જ્યાં સાચા હિન્દૂ કે સાચા મુસલમાન બનતા પહેલા સાચા નાગરીક, સાચા ભારતીય બનવાની સ્પિરિટ હોય….
તમારું અને મારું ભારત કેવું હોય? આપણાં સપનાનું ભારત કેવું હોય? “રંગ દે બસંતી”માં છે ને કે કોઈ દેશ પરફેક્ટ નહીં હોતા, ઉસકો બહેતર બનાના પડતા હૈ. બહેતર તરફની ગતિ … Read More