Mojemoj.com

Best Gujarati Blog

Tag: તકલીફ

દુઃખ : એક ઈશ્વરીય સંકેત છે એ સાબિત કરતી શૈલેશભાઈ સગપરીયાની આ પ્રસંગકથા જરૂર વાંચવી ગમશે

એક ભાઇને બોર ખુબ ભાવે. માણસોને કેરી ભાવે પણ આ ભાઇને બોર કેરી કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે. બોર જોઇને એ પોતાની જાતને રોકી જ ન શકે. એકદિવસ આ ભાઇ એના એક મિત્રની વાડીએ ગયા. મિત્રની વાડીમાં બોરડી પણ વાવેલી અને ખુબ સારા બોર આવેલા. પેલા ભાઇ તો સીધા જ બોરડી પાસે પહોંચી ગયા અને […]

જો તમારે પણ જીવન માં ઘણી મુશ્કેલીઓ હોય અને રોજ એક નવી તકલીફ આવતી હોય તો વાંચવા જેવુ

એક ભક્ત ભગવાનના દર્શન કરવા માટે મંદિરે આવ્યા. ઉનાળાની ઋતુ હતી એટલે ભગવાનને ધરાવવા માટે પોતાની સાથે થોડી કેરીઓ પણ લાવેલા. જેને જોતા જ મોમા પાણી છૂટે એવી સુગંધથી ફાટ ફાટ થતી કેરીઓ એણે પ્રભુના ચરણોમાં અર્પણ કરી. ભગવાનના દર્શન કરતા કરતા ભક્તની આંખો ભીની થઇ ગઇ. ભગવાન પ્રગટ થયા અને ભક્તને પુછ્યુ, ” વત્સ, […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!