એક કરોડ રૂપિયા દેશના સૈનિકોને આપનાર વ્યક્તિને સો-સો સલામ

ભાવનગરના વતની જનાર્દનભાઈ ભટ્ટ સ્ટેટ બેન્કના ક્લાર્ક તરીકે સેવાઓ આપતા હતા. વર્ષો સુધી બેન્ક યુનિયનના હોદેદાર તરીકે બેન્ક કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણમાં ખુબ મહત્વની ભૂમિકા પણ ભજવતા. આજે આપને વાત કરવી … Read More

error: Content is protected !!