Mojemoj.com

Best Gujarati Blog

Tag: ફિલ્મી વાતો

ગિઝલ ઠકરાલના હોટ અવતારે યાદ આપી ‘રામ તેરી ગંગા મૈલી’ની મંદાકીની

બિગબોસ-9ની કન્ટેસ્ટન્ટ ગિઝલની હોટ અદાઓ બિગબોસની સીઝન 9ની ગિઝલ ઠકરાલ યાદ છે તમને, આમ તો થોડા થોડા દિવસે પોતાની હોટ એસેટ્સને દર્શાવતા સ્લટરી ફોટોઝ ઇન્ટરનેટ પર મુકીને સમાચારમાં કેમ રહેવું તે ગિઝલને બરાબર ખબર છે. તો બિગબોસ સીઝન 9માં પણ જેમણે તેના હોટ અવતારનો જોયો હશે તેમના માટે પણ ગિઝલને એમ ભૂલવી સહેલી નથી. હવે […]

ફિલ્મોમાં આવ્યો એ પહેલા ટાઈગર શ્રોફ આવો દેખાતો હતો – ફોટો જોઇને માન્યામાં નહિ આવે

હરેક શુક્રવારે બોલિવુડ જગતમાં કોઇને કોઇ ફિલ્મ થિયેટરમાં પદાપર્ણ કરે છે.હરેક વર્ષે ભારતમાં થોકબંધ ફિલ્મો બને છે.એમાંની ઘણી ખરી વિશે દર્શકોને ખબર પણ નથી હોતી,નામ સાંભળવા પણ ન મળે એવું પણ બને છે.આવી ફિલ્મો આવી અને ચાલી જાય છે.જ્યારે અમુક ફિલ્મો એવી પણ હોય છે જેનો દર્શકોને લાંબા સમયથી ઇન્તજાર હોય છે,એની ટીકીટ માટે લાઇનો […]

દયાભાભી ની દીકરીનું નામ જાણો છો ? – મધરહુડ એન્જોય કરવા તારક મેહતા ને આપ્યો વિરામ

દયાભાભી સરસ રીતે એન્જોય કરે છે મધરહૂડ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ફેમસ એક્ટ્રેસ દયાબેન એટલે કે દિશા વાકાણી હવે ઘર ઘરમાં ફેમસ છે. આ સીરિયલમાં ગુજરાતી વહુ દયાબહેને લોકોના દિલમાં પોતાનું અનોખું સ્થાન જમાવ્યું છે. નોંધનીય છે કે દિશા વાકાણીએ 30 નવેમ્બર 2017ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. હાલ તે પોતાનું મધરહૂડ એન્જોય કરી […]

દુનિયા સૌથી ધનિક વ્યક્તિની પુત્રીની લેવિશ લાઈફસ્ટાઈલ જોઈ છક થઈ જશો

ચર્ચામાં આવી ગઈ છે બિગ ગેટ્સની પુત્રી માઈક્રોસૉફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સની ગણના દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં થાય છે. તેઓ લાંબા સમય સુધી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ રહ્યાં છે. તેમના નામથી આજે દરેક વ્યક્તિ પરિચિત છે. હવે છેલ્લા કેટલાક સમયથી બિલ ગેટ્સની પુત્રી જેનિફર કેથરીન ગેટ્સ પણ મીડિયામાં ખૂબ ચર્ચા મેળવી રહી છે. સુંદરતા અને અન્ય […]

‘મેન્ટલ હૈ ક્યા’ના પોસ્ટરમાં કંગના દેખાઈ ટૉપલેસ!

કંગનાનો બોલ્ડ અવતાર બોલિવૂડની ‘ક્વીન’ કંગના રનૌત તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. આ ઉપરાંત તે તેનાં આખાબોલાં નિવેદનો અને કોન્ટ્રૉવર્સીસને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલ તે તેની નવી ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ને લીધે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ‘ક્વીન’ કૉ-સ્ટાર રાજકુમાર રાવ સાથે આવી રહી છે. ફિલ્મના વિષય અંગે હજી સુધી ખાસ ખુલાસો […]

તારક મેહ્તામાં આવી રહી છે નવી ‘દયા ભાભી’ – ફોટા જોઇને ચોંકી જશો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભી એટલે કે દિશા વાકાણી ક્યારે પરત આવે તેની આતુરતાથી ચાહકો રાહ જોઈ રહ્યા છે. હાલમાં દિશા વાકાણી દીકરીના ઉછેરમાં વ્યસ્ત છે અને તે માર્ચ મહિનામાં શોમાં પરત આવવાની હતી. દિશાએ નવેમ્બર એન્ડમાં દીકરીને જન્મ આપ્યો હતો. શોમાં નહીં આવે પરત? હાલમાં ટેલિવૂડમાં એવી ગોસિપ ચાલી રહી છે કે દિશા […]

બોલીવુડ સ્ટાર્ટના હકીકતના ઘરમાં થયેલા છે આ ફિલ્મોના શુટિંગ – તમે નોટીસ કરેલુ?

બોલિવુડના એક્ટરો વિશે જાણવાની સામાન્ય માણસના મનમાં ઘણી ઉત્સુકતા હોય છે.જેમ કે,તે કેવા ઘરમાં રહે છે અને શું ખાવે-પીવે છે વગેરે.આથી આ વિષયો પર મિડીયામાં પણ ઘણા સમાચારો આવતા હોય છે. અહીઁ એક રસપ્રદ વાત કહેવાની છે કે,જે કલાકારોના આલિશાન ઘરો જોવાની તમને તાલાવેલી છે તેમાંથી અમુકના ઘરો તો તમે ફિલ્મમાં જ જોઇ લીધાં હશે!કદાચ […]

બોની કપૂરે જાહેર કર્યું અંતિમ સંસ્કારનું કાર્ડ, કાર્ડ પર લખ્યું છે કંઈક આવું

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે રાત્રે મૃત્યુ થયું. શરૂઆતમાં તો ડૉક્ટરોએ ઘોષણા કરી હતી કે, એમનું મૃત્યુ સાઈલેન્ટ હાર્ટ અટેકનાં કારણે થયું છે, પણ ફોરેન્સિક રિપોર્ટમાં કંઈક અલગ જ હકીકત બહાર આવી રહી છે. ફોરેન્સિક તપાસ બાદ જાણવા મળ્યું છે કે શ્રીદેવીનું મૃત્યુ હાર્ટ અટેકને લીધે નહીં પણ બાથટબમાં ડૂબવાને કારણે થયું છે. દુબઈનું કાનૂન […]

શ્રીદેવીની આ ઈચ્છા પૂરી ન કરી શકી રાણી, રહી ગયો જીવનભરનો વસવસો

રાણી શોકાગ્રસ્તઃ શ્રીદેવીના આકસ્મિક નિધનને કારણે બોલિવુડ સહિત આખા દેશમાં તેના ચાહકો ઊંડા આઘાતમાં છે. તેમના નિધનથી બોલિવુડ એક્ટ્રેસ રાણી મુખર્જી પણ ખૂબ જ દુઃખી છે અને તેણે આ વર્ષે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ ન કરવાનો નિર્ણય કર્યો છે. રાણીએ વ્યક્ત કર્યું દુઃખઃ મીડિયા સાથે વાતચીતમાં રાણીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને શ્રીદેવી સાથે જોડાયેલી […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!