Mojemoj.com

Best Gujarati Blog

Tag: બોલીવુડ

નિકે પહેલી વખત પ્રિયંકાને ક્યારે અને ક્યાં ચુંબન કર્યું હતું?  – ક્લિક કરી ને ફોટા સાથે જાણો

હમણાં ડિસેમ્બર મહિનામાં જ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને એનો અમેરિકન સિંગર પ્રેમી નિક જોનાસ લગ્નગ્રંથીથી જોડાયા હતા. બંનેએ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં વૈભવી ધામધૂમથી ખ્રિસ્તી અને હિન્દૂ એમ બંને રીત-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતાં. આ શાનદાર જોડી પોતાના સુંદર ફોટોગ્રાફ્સથી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ ફોટોમાં પ્રિયંકા અને નિક એક-બીજામાં ખોવાયેલા જોવા મળે […]

દયાબેન પછી હવે આ કલાકાર પણ ‘તારક મહેતા’માંથી બહાર થશે : જોઈ લો કોણ છે આ

સૌથી લોકપ્રિય અને પારિવારિક કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. એક બાજુ દયાબેન એટલે કે દિશા વાકાણીએ શોમાંથી લગભગ વિદાય લઈ લીધી છે. ત્યારે બીજી બાજુ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકોને વધુ એક ઝટકો મળ્યો છે. પ્રાપ્ત સૂત્રો મુજબ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને વધુ […]

કરોડો રૂપિયાના માલિક હોવા છતાં આ રીતે ગરીબોની સેવા કરે છે આ કલાકારો – બધા વિષે વાંચવા જેવું છે

રોડપતિથી લઈને કરોડપતિ સુધીની સફર જેટલી સરળ લાગે છે હકીકતમાં એટલી જ અઘરી હોય છે, એ વાતમાં કોઈ બેમત નથી. પરંતુ જો કોઇ વ્યક્તિ મહેનત અને લગનથી મંઝિલ સુધી પહોંચવાનું નક્કી કરી લે છે તો તેના રસ્તામાં આવતી મોટામાં મોટી અડચણો પણ તેમનો વિશ્વાસ તોડી શકતી નથી. આવા જ ચાર બોલિવૂડ સ્ટાર્સની આજે વાત કરીશું. […]

તારક મહેતામાં દયાના કમબેક મુદ્દે મેકર્સનું આંચકાજનક નિવેદન – વિગત વાંચો

ટીવીની પ્રખ્યાત સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ધડકન દયાબેનના કમબેકને લઈને અવારનવાર સમાચાર સામે આવતા રહે છે. હજુ પણ દયાબેન સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કમબેક કરશે કે કેમ તે મુદ્દે આજે પણ સસ્પેન્સ યથાવત છે. જો કે તાજેતરમાં વાત સામે આવી હતી કે, દયાબેન શોમાં કમબેક નહી કરે, પરંતુ શોના મેકર્સે મીડિયા […]

સવા લાખનું બેગ લઈને જીમ જાય છે મલાઈકા અરોરા… ફોટા જોવા અહી ક્લિક કરો

અભિનેત્રી મલાઈકા અરોરા આજકાલ અર્જુન કપૂર સાથેના રિલેશનને ઘણી ચર્ચામાં છે. બીજી બાજુ તેની સ્ટાઇલ પણ હંમેશા ચર્ચામાં રહે છે. બોલિવૂડની હોટ અને સેક્સી અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈને હંમેશા કોન્સિયસ રહે છે. મલાઈકા અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાનો હોટ અને સેક્સી અવતાર સાથેનો ફોટો શેર કરતી રહે છે. એટલું જ નહીં પોતાની ફેશન સેન્સને […]

ફક્ત 3 ફૂટ 4 ઈંચની ખૂબસૂરત મોડેલ, એની કાતિલ અદાઓ જોઈને તમે પણ દિવાના થઈ જશો

ફક્ત 3 ફૂટ 4 ઈંચની ખૂબસૂરત મોડેલ, એની કાતિલ અદાઓ જોઈને તમે પણ દિવાના થઈ જશો. કહેવાય છે ને કે, અસલી સુંદરતા બહાર નહીં પણ અંદર હોય છે. જો અમે તમને પૂછ્યે કે, તમારી દ્રષ્ટિએ મોડેલ કેવી હોય? તો કદાચ તમારો જવાબ હશે કે મોડેલ એક ખુબસુરત છોકરી હોય છે. જેનું ઊંચું કદ, ફીટ બોડી […]

રવિના ટંડને આ છોકરાને સેટ ઉપરથી બહાર કાઢી મુક્યો હતો, આજે છે બોલીવુડનો સુપરસ્ટાર

90નાં દશકની સૌથી બ્યુટીફૂલ અભિનેત્રી રવિનાને તો આખી દુનિયા જાણે જ છે. એક સમયે ફિલ્મી દુનિયામાં રવિના અને ગોવિંદાની જોડીનું નામ હતું. એટલે સ્વાભાવિક છે કે કલાકારોનો એટીટ્યુડ પણ હોય. જો કે, રવિનાને હૃદયની ખૂબ જ સ્પષ્ટ અભિનેત્રી માનવામાં આવે છે. રવિનાની એક ઝલક જોવા માટે લોકોનાં ટોળા ઉમટી પડતા. શૂટિંગનાં સેટ પર પણ રવીનાને […]

સુપર હિટ ફિલ્મ DDLJ ના પાંચ હિડન સત્ય – સાંભળીને ચોંકી જ જશો બોસ

બોલિવૂડમાં દર વર્ષે અનેક ફિલ્મો આવે છે. જેમાંથી અમુક ફિલ્મો એવી હોય છે જે દર્શકોના દિલ અને દિમાગ પર છવાઈ જાય છે. આ ફિલ્મ એટલી સુંદર હોય છે કે તેના જેવી અન્ય ફિલ્મો બનાવી લગભગ અશક્ય બની જાય છે. 90ના દાયકામાં આવી એક ફિલ્મ આવી હતી જે બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. આજે પણ આ […]

આ અભિનેત્રી પાસે કંઈ પણ કામ ન હોવા છતાં શોખ છે મહારાણીઓ જેવા, આટલા લાખનું તો પર્સ વાપરે છે

વર્ષ 2000માં ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલે શરૂઆતમાં અનેક ફિલ્મોમાં પોતાના અભિનયના કામણ પાથર્યા હતા. પરંતુ પછીથી તેમની ફિલ્મો ફ્લોપ જતાં ઘણા સમયથી લાઇમલાઈટથી દૂર છે. થોડા સમય પહેલાં જ તે ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’ દેખાઈ હતી. પરંતુ તે ફ્લોપ સાબિત થઈ હતી. ઘણા સમયથી અમિષા પટેલ કોઈ […]

દેશના જાણીતા ઉદ્યોગપતિઓની પત્નીઓના જુના ફોટા જોઈને વિશ્વાસ નહીં આવે

કહેવાય છે ને કે પૈસા દરેક પરિસ્થિતિઓને બદલી દે છે. જેમની પાસે પૈસા હોય છે તે આપોઆપ જ સુંદર દેખાવા લાગતા હોય છે. મોંઘા કપડાં અને લક્ઝુરિયસ લાઈફ સ્ટાઇલને લીધે તેમનું આખું વ્યક્તિત્વ જ બદલાઈ જતું હોય છે. પૈસા એક એવી વસ્તુ છે જે જેને લીધે તમે ખુદને બદલી શકો છો. આજે અમે આ પોસ્ટમાં […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!