Mojemoj.com

Best Gujarati Blog

Tag: થોડું ધાર્મિક

આ મંદિરમાં પ્રવેશ કરતા જ પુરુષો બની જાય છે સ્ત્રી – હકીકત વિચિત્ર અને વાંચવા જેવી છે

પ્રાચીન સમયથી હિન્દુ સંસ્કૃતિ સ્થાપત્યપ્રેમી,મૂર્તિપુજનમાં વિશ્વાસ ધરાવનારી છે.માટે અહીં ઠેર-ઠેર અલગ અલગ મંદિરો જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે,આ દરેક મંદિરોના પૂજા-અર્ચન,અનુશાસન વગેરે રિવાજો અલગ-અલગ હોય છે.એમાંના ઘણા મંદિરોના રીત-રિવાજ વિશે આપણે ખ્યાલ છે પણ શું તમને એ વાતની ખબર છે કે,ભારતમાં એક એવું પણ મંદિર છે જ્યાં પુરુષોએ દર્શન કરવા હોય તો પ્રથમ સ્ત્રીનો વેશ […]

અખાત્રીજના દિવસે લગાવો આ છોડ, તમામ સંકટ થશે દૂર

વૃક્ષનું મહત્વ હિંદૂ ધર્મમાં પ્રકૃતિને દેવતા માનવામાં આવે છે અને પૃક્ષોની પૂજા કરવામાં આવે છે. તેથી જ દરેક ગ્રહ અને નક્ષત્ર સાથે એક વૃક્ષને જોડવામા આવ્યું છે. સંબંધિત વૃક્ષ કે છોડની પૂજા કરવાથી નવગ્રહોની શાંતિ કરી શકાય છે. આ વૃક્ષો-રોપાઓની સેવા કરવાથી અને તેમને કોઇ ખાસ દિવસે લગાવવાથી તમામ ગ્રહ દોષથી મુક્તિ મળતી હોય છે. […]

સ્ટેમ્પ પેપરથી ભગવાન સ્વીકારે છે અરજી! – વિગતો વાંચવા જેવી છે

બહુ આયામી પરંપરાઓના દેશ ભારતમાં અનેક ધર્મો,એના અલગ સંપ્રદાયો અને એના અલગ ઇષ્ટદેવ મંદિરો રહેલા છે.બધે ભગવાનની પૂજા-અર્ચના અલગ અલગ પધ્ધતિથી થાય છે.ક્યાંય ભોગ ચડાવીને,ક્યાંક બલી ચડાવીને તો ક્યાંય અવનવા પોષાક પહેરીને! જુદા-જુદા દેવી દેવતાઓના મંદિરમાં પૂજન-અર્ચનનો રીવાજ અલગ અલગ જ હોય છે.એ પ્રમાણે લોકો દેવને રીજવવાનો પ્રયાસ કરે છે.અને ઇષ્ટફળ મેળવવાની હોંશ રાખે છે.શ્રધ્ધા […]

માથા પર તિલક કરતા સમયે કેમ ચોખાનો ઉપયોગ થાય છે? જાણો આ છે ખાસ કારણ

હિન્દૂ ધર્મમાં માથા ઉપર તિલક લગાવવાનું વિશેષ મહત્વ છે, પૂજા-પાઠ, તહેવાર ત્યાં સુધી કે લગ્ન અને જન્મ દિવસ જેવા આયોજનમાં પણ તિલક કરવામાં આવે છે. શાસ્ત્રમાં સફેદ ચંદન, લાલ ચંદન, કંકુ, બીલીપત્ર, ભસ્મ, હળદર વગેરેથી તિલક લગાવવાનું શુભ માનવામાં આવે છે. પણ આજના સમયે મોટાભાગે કંકુથી જ તિલક થાય છે. જોકે તમે જોયું જ હશે […]

આ મંદિરની અંદર ઉગે છે સૂર્ય! સદીઓ બાદ એકવાર રચાય છે અનોખો સંયોગ

વાત છે જગજાણીતા અને સ્થાપત્ય કળાના સર્વોચ્ચ ઉદાહરણ સમાન ઓરીસ્સાના પુરીમાં આવેલા કોણાર્કના સૂર્યમંદિરની.આ મંદિર સૂર્યદેવ અર્થાત્ “અર્ક”ને સમર્પિત છે,આથી અહીંના વિસ્તારને “અર્ક ક્ષેત્ર” કે “પદ્મ ક્ષેત્ર” પણ કહેવાય છે. પૌરાણિક કથાઓ અનુસાર,ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર સામ્બને શ્રાપને લીધે ભયંકર કોઢ નીકળ્યો હતો.શાપથી મુક્તિ મેળવવા સામ્બે લાગલગાટ બાર વર્ષ સુધી ચંદ્રભાગા નદી જ્યાં સમુદ્રને મળે છે […]

પહેલી મુલાકાત વખતે ભગવાન શ્રીરામે માતા સીતાને શું અનમોલ ભેટ આપી હતી?

ભારતમાં લગ્ન બાદ નવી દુલ્હનની મુંહ દિખાઇનો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. જ્યારે કોઈપણ નવી દુલ્હનનો ચહેરો પહેલી વાર જોવે ત્યારે કંઈક ને કંઈક ભેટ જરૂર આપે છે. ત્યાં સુધી કે સુહાગરાતનાં દિવસે પણ પતિ પોતાની પત્નીનો ચહેરો જોવે છે તો તે પણ કંઈક ભેટ-સોગાદ આપે છે. જેમ કે અમે તમને પહેલા જ જણાવ્યું કે […]

ચૈત્ર નવરાત્રી ૨૦૧૮ : આ વખતે ૮ દિવસ ની હશે નવરાત્રિ.આ છે કળશ પૂજન નું શુભ મુહૂર્ત

નવરાત્રી વર્ષમાં બે વાર આવે છે.પ્રથમ ચૈત્ર નવરાત્રી અને બીજી શારદી નવરાત્રી.આ સિવાય ગુપ્તા નવરાત્રી પર પણ ભગવાન દુર્ગાની પૂજા કરતા લોકો જોવા મળે છે.નવા વર્ષની કૅલેન્ડરની ગણતરી ચૈત્ર નવરાત્રીથી શરૂ થાય છે.નવ દિવસ માટે માતાના જુદા જુદા સ્વરૂપોની નવરાત્રીમાં પૂજા કરવામાં આવે છે. આ વખતે નવરાત્રી 18 માર્ચથી શરૂ થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ […]

પહેલી કથામાં મળેલા અઢી કરોડ રૂપિયા આપી દીધાં દવાખાનાને દાનમાં!

વાત છે ૧૯૮૭ની.એ વખતે ગુજરાતના એ માત્ર ત્રીસ વર્ષના યુવાનને લંડનથી ભાગવતકથા કરવા માટે આમંત્રણ મળ્યું.આ યુવકને ત્યારે ગુજરાતમાં બહુ ઓછા લોકો ઓળખતાં.નાની ઉંમરમાં તેમની પ્રતિભા ઉડીને આંખે વળગે તેવી હતી. એણે લંડનમાં જઇ ભાગવતકથા કરી.શ્રોતાઓના મન ડોલાવ્યા.યુરોપની ભૂમિ પર દશમસ્કંધની અસ્ખલિત ધારા વહેવડાવી અને આ યુવાનને કથા પેઠે રૂપિયા અઢી કરોડ મળ્યાં!યુવાને ગુજરાત આવીને […]

આ ચમત્કારિક હનુમાનજીના મંદિરમાં દાદાનો એક પગ જમીન માં ભુસેલો છે – રહસ્ય જાણવા જેવું છે

હનુમાનજી હિન્દુ ધર્મમાં કદાચ સૌથી વધારે પ્રમાણમાં પૂજાતા દેવતા છે.દરેક ગામના પાદરમાં હનુમાનજીનું મોટું કે નાનું દેરી જેવું મંદિર અવશ્ય હોય છે.ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરમાં એક સ્થળે હનુમાનજીએ કાલનેમિ રાક્ષસનો વધ કર્યો હોવાની કથા છે.આજે આ સ્થળ એક શક્તિપીઠના રૂપમાં મશહૂર યાત્રાધામ બની ચુક્યું છે. અહીંના હનુમાન મંદિર વિશે કહેવાય છે કે,અહીં કરેલી હરેક યાચના પૂર્ણ થાય […]

શંકર ભગવાનને ખીજડાનાં પાન (શમીનાં પાન) ચઢાવતી વખતે આ મંત્રનો જાપ કરો. ગરીબી દુર થઇ જશે…

ભારતમાં સદીઓથી દરેક ધર્મને મહત્વ આપવામાં આવ્યું છે. અહીંના લોકોને ધર્મ પર ખૂબ જ વધારે વિશ્વાસ/શ્રદ્ધા છે. જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી કે દુઃખ આવે તો લોકો એના સમાધાન માટે ભગવાન સામે પોતાનું માથું ટેકીને પ્રાર્થના કરે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, લોકોની મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. આ જ કારણ છે […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!