Mojemoj.com

Best Gujarati Blog

Tag: દામ્પત્ય

લગભગ બધી જ પત્ની પોતાનાં પતિને આ 2 વાત ક્યારેય સાચી જણાવતી નથી , અજમાવી જુઓ

આપણે બધા જાણીએ જ છીએ કે પતિ અને પત્નીનો સંબંધ સૌથી અનમોલ હોય છે. દરેક પતિ-પત્નીનો સંબંધ સચ્ચાઈ અને ઈમાનદારી પર ટકેલો હોય છે. એવામાં બન્ને એકબીજા પ્રત્યે વફાદાર ત્યારે જ ગણાય જ્યારે તેઓ સંબંધમાં સત્યને પ્રાથમિકતા આપે. એમ કહી શકાય કે પતિ-પત્નીના સંબંધનો દોરો ખૂબ જ નાજુક હોય છે, જો એકવાર એમાં ગાંઠ પડી […]

લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો – સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે

એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી. યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી […]

ભાગ્યશાળી છો તમે, જો પાર્ટનરનું નામ આ અક્ષરથી શરુ થતું હશે

જો તમે એક કેરિંગ અને લવિંગ લાઈફ પાર્ટનરની શોધ કરતા હોવ તો તે વ્યક્તિના નામની શરુઆત અંગ્રેજીના ‘M’ પરથી અથવા ગુજરાતીમાં ‘મ’ પરથી થતી હોય તો તમારી શોધ સફળ થઈ સમજજો. આ જીવન સાથી મળી જાય તો જરાય મોડું ન કરતા. શું ખાસ છે આ અક્ષરવાળી વ્યક્તિમાં આ સાંભળવામાં થોડું અટપટું લાગી શકે છે, પણ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!