Mojemoj.com

Best Gujarati Blog

Tag: દિવાળી

દિવાળી પર ઘરનું આંગણ સજાવતી રંગોળીના રંગ (ચિરોડી કલર) ગુજરાતના આ શહેરમાં બને છે…

દપિોત્સવી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે શહેરમાં ગૃહિણીઓએ ઘરની સાફ-સફાઇ અને સુશોભન સજાવટની સાથે આંગણામાં રંગબેરંગી રંગોથી રંગોળીઓ સજાવવા માટે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. શહેરના માર્કેટમાં પણ અવનવા અને આકર્ષક રંગોનું આગમન થઇ ચૂકયુ છે. દિવાળી પર્વે પાંચ દિવસ દરમિયાન રંગોળીઓ માટે લગભગ એંસી ટન રંગ વપરાશે તેવો અંદાજ પણ જાણકાર […]

ઘરે આવેલા મહેમાનો પર વટ પાડી દેશે – ૨૦ ખુબ જ આસાનીથી થઇ શકે એવી રંગોળી

દિવાળીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. બજાર પણ સજીધજીને તૈયાર થઈ ગયું છે. ડિઝાઈનર દીવાથી લઈને કોડીયા, રંગબેરંગી લાઈટ વાળા ઝૂંમ્મર અને કેન્ડલ પણ બજારમાં મળી રહ્યા છે. બદલાતા સમય સાથે ઘરની સજાવટ કરવાની રીતો પણ બદલાઈ રહી છે. આમ તો આપણા જીવનની અંદર કેટલાયે રંગો છે અને દરેક તહેવાર પણ રંગબેરંગી હોવાથી તે […]

દિવાળીની રાત્રે છત પર આ કામ અચૂક કરવુ – નવા વર્ષમાં ઘરે ધનવર્ષા થશે

થોડાં દિવસમાં જ દિવાળી આવી રહી છે. દિવાળી આપણાં દેશનો સૌથી મોટો તહેવાર ગણાય છે એટલે લોકો આની તૈયારી ઘણા દિવસ અગાઉથી જ કરવા લાગે છે. દિવાળીનાં દિવસે ખાસકરીને માતા લક્ષ્મીની પૂજા થાય છે. આની પાછળનું તર્ક એ છે કે, દિવાળીનાં દિવસે જે વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવામાં સફળ થઈ જાય છે એના ઘરમાં ક્યારેય […]

ભાઈબીજ – ભાઈ યમ અને બહેન યમુનાનદી ની કથા અને અનેરુ મહત્વ

ભાઇબીજ – બીજના ચાંદલિયા શો ઝગમગતો જરી આવજે, હો વીર ! ઊર ઉછળાવજે, હો વીર ! મારી અંધારી રાતલડીને વિસરાવજે, હો વીર ! મહિયર લાવજે, હો વીર ! ઉપરની પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવવંતા કવિ શ્રીઅરદેશર ફરામજી ખબરદારે ભાઇબીજના દિવસે ભાઇને કરેલો બહેનનો પોકાર કેટલો વાસ્તવિકતાની ઢબે વણ્યો છે….!ભાઇબીજ એટલે ભાઇ અને બહેનના ભાવભર્યા મિલનનો એક સદાબહાર અવસર.એક જાતનું રક્ષાબંધન […]

દિવાળી – તહેવારનું મહત્વ અને વાંચવા જેવો ઈતિહાસ

ભારતવર્ષ નામક એશિયાના ઉપખંડની આર્ય સંસ્કૃતિનો મહાન તહેવાર એટલે દિવાળી…!હિન્દુ સંસ્કૃતિમાં તહેવારો તો ઘણાં જ છે,પરંતુ દિવાળી એ તો ખરેખરો “મહાન તહેવાર” છે.દિવાળી એ ભારતીય પ્રજા માટે માત્ર ઉત્સવ નથી,વર્ષના ૩૬૫ દિવસનું સરવૈયું છે અને આવતા ૩૬૫ દિવસ માટેની અદમ્ય ઉત્સાહભરી તૈયારી છે…!દિવાળી એક પ્રકારનો “બફર ઝોન” છે.આજના દિવસે જ મહાલક્ષ્મીપૂજન,ચોપડાપૂજન,ધાન્યપૂજન અને ઇત્યાદિ ઘણી જ […]

દિવાળીમાં ઘર શણગારતા પહેલા આટલું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરવાથી અઢળક ફાયદો થઇ શકે છે

દિવાળી પહેલા રાખો આ વાતોનું ધ્યાન દિવાળી પહેલા માં લક્ષ્મીના સ્વાગત માટે તમે ઘરની સાફ-સફાઈ અને સાજ-સજાવટમાં લાગેલા હશો. આવામાં જો વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખતા ઘર શણગારશો તો તમારા ઘરમાં પણ દેવી લક્ષ્મીનું આગમન થશે. મુખ્ય દ્વાર સામે ન હોય અરિસો ઘરના મુખ્ય દરવાજાના એકદમ સામે અરિસો ન લાગેલો હોય તેનો ખાસ ધ્યાન રાખવો જોઈએ. […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!