ભારતમાં બિઝનેસ કરવામાં સોથી વધુ આગળ પડતા ગુજરાતીઓ છે અને તેમાં પણ સૌથી ધનાઢ્ય કહી શકાય તેવા ટોપટેનમાં પણ ગુજરાતીઓની સંખ્યા મહત્તમ છે. જન્મજાત વેપારી બુદ્ધિ ધરાવતા ગુજરાતીઓ દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની વેપારી બુદ્ધિથી લોકોને પ્રેરણા આપતા રહે છે. આજે આ પોસ્ટમાં આવા જ બે ગુજરાતી બંધુઓની વાત કરવી છે જેઓ ગુજરાતથી […]
Tag: પ્રેરણાત્મક
ટેક્સી ડ્રાઇવરે રોજી રોટી દાવ પર લગાવી યુવતીનો બચાવ્યો જીવ, બાદમાં યુવતીએ આ રીતે ચુકવ્યુ તેનું ઋણ…
પોતાના ડ્રાઈવર ને એમની નિવૃત્તિ ના સમયે કલેકટર સાહેબે આ રીતે સરપ્રાઈઝ આપી
હોદ્દો મળે એટલે સામાન્ય રીતે એ હોદ્દાની ગરમી પણ બાય-પ્રોડક્ટ તરીકે સાથે મળે. હોદ્દાની ગરીમા તો સામે વાળાએ જ સાચવવાની રહે એવું વાતાવરણ સર્જાઈ ગયું છે. થોડા દિવસ પહેલાં એક સરસ કિસ્સો ધ્યાન પર આવ્યો. અકોલા – મહારાષ્ટ્રમાં શ્રી દીગંબર નામના કર્મચારીનો નિવૃત્તીનો દિવસ હતો. ૩૫ વરસની નોકરીમાંથી એ પેન્શનર થવા જઈ રહ્યો હતો. એ […]
11 વર્ષનો ટેણીયો B.Tech, M.Tech નાં સ્ટુડન્ટસને ટ્યુશન કરાવે છે – કેટલી લાઈક આપશો?
સાતમાં ધોરણમાં ભણતો છોકરો એન્જિનિયરીંગનાં વિદ્યાર્થીઓને ટ્યુશન આપી રહ્યો છે. હવે તમને એવું લાગતું હશે કે, આ કઈ રીતે શક્ય બને? તો ચાલો જાણીએ આ નાનકડા ટેણીયાની રિયલ સ્ટોરી હકીકત એવી છે કે, હૈદરાબાદમાં રહેનાર 11 વર્ષનો મોહમ્મદ હસન અલી તેના જ્ઞાનને લઇને ચર્ચામાં છે. તે પોતે સાતમાં ધોરણમાં અભ્યાસ કરે છે, પરંતુ બીટેક અને […]
આ મહિલાને ડોક્ટર કહેવા કે માણસાઈનું પ્રતીક ! પુત્રીના જન્મ પર ફી જ નથી લેતા
ગીરના ભૂલકાએ મિત્રને દિપડાની ચુંગાલમાંથી છોડાવ્યો : રાષ્ટ્રીય પુરસ્કારથી કરાશે સન્માનિત
નાનપણમાં શાળામાં ચારણકન્યાની વાતો તમામ બાળકોને વીરતાની શીખ આપે છે. આવો જ એક કિસ્સો 2017 માં ગીરમાં સામે આવ્યો હતો જેમાં માત્ર સાડા છ વર્ષના બાળકે પોતાના મિત્રને બચાવવા માટે જીવની બાજી લગાવીને ખૂંખાર દિપડા સાથે બાથ ભીડી હતી. જંગલના ઘટતા જતા વિસ્તારને કારણે અવારનવાર ખૂંખાર પ્રાણીઓ માનવની વસ્તીમાં આવી ચડતા હોય છે. વાત છે […]
કેરેલાના યુવકે પોતાના બાળકો માટે બનાવી મીની ઓટો રિક્ષા – ક્લિક કરી જુવો ફોટા
પાકિસ્તાનથી આવેલ ૨૦૦ કરોડનું ડ્રગ પકડનાર હતો આ ભારતીય જવાન – ગર્વથી લાઈક કરજો
ભારત-પાકિસ્તાન સરહદ પર નશીલા પદાર્થોની વ્યાપક પ્રમાણમાં હેરાફેરી થાય છે અને બ્રાઉન સુગર અને હેરોઇન જેવા પ્રતિબંધિત નશીલા દ્રવ્યોનું છાના ખુણે મોટા પાયે ખરીદ વેચાણ થાય છે. આ કાળા કારોબારમાં કરોડોની હેરાફેરી હોય છે. જે દેશ માટે ખૂબ જ નુકશાનકારક છે. હમણાં જ જમ્મુ કાશ્મીરનાં રસ્તેથી ભારતમાં લવાઇ રહેલો નશીલા હેરોઇનનો મસમોટો જથ્થો મળી આવ્યો […]
આ મહિલા પાસે 3 કરોડનો બંગલો – 20 લાખની ગાડી છે છતાં ‘છોલે-કુલચે’ વેચે છે, કારણ જાણીને ચોંકી ઉઠશો
જાણો…આ કરોડપતિ મહિલા શા માટે છોલે-કુલચે વેચી રહી છે? દેશમાં કેટલાંય લોકો એવાં છે જેમની નાનકડી કોશિશ બીજા લોકો માટે મિસાલ બની જાય છે. આવી મિસાલ બતાવે છે કે જિંદગી કોઈ પણ મુશ્કેલી સામે ઘૂંટણ ટેકવી નથી દેતી. ગુરુગ્રામની ઉર્વશી યાદવની જિંદગી પણ આવી મિસાલરૂપ છે. દંભ અને ડોળની આ દુનિયામાં ‘કરોડપતિ’ ઉર્વશી કંઈક એવું […]
મહાન શ્રી રતન ટાટા : ટાટા ગ્રુપના દરિયાદિલ માલિક. ઉદારતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ વાંચો
આજથી બરોબર નવ વર્ષ પહેલા મુંબઈ સ્થિત ટાટા ગ્રુપની ‘તાજમહાલ હોટલ’ પર આતંકવાદીઓનો હુમલો થયો ત્યારે આ હોટલમાં જાનમાલનું ઘણું જ નુકસાન થયેલું. આર્થિક નુકસાન તો આ માતબર ઉદ્યોગપતિ હસતા-હસતા સહન કરી ગયો, પણ તેમની હોટલમાં થયેલ જીવ-હત્યાઓ…તેમના કર્મચારીઓ, તેમજ તે બધાના કુટુંબીજનોએ સહન કરવી પડેલ જાનહાનીથી આ ઋજુ પારસીનું હ્રદય હચમચી ઉઠેલું. પરિણામ સ્વરૂપે […]