નાગરોની બેઠા ગરબાની પરંપરા, કાતિલ સૌંદર્ય અને મુત્સદ્દીગીરી! – કેટલાએ આ લહાવો માણ્યો છે?
બધી જ્ઞાતિઓમાં પોતાને બે વેંત ઊંચી ગણાવતી જ્ઞાતિ એટલે નાગર. બધા કરતાં કંઈક જુદું કરી દેખાડવું એવી પડકારજનક વૃત્તિ પણ નાગરોમાં ખરી એટલે આમજનતા મેદાનમાં જઈને ગોળ ગોળ ગરબે ઘુમે … Read More