Mojemoj.com

Best Gujarati Blog

Tag: જીવનચરિત્ર

આપણા પૂર્વજોએ ગામડામાં જીવેલું આ જીવન આજે કરોડો દેતા પણ ન મળે – આવું હતું આજથી એક સદી પહેલાનું ગામડિયું જીવન

આજે દરેક લોકો શહેરમાં રહેવાનું પસંદ કરે છે, જ્યારે અમુક લોકોને ગામડામાં રહેવું હોય તેમ છતાં પોતાના કરિયર માટે શહેરમાં આવવું પડે છે. પરંતુ મિત્રો ગામડાના સંસ્કારો અને ગામડાનું જીવન એક અલગ જ વાત છે. ભલે આજે તમને સ્માર્ટ ફોનનાં જમાનામાં ફિલ્મો અને ગેમ રમીને રાજી હોય પરંતુ એકવખત તમે વાંચી લેશો કે પહેલાના જમાનામાં […]

કોલેજના દિવસોમાં પણ દિશા પટની લાગતી ખુબ જ સુંદર – આ 6 તસ્વીરો તમારું દિલ જીતી લેશે

દિશા પટની એક એવી યંગ અભિનેત્રી છે જેને ઘણી ઓછી ઉંમરે ગજબની પોપ્યુલારીટી મેળવી છે. દિશાનો જન્મ 13 જૂન 1992 માં થયો હતો હાલ તે 27 વર્ષની છે હાલમાં તે બોલીવુડની એ લીસ્ટની અભિનેત્રીઓના લીસ્ટમાં સામેલ છે. એવામાં અમે આજે તમને દિશાના જીવન સાથે જોડાયેલી અમુક રસપ્રદ વાતો જણાવીશું તેમજ સાથે તેની અમુક દુર્લભ અને […]

2015 સુધી જેને કોઈ ઓળખતું ના હતું એવા હાર્દિક પટેલનાં આંદોલનથી લઈને અત્યાર સુધીની ફોટો સફર

2015 સુધી હાર્દિક પટેલને કોઇ ઓળખતું નહોતું પણ આજે હાર્દિક પટેલ ખૂબ મોટું નામ બની ગયું છે. ગુજરાતમાં હાર્દિક પટેલે 3 વર્ષનાં ટૂંકા ગાળામાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. અને તે આ વખતની લોકસભાની ચૂંટણીમાં એક મહત્વનું ફેક્ટર બનીને બહાર આવ્યો છે. જુલાઇ 2015થી શરુ થયેલા પાટીદાર સમુદાયના અનામત આંદોલનથી એક નાનકડો છોકરો […]

કામનાં થાકને કારણે એ છોંત્તેર વર્ષનાં માણસને કોઈ ગોળી ખાધા વગર ઊંઘ આવી ગઇ છે અને…

મારી પાસે બે કરોડ હોત તો આવી નોકરી થોડો કરતો હોત !!! આપણી પાસે પાંચ કરોડ હોય તો વ્યાજે મૂકી દઇએ અને પછી એમાંથી જ ઘર ચલાવીએ. !! બસ, આ થોડા પૈસા કમાઇ લઇને પછી આપણે કામ નહીં કરવાનું-આરામ જ કરવાનો…. બાંસઠ વર્ષ થયા. ત્રીસ વર્ષ તો નોકરી કરી. હવે રિટાયરમેન્ટમાં કામ થોડું કરવાનું? આરામ […]

પહેલી કથામાં મળેલા અઢી કરોડ રૂપિયા આપી દીધાં દવાખાનાને દાનમાં!

વાત છે ૧૯૮૭ની.એ વખતે ગુજરાતના એ માત્ર ત્રીસ વર્ષના યુવાનને લંડનથી ભાગવતકથા કરવા માટે આમંત્રણ મળ્યું.આ યુવકને ત્યારે ગુજરાતમાં બહુ ઓછા લોકો ઓળખતાં.નાની ઉંમરમાં તેમની પ્રતિભા ઉડીને આંખે વળગે તેવી હતી. એણે લંડનમાં જઇ ભાગવતકથા કરી.શ્રોતાઓના મન ડોલાવ્યા.યુરોપની ભૂમિ પર દશમસ્કંધની અસ્ખલિત ધારા વહેવડાવી અને આ યુવાનને કથા પેઠે રૂપિયા અઢી કરોડ મળ્યાં!યુવાને ગુજરાત આવીને […]

મોરારીબાપુના એક હોંકારે રીલાયન્સમાં થયેલો આ ધરખમ ફેરફાર – વાંચો બાપુના જીવનની રોચક અજાણી વાતો

“રઘુકુળ રીત સદા ચલી આયી,પ્રાણ જાય પર બચન ન જાય…!” ઘણા વર્ષોથી ગુજરાત અને ભારત સહિત વિશ્વભરમાં રામચરિત-માનસના આવા જીવન-પરિવર્તક મંત્રો ગુંજે છે.લોકોને રામાયણની સાચી ઓળખ મળી છે.રામકથા તરફ લોકોનો પ્રવાહ આકર્ષાયો છે.અને આનો શ્રેય જાય છે વંદનીય શ્રીમોરારીબાપુને! વિશ્વભરમાં રહેતા ધર્મભાવિકો આજે મોરારીબાપુને ઓળખે છે,બાપુની રામકથામાં ઓતપ્રોત બને છે.પોતાની અનોખી શૈલીથી કથા કરવાને લીધે […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!