Mojemoj.com

Best Gujarati Blog

Tag: તહેવારો

જાણો શું છે તુલસી વિવાહ, તેનુ મહત્વ અને કેવી રીતે થાય છે આ વિવાહ

આજે છે કારકત સુદ એકાદશી છે. આ દિવસને વિવિધ નામે ઓળખવામાં આવે છે. આ દિવસને દેવ ઉઠી અગિયારસ અને તુલસી વિવાહના નામથી પણ ઓળખવામાં આવે છે. કારતક સુદ એકાદશીને દેવપ્રબોધિની એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે. તેમ જ અષાઢ સુદ અગિયારસથી શયન કરી રહેલા ભગવાનને જગાડવામાં આવે છે. આ દિવસે […]

વાઇરસ નો નાશ કરવા પ્રગટાવતી વૈજ્ઞાનિક હોળી નું મહત્વ જાણો …હોલી જલાઓ …રોગોકો ભગાઓ …

શોલેમાં એલઆઈસી ના કેલેન્ડરો વગરના રામગઢ માં સાવ અભણ ગબ્બર એક સીનમાં રઘવાયો થઈને ‘હોલી કબ હૈ, કબ હૈ હોલી’ એવું પૂછતો બતાવવામાં આવ્યો છે. એને પોતાને ખબર નથી એટલે જ એના અંગૂઠાછાપ સાગરીતોને પૂછે છે. પાછાં એના સાગરીત પણ ‘બોસ, ફાગણ સુદ પૂનમ’ જેવો જવાબ નથી આપતા.હોળી ઢુંકડી છે અને પ્રદુષણના નામે આપણા તહેવારમાં […]

હિંદુ તહેવાર હોળી – ઘણી સમસ્યાઓ થી મુક્ત કરે છે, આટલું વાંચો અને કરો

હોળીના દિવસે કરેલી પ્રાર્થના તરત ફળતી હોય. નવી દિલ્હીઃ દેશભરમાં હોળીકા દહનનું અનેરું મહત્વ રહેલું છે. તંત્ર પ્રયોગ માટે આ દિવસને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઘેરાયેલો હોય, બીમારીથી પરેશાન હોય, ઇલાજમાં પૈસા ખર્ચ થઇ જતા હોય, રૂપિયા ભેગા ન કરી શકતો હોય તેવા વ્યક્તિ હોળીના દિવસે આ તંત્રોનો […]

ભાઈબીજ – ભાઈ યમ અને બહેન યમુનાનદી ની કથા અને અનેરુ મહત્વ

ભાઇબીજ – બીજના ચાંદલિયા શો ઝગમગતો જરી આવજે, હો વીર ! ઊર ઉછળાવજે, હો વીર ! મારી અંધારી રાતલડીને વિસરાવજે, હો વીર ! મહિયર લાવજે, હો વીર ! ઉપરની પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવવંતા કવિ શ્રીઅરદેશર ફરામજી ખબરદારે ભાઇબીજના દિવસે ભાઇને કરેલો બહેનનો પોકાર કેટલો વાસ્તવિકતાની ઢબે વણ્યો છે….!ભાઇબીજ એટલે ભાઇ અને બહેનના ભાવભર્યા મિલનનો એક સદાબહાર અવસર.એક જાતનું રક્ષાબંધન […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!