Mojemoj.com

Best Gujarati Blog

Tag: દીકરી

દિકરીઓનાં છુટાછેડા થવાના ખુબ જ સામાન્ય પણ મુખ્ય કારણો : અચૂક વાંચવા જેવા છે

લગ્ન એ ભારતીય સંસ્કૃતિનાં સૌથી પવિત્ર સંસ્કાર છે. જેમાં બે અલગ-અલગ વ્યક્તિએ જીવનભર સાથે રહેવાનું હોય છે. પહેલાના સમયમાં માતા-પિતા જે કહેતા એમ જ થતું. ઘરના વડીલો જ છોકરો કે છોકરી જોવા જતા અને યોગ્ય લાગે એટલે સવા રૂપિયો અને નારીયેળ આપી સગપણ નકકી કરી નાખતા. એ સમયમાં છોકરી-છોકરો જોવા જવાનું ચલણ બિલકુલ નહોતું. આજે […]

“દીકરી એટલે દીકરી” – એક હૃદયસ્પર્શી સત્યકથા

એક શાળા માં એક નવી 30 32 વરસ ની એક શિક્ષિકા ની ભરતી થઇ.. એ શાળા girls school હતી.. એ શિક્ષિકા દેખાવ માં અતિ સુંદર હતી પણ એને હજી સુધી લગ્ન નોહતા કર્યા.. બધી છોકરીઓ એની આજુ બાજુ ઘૂમ્યા કરતી.. અને પ્રશ્ન કરતી કે ” મેડમ તમે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા તમે તો […]

દીકરી શું છે ? શું નથી ? -દીકરી નું અદ્ભુત વર્ણન અને અવિસ્મરણીય વ્યાખ્યા

સૂર્યના ઘરે દીકરી હોત અને તેને વિદાય કરવાનો અવસર આવ્યો હોત તો સૂર્યને ખબર પડત કે અંધારું કોને કહેવાય ? . . . . ——————- દિકરી એટલે શું ? દિ –  દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ……… ક –  કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી…….. રી –  રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક […]

દીકરીની પિતાના ઘરમાં છેલ્લી રાત……એક વખત અચૂક વાંચજો…

દરેક પિતા માટે દીકરી એ જીવવા માટેનો શ્વાસ છે. નિરાશા માં પણ આશા છે. પરંતુ એક દીકરી માટે પિતા શું છે, એમાં હું મારી લાગણી વ્યક્ત કરું છુ. મારા જીવનની ખુબ અગત્યની ક્ષણો, ઘડિયાળ ના કાંટા નો અવાજ કયો અને શ્વાસનો ધબકાર કયો એ કોઈ અલગ કરી શકે એમ ન હતું. આ રાત હતી મારી […]

એક દીકરી તો હોવી જ જોઈએ – દરેક બાપની આંખ ભીની થઇ જશે

એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી. છોકરો ખુબ સારો અને સઁસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈવાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઉતરી ગયો હોય એવી હળવાશ અનુભવતા હતા. એકદિવસ છોકરીના સાસરિયાં વાળાએ વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા એમના નવા વેવાઈના […]

દીકરીની મુંજવણ – દરેક માં, બાપ ની આંખો ભીની થઇ જશે આ વાંચીને

સ્નેહા ૨૪ વર્ષ ની સુંદર દેખાવડી અને સંસ્કારી યુવતી હતી. જોતાવેત ગમી જાય એવી, પણ ૧૦ થી ૧૨ છોકરાઓ જોવા આવ્યા અને જોઇને ગયા પછી સામેથી ના નો જવાબ આવતો, આથી પિતા કરસનભાઈ અકળાઈ જતા. કરસનભાઈ ના પત્ની લીલાબેન નું ૪ વર્ષ પહેલા અકસ્માત માં અવસાન થયેલું અને એમને સંતાન માં એક માત્ર દીકરી રૂપે […]

શું આ દીકરીની વ્યથા ખોટી છે? – તમે જ વિચારો

પોતાના કામમા અત્યંત વ્યસ્ત એક બહેન વહેલી સવારે ઘરેથી કામ જતી વખતે ઘરની દેખભાળ રાખનાર નોકરને કેટલીક સુચનાઓ આપી રહી હતી. સુચના પુરી કરીને એ જેવી ઘરના દરવાજાની બહાર નીકળી તો ત્યાં એની નાની દિકરી ઉભી હતી. એમને ત્યાં ઉભેલી જોઇને પુછ્યુ, ” તું અહીયા કેમ ઉભી છે? ” દિકરીએ જવાબ આપ્યો, ” મમ્મી તું […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!