Mojemoj.com

Best Gujarati Blog

Tag: ધાર્મિક

મોઢેશ્વરી માતાના પ્રાગટ્ય સાથે જોડાયેલ મોઢેરાનું મંદિર અને માતાજીનો અદ્ભુત ઈતિહાસ

મોઢેશ્વરી માતાજીના અત્યારે ગુજરાતમાં ઘણા ઠેકાણે મંદિરો આવેલા.જો કે,મોઢેરામાં આવેલ મંદિર સૌથી પ્રાચીન છે કારણ કે તે મોઢેશ્વરી માતાના પ્રાગટ્ય સાથે જોડાયેલ છે.આ ભૂમિ પર જ માતાજી પ્રગટ થયેલા.મોઢેશ્વરી માતા મોઢ બ્રાહ્મણ-વૈશ્ય અને ક્ષત્રિયના કુળદેવી છે.તેમને “માતંગી માતા” પણ કહેવાય છે. મોઢ શબ્દનો અર્થ થાય છે,સર્વ સદાચારથી સંપન્ન.મોઢેશ્વરી માતા મોઢેરાની ભૂમિ પર પ્રગટ્યા એ પાછળનો […]

1700 વર્ષ જૂના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા કચ્છ જવું જ રહ્યું

કચ્છના ભદ્રેશ્વર ગામમાં આવેલું છે નાળેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. આ મંદિર અનેક દંતકથાઓના કારણે પ્રસિદ્ધ છે. આ મંદિર વિ.સ. 612 એટલે કે લગભગ 1700 વર્ષ પહેલા બન્યુ હતુ. આ મંદિરમાં પાંડવો પણ આશ્રય લઈ ચુક્યા છે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં આવ્યા હોવાની સાક્ષી અહીં આવેલો પાંડવકૂંડ પૂરે છે. પાંડવોએ આ કુંડના […]

નનામી ના દર્શન કરવાથી યજ્ઞ કર્યા બરાબરનું પુણ્ય મળે છે – બીજા ફાયદાઓ પણ વાંચો

મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે. લાખ કોશિશો કરી લો પણ તેને ટાળી શકાતું નથી. જે વ્યક્તિ જન્મ લે છે તે અવશ્ય મૃત્યુ પામે છે. પણ જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે લઈ જવાતા તેના દેહને તેનું નામ આપવામાં આવતું નથી. આપણે તેને નનામી કહીએ છે. મૃત્યુ થતાં જ વ્યક્તિ અનામ થઈ જાય છે. આપણે […]

લક્ષ્મીજીને પ્રસ્સન કરવાનો અદ્ભુત દિવસ એટલે શરદ પૂર્ણિમા

શરદ પૂર્ણિમાના ચંદ્રની સુંદરતાઃ આમ તો બધી જ પૂનમ સુંદર હોય છે પરંતુ શરદ પૂર્ણિમાના ચંદ્રની વાત જ કંઈ ઓર છે. પુરાણોમાં એવુ કહેવાયુ છે કે આ રાતની સુંદરતા માણવા તો દેવતાઓ પણ ધરતી પર આવે છે. વરસાદ પછી સ્વચ્છ થયેલા આકાશમાં ચળાઈને આવતી ચાંદની મનમોહક તો હોય જ છે પણ એવું પણ માનવામાં આવે […]

લક્ષ્મીજી ને પ્રસન્ન કરવા માટે લક્ષ્મીપૂજા સિવાય બીજું શું કરી શકાય? – જરૂર વાંચો

ઝાડુ આમ તો ખૂબ જ સામાન્ય વસ્તુ છે, પરંતુ શાસ્ત્રોમાં તેનો સીધો સંબંધ મહાલક્ષ્મીની કૃપા સાથે બતાવ્યો છે. ઝાડુ આપણા ઘરની ગંદકી રૂપી દરિદ્રતાને દૂર કરે છે અને સાફ-સફાઈના રૂપમાં મહાલક્ષ્મીની કૃપા અપાવે છે. જે ઘરમાં સાફ-સફાઈ થાય છે, ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે. દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરની આસપાસ કોઈપણ મંદિરમાં ત્રણ […]

દશેરા એટલે દીન, હીન, લાચાર, લાલચી જેવી ભોગ વૃતિને નાથવા માટે કટિબધ્ધ થવાનો દિવસ

ભારતીય સંસ્કૃતિ વૈદિક યુગથી વીરતાની પૂજક રહી છે. વ્યક્તિમાં અને વ્યક્તિ થકી સમાજમાં વીરતા પ્રગટે તે માટે દશેરા- વિજયાદશમીનો ઉત્સવ ઉજવાય છે. રાજનીતિ કહે છે કે રાષ્ટ્ર હિત અંગે જો યુધ્ધ અનિવાર્ય જ હોય તો વગર વિલંબે શત્રુઑ પર હુમલો કરવો જોઈએ જેથી શત્રુઓનો પગપેસારો અટકી જાય. વિજયની ભાવના દરેક યુગમાં રહી છે. ભગવાન વિષ્ણુનાં […]

દુનિયાના સૌથી મહાન શિષ્ય એકલવ્ય વિષે જાણવા જેવી રહસ્યમય અને અદ્ભુત વાતો

મહાભારતમાં કેટલાક મહાન ધનુર્ધર હતાં પણ તેમાંથી શ્રેષ્ઠ કોણ હતું તે કહેવું મુશ્કેલ છે. તે ધનુર્ધરો પૈકી એક હતો એકલવ્ય. કેટલાક લોકો માને છે કે એકલવ્ય શૂદ્ર હતો આ કારણથી ગુરુ દ્રોણે તેને શિક્ષા આપવાનો ઈન્કાર કર્યો હતો પણ આ વાત સત્ય નથી. એકલવ્ય એ પોતાનો અંગુઠો ગુરૂ દ્રોણને ગુરુ દક્ષિણારૂપે આપ્યો ન હોત તો […]

શ્રી રાંદલ માતાજીના લોટા – સંપૂર્ણ કથા અને ઈતિહાસ જરૂર વાંચજો

ગુજરાતીઓનાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોનાં જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન્ન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજનાં સમયે ગરબા, […]

અદ્ભુત ચમત્કાર: કેમેરામાં દેખાયા મહાદેવ – વિડીયોમાં શિવજીને જોવા અહી ક્લિક કરો

ભગવાન અસ્તિત્વ ધરાવે છે એની લાખો સાબિતી પ્રાપ્ત છે જ, પરંતુ ક્યાં છે ભગવાન? તે હજુ સુધી તે એક ચર્ચાનો વિષય છે. જોકે, થોડા વર્ષો પહેલા જ્યારે શિવ જ્યાં વસવાટ કરે છે ત્યાં કૈલાસ પર શિવજી દેખાયા છે. નાસાને પણ આ જોઇને આશ્ચર્ય થયું હતું. સોશિયલ મીડિયા પર ભગવાન શિવના અસ્તિત્વના ફોટા જોઇને ગુગલે પણ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!