Mojemoj.com

Best Gujarati Blog

Tag: જ્યોતિષ

આવી હોય છે ધનપ્રાપ્તિ માટેની હસ્તરેખા – ૩ માંથી તમને કોઈ રેખા પ્રાપ્ત થયેલ છે?

કોઇ વ્યક્તિના હાથમાંની રેખાઓ ઉપરથી એના ચરિત્રનું અને ભાગ્યનું તારણ કાઢી શકાય છે.મતલબ કે હસ્તરેખાના અભ્યાસથી જે-તે વ્યક્તિના ભુત-ભાવિ-વર્તમાન વિશે જાણકારી મળી શકે છે.પ્રાચીન ભારતીય જ્યોતિષવિદ્યામાં હસ્તરેખાનો બખુબી સમાવેશ કરાયેલો છે. હરેક વ્યક્તિની હથેળીમાંની રેખાઓ અલગ-અલગ હોય છે જે તેના જીવનક્ષેત્રના અલગ-અલગ પાસાંઓનું પ્રતિનિધિત્વ કરી રહી હોય છે.જેમ કે ભાગ્યરેખા,પ્રેમરેખા,જીવન રેખા,મસ્તિષ્ક રેખા,હ્રદય રેખા. અહીં અમે […]

ડિસેમ્બર 2018 માસિક રાશિફળ – ક્લિક કરી જાણો 2018 નો આ છેલ્લો મહિનો તમને શું ઉપહાર આપીને જશે

વર્ષનો અંતિમ મહિનો ડિસેમ્બર શરૂ થઈ ચુક્યો છે. આપણી ત્યા કહેવત છેકે અંત ભલો તો બધુ ભલુ. આવો જોઈએ કે વર્ષ 2018 નો અંતિમ મહિનો તમારે માટે શુ લઈને આવ્યો છે. જતા જતા આ વર્ષ તમને શુ ભેટ આપશે. મેષ – આ રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહેશે મહિનાની શરૂઆતમાં પૈતૃક સંપત્તિથી લાભ થશે. આકસ્મિક ધન […]

દૈનિક રાશિફળ 24-Oct-10 – ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ- વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે. રાજ્ય પક્ષનાં કાર્યોમાં પરિવર્તનનાં યોગ બનશે. વૃષભ – અધિકારી સહયોગ કરશે. વેપારના વિસ્તાર માટે પ્રયાસ વધુ કરવા પડી શકે છે. બાળકો તરફથી સુખદ સ્થિતિ બનશે. યાત્રા ટાળવી. મિથુન : ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે. કર્ક : આર્થિક […]

દૈનિક રાશિફળ 23-Oct-10 – ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ : દેવાની ચિંતા ઓછી થશે.માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થશે. પૂર્વમાં કરેલ કાર્યોનું ફળ મળશે. સુખદ યાત્રાનો યોગ બનશે. આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે. વૃષભ – વેપાર-ધંધામાં સમય પર લેવામાં આવેલ નિર્ણય લાભદાયી રહેશે. નવા કાર્યોમાં મિત્રોના સહયોગથી નવા કાર્યોમાં સફળતા મળવાનો યોગ છે. મિથુન :આજીવિકા ક્ષેત્રે પ્રગતિની સંભાવના છે. સંતાન પર ધ્યાન આપવું. […]

જે છોકરીઓ નું નામ આ ૫ માંથી કોઈ એક રાશીનું હોય તો છોકરી ખુબ જ રોમેન્ટિક હોય છે

હાલ જ્યારે પણ પ્રેમની/પ્યારની વાતો થાય છે ત્યારે રોમાન્સની પણ એમાં ઉપસ્થિતી હોય જ છે. કહેવાય છે કે, રોમાન્ટીક બન્યાં વગર પ્રેમ બરકરાર રહેતો. સ્ત્રીઓ/યુવતીઓ એવી ઉમ્મીદ રાખે છે કે, પુરુષ વધારે રોમાન્ટીક હોવો જોઈએ જે પોતાની હરકતોથી પ્યારને કાયમ રાખી શકે. એવી જ રીતે સામી બાજુ પુરુષની પણ એવી ઉમ્મીદ હોય છે કે, સ્ત્રી […]

આજથી 6 મહિના માટે મંગળનું મકરમાં ગોચર, ક્લિક કરો અને વાંચો શું થશે તમારી રાશિ પર અસર

2 મહિના માટે વક્રી ભ્રમણ પણ કરશે મંગળ આજથી મંગળ ગ્રહ સતત છ મહિના માટે રાશિ પરિવર્તન કરી રહ્યો છે. તા.2 મેના રોજ ધન રાશિ છોડીને મંગળ મકર રાશિમાં ભ્રમણ શરૂ કરશે. જ્યોતિષશાસ્ત્રના જાણકારોના મતે મંગળનું આ ભ્રમણ દરેક રાશિ પર અલગ અલગ અસર પાડશે. જ્યારે ભારત અને રાજ્ય માટે પ્રગતિકારક બનશે અને કેટલાંક સકારાત્મક […]

શનિની સાડાસાતી – આટલી રાશીઓ ના નશીબ ચમકી શકે છે – વાંચવા અહી ક્લિક કરો

જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિ ગ્રહને નક્ષત્ર ગ્રહોમાં સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે.માટે એના પ્રભાવને લઇને જાતકો ચિંતા-વિચારણામાં રહે છે.શનિ એક અવસ્થામાં સાડા સાત વર્ષ માટે રહે તેને “શનિની સાડાસાતી”કહેવાય છે.શનિની સાડાસાતી જેની પર પડે છે એને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અથવા તો એ વ્યક્તિનો ભાગ્યોદય પણ થઇ શકે છે! શનિની ચાલ બદલવાથી ઘણા લોકોને […]

6 માર્ચનું રાશિફળ: જાણો, આજનો તમારો દિવસ રહેશે ઉત્તમ કે અતિ-ઉત્તમ

મેષ(Aries): આજનો દિવસ ગૃહસ્થ અને દાંપત્ય જીવન માટે સુખ આપનારૂં રહેશે. આર્થિક લાભ તથા પ્રવાસનો યોગ છે. વિચારોમાં ઉગ્રતા અને અધિકારની ભાવના વધશે. તમારા કાર્યની પ્રશંસા પણ થઇ શકે છે. વૃષભ(Taurus): આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે. દિવસના દરેક કાર્ય યોજના અનુસાર જ પૂરા થશે. આજે તમને ધનલાભ પણ થશે. પિયરમાંથી સારા સમાચાર મળશે. બીમાર […]

5 માર્ચનું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો સોમવાર?

મેષ(Aries): તમે શારીરિક અને માનસિક રીતે સ્ફૂર્તિનો અનુભવ કરશો. ઘરનું વાતાવરણ આનંદદાયી રહેશે. આર્થિક લાભની સાથે સાથે વ્યવસાયમાં સંતોષ અને છુટકારાનો અનુભવ કરશો. સામાજિક દૃષ્ટિએ તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વૃષભ(Taurus): આજે આકસ્મિક ખર્ચ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધનો સામનો કરવો પડશે. મન પરેશાન રહી શકે છે. મધ્યાહન બાદ ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. વિજય પ્રાપ્ત […]

3 માર્ચનું રાશિફળ: જાણો, આજે કોનો દિવસ રહેશે શુભ

મેષ(Aries): આર્થિક અને વ્યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયક રહેશે. લાંબા સમયનું આર્થિક આયોજન પૂરું કરી શકશો. વ્યવસાયમાં યોજનાઓ બનાવી શકશો. પરોપકારના ઉદ્દેશથી કરવામાં આવેલાં કાર્યથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વૃષભ(Taurus): તમારી વધુ ભાવુકતા તમને અસ્વસ્થ બનાવી શકે છે, તેમ ગણેશજી કહે છે. નવાં કાર્યને ટાળવું વધુ સારું રહેશે. વાણી અને વર્તન પર […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!