી કહેતા કે આખો દિવસ ઘૂંઘટમાં કે માથું ઝુકાવીને રહો, પણ કેટલીક એવી ટીપ્સ […]

આપણા દેશની શાન સમાન ખુબસુરત બગીચા – મોહી લેશે તમારું મન

કુદરતી સુંદરતાની વાત જ અનોખી છે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધી જાય, પણ કુદરતી સુંદરતાનો મુકાબલો ન કરી શકે. હરિયાળી, ફૂલ, ઝાડ આ બધું માનવ જીવનને એક નવી ઉર્જા આપે છે. બધાની ઈચ્છા હોય છે કે તે જ્યાં રહે છે એની આજુબાજુ કુદરતી માહોલ હોય. આપણે સૌ જાણીએ જ છીએ કે ભારતમાં સૌથી વધુ પ્રાકૃતિક […]

દિકરીઓનાં છુટાછેડા થવાના ખુબ જ સામાન્ય પણ મુખ્ય કારણો : અચૂક વાંચવા જેવા છે

લગ્ન એ ભારતીય સંસ્કૃતિનાં સૌથી પવિત્ર સંસ્કાર છે. જેમાં બે અલગ-અલગ વ્યક્તિએ જીવનભર સાથે રહેવાનું હોય છે. પહેલાના સમયમાં માતા-પિતા જે કહેતા એમ જ થતું. ઘરના વડીલો જ છોકરો કે છોકરી જોવા જતા અને યોગ્ય લાગે એટલે સવા રૂપિયો અને નારીયેળ આપી સગપણ નકકી કરી નાખતા. એ સમયમાં છોકરી-છોકરો જોવા જવાનું ચલણ બિલકુલ નહોતું. આજે […]

પત્નીને નવી ફેશન ભારે પડી, આવું કર્યું કે પતિએ ટાંટિયાં ભાંગી નાંખ્યા

વડીલો કહીને ગયા છે કે, આંધળુ અનુકરણ કોઈ દિવસ ન કરવું. ખાસ કરીને ફેશનમાં તો કોઈ દિવસ નહીં. ફેશન હંમેશા વિવેકપૂર્વક કરવી જોઈએ. જો સમજણ વગર ફેશન કરવામાં આવે તો ક્યારેક હાંસી પાત્ર બનીએ અથવા ઉંધા કાન ગલોટિયું પણ ખાવું પડે. આજે અમે તમને આવી જ એક ફેશનની હાસ્યાસ્પદ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. […]

આ કારણથી બાળક ગર્ભમાં લાતો કેમ મારે છે – આવુ કારણ વિચાર્યું પણ નહિ હોય

જ્યારે તમે કોઈ ગર્ભવતી સ્ત્રીને પૂછશો કે, તમારા ગર્ભમાં રહેલ બાળક લાત મારે ત્યારે તમને કેવું લાગે છે? તો લગભગ દરેક માતાનો જવાબ હશે કે – ” મારૂ બાળક મને લાત નથી મારતું, એ તો મને ગળે ભેટી પડવાની કોશિશ કરે છે”. કહેવાય છે કે જ્યારે બાળક પહેલીવાર પેટમાં કીક મારે એનો મતલબ એવો થાય […]

સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી એક મહિનામાં અધધ આટલી કમાણી – વાંચો પૂરી વિગત

દુનિયાની એક અજાયબી બની ચુકેલા અને સૌથી ઉંચી 182 મીટરની સરદાર વલ્લભ ભાઈ પટેલની પ્રતિમાને જોવા માટે પર્યટકોની સંખ્યા સતત વધી રહી છે. એકદમ લેટેસ્ટ ન્યુઝ પ્રમાણે સ્ટેચ્યૂ ઑફ યુનિટીને જોવા માટે હેલિકોપ્ટર રાઈડ લૉન્ચ કરવામાં આવી છે. જેને જોવા દરરોજ હજારો પર્યટકો આવી રહ્યા છે. સ્ટેચ્યૂ ઑફ યૂનિટીની એક મહિનાની કમાણી જાણીને તમે ચોંકી […]

તાજમહલના બેઝમેન્ટ ના તહેખાનાને કેમ બંધ રખાય છે? – ક્લિક કરી વાંચો રહસ્ય

તાજ મહેલ જેટલો મુમતાઝ અને શાહજહાંની પ્રેમ કહાની માટે વિખ્યાત છે અને જેટલો પોતાની બેનમૂન શિલ્પ સૌઁદર્યતા માટે પ્રસિધ્ધ છે તેટલો જ કદાચ તેમની પાછળ રહેલાં અમુક રહસ્યો માટે ચર્ચાસ્પદ પણ છે! એક વિવાદ પણ તાજ મહેલની પાછળ લાગ્યો છે જે એક તારણ આધારિત છે. એવો દાવો કરવામાં આવેલો છે કે, તાજ મહેલ વાસ્તવમાં છે […]

મળો પાકિસ્તાનના અંબાણી ને – ફોર્બ્સની યાદીમાં નામ નોંધાવનાર શાહિદ ખાનની આટલી સંપતિ છે

આજની દુનિયા પૈસાની દુનિયા છે. આજના સમાજમાં એ વ્યક્તિ જ મહાન અને ઈજ્જતદાર છે, જેની પાસે સૌથી વધુ પૈસા હોય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે, જે પોતાની સંપત્તિને કારણે જાણીતા થયા છે. આમાં સૌથી પહેલું નામ આવે છે બિલ ગેટ્સનું. ત્યારબાદ બીજા ઘણા અરબપતિ છે કે જે પોતાના પૈસાને કારણે વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે. […]

આ એક કામ જલ્દી કરી લો, નહીંતર 1 જાન્યુઆરીથી ચેક બાઉન્સ થતા રોકી નહિ શકો

સામાન્ય રીતે તો ચેક બાઉન્સ થવાના ઘણાં કારણો છે. બેન્ક ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય, સિગ્નેચર મેચ ન થતી હોય, ઓવરરાઈટિંગ કે ચેકચાક હોય અથવા તો ચેકની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે ચેક બાઉન્સ થાય છે. ટૂંકમાં ખાતાધારકનું જે બેન્કમાં એકાઉન્ટ હોય તે બેન્ક જ્યારે ચેકને લેવાનો ઈનકાર કરી દે ત્યારે ચેક બાઉન્સ થાય […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!