Mojemoj.com

Best Gujarati Blog

Tag: પતિ પત્ની

પત્ની માટે ‘આદર્શ પતિ’ બનવાના ૭ રસ્તા – છેલ્લો રસ્તો ઘણા પતિદેવ માટે અઘરો સાબિત થશે

દિકરીઓને નાનપણથી જ શીખવવામાં આવે છે કે તેને કેવી રીતે એક આદર્શ પત્ની અને વહુ બનવું જોઈએ. ક્યારેય પુરુષોને કોઈ એવું નથી શીખવતા કે તેને કેમ એક આદર્શ પતિ બનવું જોઈએ. એવામાં અમે તમને આજે એવી અમુક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છે જેને અપનાવીને કેવી રીતે દરેક પુરુષ એક આદર્શ પતિ બની શકે છે. આ […]

આવું કેમ ? – કેમ પુરૂષ પત્નીથી વિવાદ કરે છે અને ગર્લફ્રેડને પ્યાર? – ક્લિક કરી વાંચો

લગ્નથી પહેલા છોકરાઓ તેમના મનના માલિક હોય છે. પણ સાત ફેરા લીધા પછી બધું પત્નીની હિસાબે જ કરવું પડે છે. તેની જીવન પૂરી રીતે બદલી જાય છે. પત્નીની રોકટોક સિવાય બીજા પણ ઘણા કારણોથી પુરૂષને પત્નીથી વધારે ગર્લફ્રેડ પસંદ આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે કેટલીક વાત જે કારણે પુરૂષને પત્નીથી વધારે […]

પ્રિય લાઈફ પાર્ટનર નો પત્ર -ક્લિક કરીને વાંચો ડૉ. નિમિત્ત ઓઝા દ્વારા લખાયેલ પત્ર

પ્રિય લાઈફ પાર્ટનર, આ ગ્રંથિઓનો પ્રોબ્લેમ બહુ જુનો છે. પછી તે થાયરોડની હોય કે પ્રોસ્ટેટની. એકવાર તકલીફ શરૂ થાય પછી આજીવન દવાઓ લેવી પડે કાં તો ઓપરેશન કરવું પડે. પણ એક ગ્રંથિ એવી છે જેની તકલીફ દૂર કરવા માટે દવા કે ઓપરેશનની જરૂર નથી. એ છે લગ્નગ્રંથિ. વાત એમ છે કે કમનસીબે કોઈપણ વ્યક્તિ ડીપાર્ટમેન્ટલ […]

લગ્નજીવન ના ૨૫ વર્ષ પછી જયારે કોઈ દંપતી ફરિયાદો-વાયદાઓ નું સરવૈયું માંડે

લગ્નની પચીસી વટાવી ચૂકેલું એક દંપતી લગ્નની વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ એક બીજા સામે બેસીને એક બીજાના ગમા – અણગમાની ફરિયાદ કરે છે, ત્યાં પતિ એક સરસ પ્રસ્તાવ મુકે છે : “આપણે બંને એક બીજાને એક એક નોટબૂક ભેટ આપીએ – તે નોટબૂકમાં આપણે રોજેરોજ એક બીજાની કયી વાત ના ગમી તે ટાંકતા રહેવાનું અને આવતી […]

ગૃહપ્રવેશ – જયારે સુખી દામ્પત્યજીવન જીવતા પતિ -પત્ની ની વચ્ચે ‘વો’ આવે

ગ્રહો, નક્ષત્રો, જન્મકુંડળી અને વડીલોના તેત્રીસ દોકડાનો મનમેળ લઈ માનસીએ ગૃહપ્રવેશ કર્યો. રજતનાં મા નહોતાં. બીમાર નંદલાલે હક કરીને સ્વજનોની હાજરીમાં તે દંપતીને પોંખ્યા અને આમ સંસારની વેલ શણગારાઈ અને કાને કાને ઘૂઘરા ખનકાવતી ચાલવા માંડી. છવ્વીસ વર્ષ સુધી ન જેમને કદી જોયા હોય, ન કદી જે ઘરમાં પગ પણ મૂક્યો હોય ત્યાં હવે એ […]

ચપટીક આકાશ – કાશ દરેક પત્નીને આવા સમજુ પતિદેવ મળે તો……

દેવ, આજે આપણી આ અંતિમ મુલાકાત.. કેમ ? શું થયું ? એની પ્રોબ્લેમ ? આમ તો તને આ વાત ફોનમાં જ કરવાની હતી. પણ પછી થયું કે ના, ફોન નહીં,  રૂબરૂ જ વાત કરીશ. પણ જાનકી, આખરે થયું છે શું ? દેવ, માલવ ગઇ કાલે જ યુકે.થી પાછો આવી ગયો છે. ઓહ..ઓકે..સમજી ગયો. પણ જાનકી, […]

શું તમે તમારા પતિને ઓળખો છો? – દરેક પત્ની ખાસ વાંચે

દરેક કપલે વાંચવું…ખાસ પત્નીઓએ !! શુ કરો છો,જમી લીધું? હા જમ્યો ને !!! થોડો કામમાં છું પછી વાત કરું ??? ઓકે પણ આજે એક સવાલ નો જવાબ લેતા આવજો કે મારા માટે તમારો પ્રેમ કેવો??? ચલ મુકુ હવે પછી વાત….. ઓફિસ માં બેઠા બેઠા…. મારો પ્રેમ તો સમજવો મુશ્કેલ છે કેમકે આઈ લવ યુ કઉ […]

પ્રેમથી જીવનના દરેક દુખો ને ભૂલી જાય એનું નામ જ સુખી દાંપત્યજીવન – સત્ય ઘટના

અમેરિકામાં અમે શિકાગોનું પ્રખ્યાત સાયન્સ મ્યુઝિયમ જોવા ગયા હતા. એક પછી એક વિભાગ જોવાતા જતા હતા..આંખોમાં આશ્ર્વર્ય અંજાતું જતું હતું..અને મનમાં આનંદ ઉભરાતો હતો. સબમરીનની સફર કરીને અમે બીજા વિભાગમાં જતા હતા. અમારી સાથે આધેડ ઉમરનું એક ગોરું કપલ પણ ફરતું હતું. અહીંની સામાન્ય પ્રણાલિકા પ્રમાણે બંનેએ એકમેકનો હાથ પકડયો હતો. બંને એકબીજાની એક્દમ નિકટ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!