Mojemoj.com

Best Gujarati Blog

Tag: રસોઈ

ટેસ્ટી અમેરિકન ફ્રુટ સલાડ બનાવતા શીખીએ

લંચ /ડીનર ની સાથે સાથે અમેરિકન ફ્રુટ સલાડ અલગ જ ટેસ્ટ આપે છે. અમેરિકન ફ્રુટ સલાડ બનાવવાની સામગ્રી: 3 કપ કોબીજ બારીક કાપેલી 1 કપ કાકડી બારીક કાપેલી 1 કપ પાઈનેપલના કટકા 1 કપ સફરજનના કટકા 100 ગ્રામ લીલી દ્રાક્ષ (બી વગરની) 1/2 કપ મેયોનીઝ મીઠું, મરીનો ભૂકો, ખાંડ સજાવટ માટે – 4 પાઈનેપલની સ્લાઈસ […]

મેથી કેળા નું શાક – સ્વાદિષ્ટ ટેસ્ટ મેળવવાની સરળ રીત આ છે

મેથી કેળા નું શાક (methi kela nu shaak) ભારત ની એક ખુબ જ અલગ રીત ની સ્વાદ થી ભરપુર કેળા ની સાથે સ્વાસ્થ્ય વર્ધક મેથી નું શાક. મેથી કેળા નું શાક જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલું જ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ પણ હોય છે. મેથી કેળા ની ડીશ બનાવવી ખુબ જ સરળ હોય છે. સાથો સાથ […]

ઘરે ચોકલેટ બનાવવી એકદમ સરળ – બાળકોને પણ જાતે બનાવી શકે છે

એક વાસણમાં થોડું પાણી લો અને તેને ગરમ કરો. ગરમ થયા પછી ગેસ ધીમો કરી દો. કોકો પાઉડર અને ઢીલા બટરને એક બાઉલમાં ભેળવી લો. તેને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે એક નર્મ મિશ્રણ બની ન જાય. મિશ્રણની ગાંઠોને તોડવા માટે અને સારી રીતે ભેળવવા માટે ફૂડ પ્રોસેસર કે બ્લેંડરનો ઉપયોગ કરી શકો છો. […]

મેથીના ગોટા – ચોમાસાથી લઈને આખો શિયાળો બધાના ફેવરીટ

ભજીયા કહો કે ગોટા – ગરમા ગરમ અને મેથીના જ હોવા જોઈએ !! વરસાદી માહોલ તો જમાવટ સાથે ચાલુ થઇ જ ગયો છે, અને ધીરે ધીરે જતો પણ રહ્યો છે, પણ આપણે કોઈ ચિંતા નથી, હજુ તો આખો શિયાળો માથે ઉભો છે. મેથીના ગોટા લગભગ દર બીજા અઠવાડિયે ખાવા જ જોઇશે. તો ચાલો શીખીએ કઈ […]

શીતળા સાતમ પર ઘી, ગોળ અને બાજરીના લોટની કુલેર બનાવવાનું ચૂકશો નહિ

શ્રાવણ મહિના નું મહત્વ અને એને અનુરૂપ કોઈ ને કોઈ કથા અમે આપણે રોજ પીરસતા રહીએ છીએ અને સાથે સાથે જરૂરી રસોઈ ની રેસીપી પણ. નાગપાંચમ અને ખાસ કરીને શીતળા સાતમ ઉપર બાજરીના લોટની કુલેર ની પ્રસાદ દરેક ઘરે બને જ છે. ચાલો જાણીએ બાજરીના લોટની કુલેર બનાવવાનો બેસ્ટ અને ઇઝીએસ્ટ રસ્તો કુલેર એક ઘી, […]

મઠીયા – મઠના લોટમાથી બનતુ ગુજરાતીઓ નું ફેવરીટ ફરસાણ

મઠીયા એ મઠના લોટમાથી બનતુ એક ગુજરાતી ફરસાણ છે. જે સાતમ-આઠમ, દિવાળી જેવા તહેવારો મા લગભગ દરેક ઘરમા બનતુ હોય છે. મઠીયા એકદમ સરળ રીતે કઈ રીતે બનાવી શકાય એની રેસીપી વાંચીએ. મઠીયા બનાવવા જોઈતી સામગ્રી: ૫૦૦ ગ્રામ મઠ નો લોટ ૧૨૫ ગ્રામ અડદનો લોટ ૧૨૫ ગ્રામ લીલા મરચા ૫૦ ગ્રામ ખાંડ ૨૫ ગ્રામ મીઠું […]

ચાલો બનાવીએ મકાઈનો ચેવડો – કુરકુરો હશે તો જ ભાવશે એ યાદ રહે

ચાલો સક્કરપારા પછી ફરસી પૂરી, પછી ચકરી અને આજે મકાઈ નો ચેવડો બનાવીએ. તહેવારો માં ઘર માં તો નહિ જ બેસવાના હોવ? જરૂર તો પડશે જ. મકાઈનો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી: 2, 1/2 કિલો મકાઈ 2 કપ દૂધ 5 લીલાં મરચાં, કટકો અાદું 2 ટેબલસ્પૂન તલ 1 ટીસ્પૂન તજનો ભૂકો 1 ટીસ્પૂન લવિંગનો ભૂકો 1 […]

તહેવાર હોય કે ચાલુ દિવસ – ચકરી તો બારે માસ મોજ આપે – સરળ રેસીપી વાંચો

ઓફીસ હોય કે ઘર, જમવાના સમય સિવાય ગુજરાતીઓને ભૂખ લાગે એટલે નાસ્તામાં ફરસાણ જ જોઈએ અને એમાં પણ ક્રિસ્પી ફરસીપૂરી, ચકરી, સક્કરપારા વિગેરે તો હોટ ફેવરીટ. હજુ જેમણે ફરસીપૂરી બનાવવાની સરળ રીત નથી વાંચી એ અહી ક્લિક કરો તો ચાલો, આજે આપણે ચકરી બનાવવાની સરળ રીત વાંચીએ ચકરી બનાવવા જરૂરી સામગ્રી : ૫૦૦  ગ્રામ ઘઉંનો લોટ […]

કુરકુરા અને મીઠા સક્કરપારા – સાતમ આઠમ માટે બનાવીએ

સાતમ આઠમ નિમિતે, અમુક રસોઈ કરવી જ પડે. અને જો તમે આ રસોઈ ના કરી શકતા હો અને બહાર થી તૈયાર લેતા હો તો ઘર જેવી મજ્જા તો નહિ જ આવે. ગઈ કાલે ફરસી પૂરી બનાવતા શીખવાડેલું , જો કોઈએ ના વાંચ્યું હોય તો અહી ક્લિક કરો જેને ભાવતા હોય લે લાઇક કરે અને જેને […]

ટાઢી સાતમ માટે સ્પેશ્યલ – ફરસી પૂરી બનાવીએ અને એ પણ મસ્ત ક્રિસ્પી

સાતમ આઠમ ના તહેવારો હોય અને ગુજરાતીઓના ઘરમાં નાસ્તા ના બનતા હોય, તો તો બહુ કહેવાય…અને એમાંય ટાઢી સાતમ એટલે ફરસી પૂરી તો હોય જ. તો ચાલો આજે ફરસી પુરી બનાવવા માટે તેની રેસીપી આપણી ગુજરાતી ભાષામાં જ જાણી લઇએ.. સામગ્રી 500 ગ્રામ મેંદો, 100 ગ્રામ રવો, 200 ગ્રામ ઘી, 1 ચમચી જીરુ, 1 કપ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!