Mojemoj.com

Best Gujarati Blog

Tag: નવરાત્રી

નવરાત્રીના સમયમાં આ ૬ રાશી વાળા લોકો પર રહેશે માતાજીની કૃપા મળશે મોટી ખુશખબર

તમારી રાશી તમારા જીવન પર ઘણો પ્રભાવ પાડે છે. રાશિફળ દ્વારા ભવિષ્ય જીવનમાં થવાની ઘટનાનું પૂર્વાનુમાન લગાવી સકાય છે. ઘણા લોકો પાસે એવો પ્રશ્ન હશે કે આગામી અઠવાડિયે આપણા માટે શું થશે? આ અઠવાડિયે આપણા જીવનમાં કયા ફેરફારો થઇ સકે છે? આ અઠવાડિયે તમારું નસીબ કેવું છે? આજે અમે તમને આગામી સપ્તાહે રાશિફળ બતાવી રહ્યા છીએ, જેમાં તમે તમારા પોતાના […]

વિજયા દશમીનાં દિવસે ખાસ : રાવણે જુદા-જુદા સ્થળે કરેલ યાત્રા-મુસાફરી અને એ યાત્રા પાછળનું કારણ

રાવણ રામાયણનું એક વિશેષ પાત્ર છે. રાવણ લંકાનો રાજા હતો. તે પોતાના દસ માથાંને લીધે પણ ઓળખાતો હતો, જેને લીધે તેનું નામ દશાનન પડ્યું. રાવણમાં અવગુણની અપેક્ષાએ ગુણ અધિક હતા. કદાચ રાવણ ન હોત તો રામાયણની રચના પણ ન થઈ હોત. રાવણ વિશે અનેક ગ્રંથોમાં અનેક વર્ણન મળી આવે છે, પરંતુ થોડી એવી જગ્યાઓ છે જ્યાં રાવણ પોતાના જીવનકાળમાં […]

જેમની ઉપાસનાથી બધી સિધ્ધિઓ પ્રાપ્ત થાય એવા સિધ્ધિદાત્રીમાં એટલે શક્તિનું નવમું સ્વરૂપ

માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કશુ તેને માટે અગમ્ય નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં […]

નવરાત્રીના આઠમાં નોરત્તે : માઁ અંબાનું આઠમું રૂપ-મહાગૌરી ના અદ્ભુત દર્શન

માઁ દુર્ગાજીનું આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુઃખ તેની પાસે નથી ફરકતા. મહાગૌરીનો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની […]

મુંબઈ માં થાય છે માત્ર મૂક-બધિરો માટે અદ્ભુત નવરાત્રીની ઉજવણી

મુંબઈના બોરીવલી ઉપનગરમાં ‘નવયુવક નવરાત્રી મંડળ ફોર ડેફ એન્ડ ડમ્બ’ સંસ્થા માત્ર મૂક-બધિરો માટે દાંડિયા-રાસનું આયોજન કરે છે. છેલ્લા ૨૫ વર્ષોથી આ સંસ્થા દશેરાના દિવસે મૂક-બધિરો માટે ગરબા નાઈટસનું આયોજન કરે છે. આ કાર્યક્રમમાં આશરે ૫૦૦થી વધુ મૂક-બધિરો ઉત્સાહથી ભાગ લે છે. સંસ્થા દ્વારા બેસ્ટ ગરબા ડાન્સર અને બેસ્ટ કોસ્ચ્યુમ માટે પ્રાઈઝ પણ આપવામાં આવે […]

આ નવરાત્રીમાં ખેલૈયા થાકવા ના જોઈએ – ગરબા દરમિયાન ખાવા પીવાની ખુબ જ ઉપયોગી ટીપ્સ

નવરાત્રિ એટલે ઉત્સાહનું પર્વ. માતાજીના ભક્તો અને યુવાનો નવ-નવ રાત માતાજીના ગરબે ભક્તિ અને ઉલ્લાસથી ઘૂમે છે. કેટલાંય લોકો આ તહેવારને સેલિબ્રેટ કરવા મહિનાઓ પહેલાથી પ્રેક્ટિસ શરૂ કરી દે છે. પરંતુ ગરબા રમવા માટે ગજબ સ્ટેમિના જોઈએ છે. એ વિના ચાર-પાંચ કલાક ગરબા રમવા અશક્ય છે. આથી જો તમે તમારા ડાયેટમાં આટલી ચીજો ઉમેરશો તો […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!