Mojemoj.com

Best Gujarati Blog

Tag: ફિલ્મી

જેનાથી આખુ બોલીવુડ ડરે છે એવો સલમાન ખાન ફક્ત આ ૪ લોકોની સામે ઝુકે છે

બૉલીવુડમાં સિતારાઓની કમી નથી. અહીં એકથી એક પ્રતિભાશાળી સિતારાઓ છે. કેટલાક સિતારાઓ એવા છે કે જેમની લોકપ્રિયતા આજદિન સુધી જળવાઈ રહી છે, જેમ કે શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન વગેરે. આ બોલીવુડની એવી ખાન ત્રિપુટી છે કે જેમની ફિલ્મ જોવા માટે દર્શકોની લાંબી-લાંબી લાઈનો લાગતી અને આજે પણ દર્શકોની ભીડ જમા થઈ જાય […]

ફિલ્મ ”જુદાઈ” નો આ માસૂમ બાળક, આજે બોલીવુડનો સુપરસ્ટાર છે. નામ જાણીને ચોંકી જશો

ફિલ્મ હોય કે ટીવી હોય હંમેશા તેના પર બાળ-કલાકારોનો જાદુ ચાલતો હોય છે. બાળ કલાકારો કે ચાઈલ્ડ આર્ટિસ્ટ હંમેશા પોતાની માસૂમ ભૂમિકાને લીધે દર્શકોનાં મનમાં વસી જાય છે. બાળ કલાકાર ઘણી ઓછી ઉંમરમાં જ કેમેરા સામે હસતા-રડતા શીખી જાય છે અને હંમેશા એક અનુભવી અભિનેતા જેવી એક્ટિંગ કરી જાણે છે. આપણે ઘણી ફિલ્મો અને ટીવી […]

સંજય દત્તની દીકરી ત્રિશાલાએ ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધૂમ – ક્લિક કરી Pics જુવો

ત્રિશાલાએ પિક્સ શેર કર્યા બોલીવુડના ‘બાબા’ એટલે કે સંજય દત્ત હાલ પોતાના પ્રોફેશનલ ફ્રન્ટ પર બહુ વ્યસ્ત છે. ‘તોરબાજ’, ‘કલંક’, ‘શમશેરા’ ફિલ્મોનું કામ ચાલી રહ્યું છે. બીજી બાજુ એમની દીકરી ત્રિશલાએ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી. ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કર્યા બાદ ત્રિશલા નવી ઇન્સ્ટા સેન્સેશન બની ગઈ છે. ઈન્ટરનેટ પર લગાવી આગ ત્રિશાલા […]

આ છે ભારતની ટોપ-7 ખૂબસૂરત ફિમેલ સિંગર, નંબર 4 વિશે કદાચ તમે પણ નહિ જાણતા હોવ

ભારતમાં બોલીવુડની ફિલ્મો ખૂબ જ લોકપ્રિય અને પ્રસિદ્ધ છે. આ દુનિયામાં લગભગ દરેક વ્યક્તિ ફિલ્મો જોવાનું પસંદ કરે છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ફિલ્મોમાં રસ ન હોય. ફિલ્મ સુપરહીટ બનવાનો મોટાભાગનો શ્રેય ફિલ્મના સ્ટાર કાસ્ટ અને ગાયકોને ફાળે જાય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે, એક્ટિંગ તો હીરો હિરોઇન કરે છે […]

શ્રીદેવીની નાની દિકરી ખુશી કપૂરનાં ફોટો સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી રહ્યા છે, જુઓ નાની શ્રીદેવીનાં ફોટા

સુપરસ્ટાર શ્રીદેવી અને ફિલ્મ મેકર બોની કપૂરની બન્ને દિકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર પોતાની સુંદરતાને લીધે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. જ્યાં એક તરફ જાહ્નવી કપૂર પોતાની પહેલી બોલીવુડ ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે, ત્યાં બીજી તરફ નાની દિકરી ખુશી પણ અત્યારથી જ લોકોની નજરમાં એક સ્ટાર બની ગઈ છે. ખુશી સોશિયલ મીડિયા […]

સોનમના મેરેજમાં આ હીરોઈનોનો ઠાઠ જોવા જેવો છે – અહી ક્લિક કરી જુવો ફોટા

સોનમનાં મેરેજનો જોરદાર ઉત્સાહ બોલિવુડમાં જેની ઘણા સમયથી ચર્ચા હતી તેવા સોનમ કપૂરના મેરેજ આખરે થઈ ગયા છે. સોનમના મેરેજમાં બોલિવુડના અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા. જોકે, આ બધામાં જ્હાનવી કપૂર, કરીના કપૂરનો ઠાઠ જોવા જેવો હતો. તૈમૂર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આગળ જુઓ વધુ તસવીરો. કરીના જ્હાનવી કપૂર જેકલિન સ્વરા કરીના, સૈફ અને […]

લાખો છોકરીઓનો ફેવરીટ બાહુબલી ૨૦૧૮ માં પરણી રહ્યો છે – વાંચો વધુ વિગત

“બાહુબલી”સીરીઝની લગાતાર બે બ્લોકબસ્ટર અને વિક્રમસર્જક ફિલ્મો આપીને પ્રભાસ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર છવાઇ ગયો છે.બાહુબલીમાં તેમના પ્રશંસનીય અભિનયને કારણે આજે તેમના હજારો ફેન ઊભા થયા છે.એ સાથે જ પ્રભાસની ગણતરી એક વગદાર અભિનેતાના રૂપમાં થવા લાગી છે. હાલ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે,આ વર્ષે એટલે કે ૨૦૧૮માં પ્રભાસ લગ્ન કરી શકે છે.પ્રભાસના કાકા કૃષ્ણમ્ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!