Mojemoj.com

Best Gujarati Blog

Tag: ફિલ્મી સિતારાઓ

આ સેલીબ્રીટીઓ પોતાના સોશિયલ મીડિયામાં 1 પોસ્ટ મુકવાના વસુલે છે કરોડોની રકમ – જાણો અમિતાભથી-આલિયા સુધીની રકમ

આજકાલ સોશિયલ મીડિયાના સમયમાં પૈસા કમાવવાનાં ઘણા રસ્તાઓ થઇ ગયા છે. સોશિયલ મીડિયા દ્વારા આજે લોકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. તમને વિશ્વાસ નહિ આવે પરંતુ બોલીવુડ સેલીબ્રીટીઓ પોતાના અંગત સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોઈ પણ બ્રાંડના પ્રમોશન માટે કરોડોની રકમ વસુલ કરે છે. બોલીવુડના ફેમસ સેલીબ્રીટીઓ આજે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લાખોની સંખ્યામાં ફોલોવર્સ ધરાવે છે. […]

બોલીવુડ સિતારાઓ કરતા આવી આવી હરકતો – સાલમના ખાનની આ હરકતોથી તો પડોશીઓ પણ થતા પરેશાન…

બોલીવુડ સિતારાઓની બોલબાલા આજે પૂરી દુનિયામાં છે. પરંતુ માણસ હોવાના નાતે તેનામાં પણ અમુક એવી હરકતો છે જે જોવા લાયક નથી. જો કે દરેક ની આદતો અને હરકતો અલગ અલગ હોય છે, ઘણાને ખરાબ આદતો હોય છે તો ઘણાને સારી આદતો હોય છે. પરંતુ આજે આપણે જે સિતારાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે […]

બોલીવુડ સિતારાઓની બાળપણની આ તસ્વીરો તમે ક્યાય નહિ જોઈ હોય – સલમાન ખાનનો લૂક જોવા જેવો

આપણે આપના જીવનમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના અનુભવ કરતા હોઈએ છીએ. જ્યારે મોટા થઇ જઈએ ત્યારે જો આપણે આપણી બાળપણની તસ્વીર હાથમાં આવે તો જોઇને ખુબ જ મજા આવે. આપણે નાનપણથી જુવાની સુધી ના દરેક અનુભવ આપણને ખુબ જ સારી રીતે યાદ હોય છે. જ્યારે નાના હોય ત્યારે ઘણા માસુમ હોય પરંતુ ઉંમરની સાથે […]

રિયલ લાઈફમાં વૃદ્ધ થઇ ગયા છે બોલીવુડના આ હેન્ડસમ ફિલ્મી સિતારાઓ – જૂવો અસલી ચહેરાઓ

ફિલ્મોમાં કામ કરતા દરેક સિતારાઓ મેકઅપ કર્યા બાદ જ ચમકતા હોય છે. જો કે મેકઅપ વગર કોઈ અભિનેતા કે અભિનેત્રીઓ કેમેરા સામે આવીને શૂટિંગ કરતા નથી. કોઈ પણ એક્ટર કે એક્ટ્રેસ મેકઅપ વગર ટીવી કે ફિલ્મોમાં એટલા સુંદર લાગતા નથી. ઉંમર વધારે હોવા છતાં પણ મેકઅપના કમાલથી તે સારો એવો રોલ નિભાવી શકે છે અને […]

આજથી 25 વર્ષ પહેલા અધધ આટલી ફીસ લેતા આ સુપરસ્ટાર્સ – આ એક્ટર તો સલમાન-શાહરુખથી પણ વધારે લેતો…

આમ તો એક અભિનેતાને તેના ફિલ્મોથી સારી એવી કમાણી થઇ જતી હોય છે પરંતુ તેની કમાણીના અન્ય પણ રસ્તાઓ હોય છે. એડ ફિલ્મ, ઉદ્ઘાટન અથવા ગેસ્ટ અપિયરેંસ દ્વારા પણ તે વધુ કમાણી કરી શકે છે. શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અમિતાભ ખાન સહિત બોલીવુડમાં એવા ઘણ સિતારાઓ છે જેની કમાણી આજે કરોડોમાં થાય છે. […]

બોલીવુડના આ ૯ અબજોપતિ સ્ટાર્સ કરે છે ખુદના પ્રાઈવેટ જેટમાં આવી મોજ મસ્તી – જુવો ફોટા

વ્યક્તિ પાસે જેમ જેમ પૈસા વધતા જાય તેમ તેમ તેના શોખ પણ વધતા જાય છે. અને જો વાત કરીએ બોલીવુડ સેલીબ્રીટીના શોખની તો બોલીવુડના અમુક સેલીબ્રીટીએ લાઇફમાં કંંઇ વસ્તુ ઘટવા જ નથી દીધી. ઘણા સિતારાઓ મોંઘી કારના પણ શોખીન હોય છે જેને કરોડોની કાર્સ ખરીદી રાખી છે. બોલીવુડ સેલીબ્રીટી જેમ જેમ વધુ નામ કમાય તેમ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!