શિયાળામાં પરસેવો લાવી દે તેવા વિસનગરી તુવેરના ટોઠા આ રીતે બનાવો – ક્લિક કરી વાંચો રેસીપી

શિયાળો આવી ગયો છે. થરથરતી ઠંડીમાં ગરમાવો લાવી દે એવી રેસીપી અમે તમને રોજ પીરસતા રહીએ છીએ અને એ જ શ્રેણીમાં આજે પ્રસ્તુત છે કૌશલ પટેલ દ્વારા લખેલી રેસીપી એટલે … Read More

આ રીતે માત્ર ૨ કલાકમાં સુપર ડુપર દહીં તૈયાર કરો – ક્લિક કરી વાંચો સરળ રસ્તો

માત્ર બે જ કલાકમાં જમાવો દહીં… જી હા… માત્ર બે જ કલાકમાં જમાવો દહીં… પ્રેશર કુકરમાં ૩ વેઢા જેટલું પાણી ગરમ કરવા મૂકો… પાણી ઉકળે એટલે તરત જ ગેસ બંધ … Read More

શિયાળા નું ખાસ પીણું – ગરમા ગરમ આયુર્વેદિક કાવો

શિયાળાની કડકડતી ઠંડીમાં કાવો પીવાની મજા જ ઓર હોય છે. અમારા રાજકોટમાં રાત્રે કાવાની રેંકડીઓ ઘણી જગ્યાએ ઊભી રહે છે. સગડી પર કોલસાની ધીમી આંચે, ત્રામ્બાની કોઠીમાં બુંદ-દાણાનું પ્રવાહી ઉકળતું … Read More

ટેસ્ટી લીલી તુવેર અને લીલા લસણનું શાક – શિયાળામાં માણવા જેવી બેસ્ટ રેસીપી

શિયાળો હવે ધીમે ધીમે રંગ જમાવતો જાય છે. ઠંડીની આ મોસમમાં દરેક પ્રકારનાં લીલા શાકભાજી ભરપૂર માત્રામાં મળી જાય. તેમાં ય અત્યારે લીલા કઠોળ જેમ કે લીલા વટાણા, લીલી તુવેર, … Read More

ઠંડકની રાણી એટલે વરીયાળી – ટાઢક મેળવવા આ રીતે બનાવો શરબત

ઠંડકની રાણી વરીયાળી માં અઢળક ગુણો રહેલા છે વરીયાળીનાં ઠંડક આપવાનાં ગુણને આપણાં આયુર્વેદે સ્વિકાર્યો છે એટલે અંશે તેની જાણકારી સર્વ સ્વિકૃત છે. પણ આ સિવાય તેનાં ગુણધર્મો વિશે લોકો … Read More

આ રીતે ઘરે બનાવો એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ દહીં વડા 👌

હંમેશા સોફ્ટ નથી બનતા દહીં વડા? તમે ઘરે જ દહીં વડા બનાવો છો પરંતુ દર વખતે દહીં વડા સોફ્ટ અને ટેસ્ટી નથી બનતા. આવા સમયે જો તમે આટલી ટિપ્સ ફૉલો … Read More

કડવાં કારેલાનું ખટમીઠું શાક – કાજુકારેલા બનાવવાની બેસ્ટ રીત

કારેલા નું નામ સાંભળતા જ બધાને એમ લાગે કે આ કડવાં શાક ને કેવીરીતે ખવાશે? પણ કારેલા કડવાં છે પણ તેના ગુણ બહુ મીઠાં છે. કાજુ-કરેલા બનાવવા જરૂરી સામગ્રી: કારેલા, … Read More

હોળી પહેલા શીખી લો ખજુરની અદ્ભુત વાનગી ‘કસ્ટર્ડ તામિર મોમોઝ’

હોળી આવે ત્યારે આપણે ત્યાં ખજૂર ખાવાનું વિશેષ પ્રચલન છે. ખજૂર સ્વાસ્થ્યપદ સૌથી ઉત્તમ ફળ છે. પણ તેની અવનવી વાનગી વિશે તો તમે નહિં જ જાણતા હોય. ખાસ કરીને સ્વાસ્થ્યપ્રદ … Read More

હરિયાળી પાઉંભાજી – લીલા શાકભાજીનો ટેસ્ટફૂલ સંગમ

પાઉંભાજીનું નામ સાંભળીને સૌ કોઈના મોંમાં પાણી આવી જાય છે. કંઈક સ્વાદિષ્ટ અને ચટપટી વાનગી ખાવાની ઈચ્છા થાય ત્યારે મગજમાં પહેલું નામ પાઉંભાજીનું જ આવે છે. સ્ટ્રીટફૂડના આ બેતાજ બાદશાહને … Read More

બીટ ખાવાના ફાયદા અને બીટના સ્વાદિષ્ટ લાડવા બનાવવાની રેસીપી – જરૂર વાંચો

બીટ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. બીટમાં સારી માત્રામાં લોહ તત્વ, વિટામિન અને ખનીજ હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ શરીરને રોગો સામે લડવાની ક્ષમતા પૂરી પાડે છે. દરરોજ … Read More

error: Content is protected !!