Mojemoj.com

Best Gujarati Blog

Tag: પ્રવાસ

મુસાફરી કે પ્રવાસ કરતા પહેલા આ ચેક લીસ્ટ જરૂર વાંચી લેજો

આ દિવાળી વેકેશનમાં તમે નક્કી ફરવાનો કાર્યક્રમ બનાવ્યો હશે. એક તો તહેવારોનો ઉમંગ અને સાથે ફરવાનો ઉલ્લાસ. તો તમે ચેક લીસ્ટ બનાવ્યું હશે. શું કરવાનું? શું જોવાનું અને લોજીસ્ટીક્સ. ક્યાં રહેશું અને કેવી રીતે મુસાફરી કરશું. શું ધ્યાનમાં રાખવું પડે? લોકલ ટ્રાવેલીંગ: ઓટો રીક્ષા, ઉબર કે ઓલા અને કાર રેન્ટ. ઘણાં એવા સ્થળો છે કે […]

યુદ્ધની ધમકી આપતા દેશ નોર્થ કોરિયામાં જતા પણ જેના પગ ડગ્યા નથી – ડોક્ટર જીગર

શું તમે વિશ્વ સાથે વધુ સંપર્ક નહીં ધરાવતા અને વારંવાર પરમાણુ પરીક્ષણો કરીને યુદ્ધની ધમકીઓ આપતા દેશમાં ફરવા જવાનું સાહસ કરશો? ગુજરાતના એક યુવાને આવા દેશનો પ્રવાસ કર્યો. જામનગરના જીગર બરાસરાને એકલા પ્રવાસ કરવું ખૂબ જ પંસદ છે. ત્રીસ વર્ષીય જીગરે અત્યાર સુધી ઉત્તર કોરિયા સહિત વિશ્વના 68 દેશોનો પ્રવાસ ખેડ્યો છે. કેટલાક સમય પૂર્વે […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!