Mojemoj.com

Best Gujarati Blog

Tag: બાળકોનું ઘડતર

રીયાને મમ્મી નથી ગમતી.. શું તમારે તમારા બાળકોના ગમતા રહેવું છે? તો જરૂર વાંચો

૧૭ વર્ષની રીયાએ છેલ્લાં કેટલાંક મહિનાઓથી એની મમ્મી લીનાબેન સાથે બોલવાનું લગભગ બંધ જેવું કરી દીધું. આમેય બે-ત્રણ વર્ષથી રીયા લીનાબેન સાથે ખૂબ ઉદ્ધતાઈપૂર્વક વર્તતી હતી. કોઈપણ ફંકશનમાં તે લીનાબેન સાથે જવા તૈયાર જ નહોતી થતી. લીનાબેન તથા તેમના પતિ પરેશભાઇ આધુનિક વિચારો ધરાવતાં હોવાથી એમને રીયાનું એમની સાથે ફંકશનમાં ન આવવું ખાસ અજુગતું લાગતું […]

ઘર – બાળકો ની પહેલી નિશાળ

રવિવારનો દિવસ હતો મિતુલ ઘરમાં તેનાં એકના એક દિકરા સૌમિલ સાથે ડ્રોઈંગ કરવામાં વ્યસ્ત-મસ્ત હતો. રવિવારની રજા હોવાથી નત-નવી વાનગીઓ બનાવવા માટે મિતુલની પત્ની હેમાલિએ સવારથી જ રસોડું માથે લીધુ હતુ. મિતુલના નિવૃત પિતાજી ત્યાં નજીકના હિંડોળે બેઠી ઘસાઈ ગયેલાં ચશ્માની મદદથી, ધ્રુજતા હાથે છાપું પકડીને છાપું વાંચવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. છાપા કરતાંયે વધું […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!