Mojemoj.com

Best Gujarati Blog

Tag: રાશિફળ

૪ જાન્યુઆરી ૨૦૧૯ – આજનું રાશિફળ વાંચી લો એક ક્લિક પર

મેષ આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે. વૃષભ આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો […]

૨ જાન્યુઆરી ૨૦૧૯ – આજનું રાશિફળ એક ક્લિક પર વાંચો

મેષ વિશેષ લેવડ-દેવડથી બચવું. ધાર્મિક કાર્યોમાં રુચિ, વૃદ્ધિનો યોગ. ધાર્મિક કાર્યનો યોગ, આર્થિક ક્ષેત્રમાં ગહન શોધ વગેરેનો યોગ. વૃષભ વેપાર-ધંધામાં સમય પર લેવામાં આવેલ નિર્ણય લાભદાયી રહેશે. નવા કાર્યોમાં મિત્રોના સહયોગથી નવા કાર્યોમાં સફળતા મળવાનો યોગ છે. મિથુન : આજીવિકા ક્ષેત્રે પ્રગતિની સંભાવના છે. સંતાન પર ધ્યાન આપવું. જીવનમાં સ્થાયિત્વનો અનુભવ થશે. કર્ક : વ્યવસાયમાં […]

જાન્યુઆરી રાશિફળ 2019 – જાણી લો આ રાશિના લોકોને થશે જમીન સંબંધિત ફાયદો થશે

મેષ રાશિ – નવી યોજના લાભકારી રહેશે. વાહનના ખરીદ વેચાણમાં સાવધાની જરૂરી છે. આરોગ્ય પ્રત્યે સચેત રહો. પરિવારમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ રહેશે. વાણી અને ક્રોધ પર કાબુ રાખો. ધર્મ કર્મ પ્રત્યે રુચિ વધશે. વૃષભ રાશિ – વ્યવસાયિક યોજનાઓ સફળ થશે. સમાજ અને પરિવારમાં માન સન્માનની તક મળશે. બાળકો તરફથી ચિંતામુક્ત રહેશો. મન લગાવીને કાર્ય કરો. અધિકારી […]

એક ક્લિક પર વાંચો 24 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર સુધીનું તમારું સાપ્તાહિક રાશિફળ

મેષ – લાંબી દૂરીની યાત્રાના યોગ બનશે. આક્સ્મિક ખર્ચ પણ થઈ શકે છે. કોઈની સાથે વિવાદમાં ન પડવું. પારિવારિક સુખની શકયતા વધશે. આર્થિક મોર્ચા પર લાભ થશે. આ આવક વધારવા માટે તમારી સામે આવતા અવસર ચતુરાઈ પૂર્વક માળવી શકો. નાની દૂરીની યાત્રા કરી શકો છો. સંતાનને લઈને શુભ પરિણામોની પ્રાતિ થશે. વૃષભ – તમારા કાર્યક્ષેત્રમાં […]

17 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધીનું સાપ્તાહિક રાશિફળ – એક ક્લિક કરીને વાંચો

મેષ( aries) આ અઠવાડિયા તમારા માટે શુભ રહેશે.નોકરીમાં તમારી કુશળતાથી પ્રગતિ કરી શકશો. વરિષ્ટ અધિકારી તમારા કામથી પ્રભાવિત થશે જેનું લાભ તમારા વેતનમાં વધારો કે ઈંસેટિવ ના રૂપમાં મળશે. પાછલા થોડા સમયથી નોકરીમાં સહકર્મિઓના કારણે જે તકલીફ થઈ રહી હતી એ પણ દૂર થશે. તમને તંદુરૂસ્તીનો ધ્યાન રાખવું પડશે. કોઈ નવા કાર્યને શરૂ કરતા અને […]

16 December 2018 દૈનિક રાશિફળ – જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા. વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો િદવસ અથડાવા, કુટાવાનું થાય. ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે. તબિયત બગડવાના ચાન્સ રહે. […]

૧૧ ડીસેમ્બર ૨૦૧૮ – એક ક્લિક પર જાણો તમારો આજનો દિવસ કેટલો શુભ રહેશે

મેષ (અ,લ,ઈ) : બાળકોની શાળામાંથી સારા સમાચાર મળે. નોકરી-ધંધામાં રાહત રહે. કોઇ શુભ સમાચારની શકયતા સર્જાય. નાની-નાની વાતે કકળાટ ન થાય તેનું ધ્યાન રાખવું. વૃષભ (બ,વ,ઉ) : અકારણ માનસિક ઉશ્કેરાટ અનુભવાય. બાળકોને અડોશ-પડોશમાં ઝઘડો થાય. નોકરીમાં પણ બોસ તરફથી ઠપકો મળે. સાંજ પછી આનંદ અનુભવાય. અવિવાહિત માટે પ્રેમ પ્રસ્તાવ આવે. મિથુન (ક,છ,ઘ) : અકસ્માતથી સાચવવું. […]

૧૦ ડીસેમ્બર ૨૦૧૮ – દૈનિક રાશિફળ- ક્લિક કરી વાંચો આજે શું કહે છે તમારી રાશિ

મેષ : બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે. વૃષભ :નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. મિથુન :યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ […]

એક ક્લિક પર જાણી લો કેવો રહેશે આજનો રવિવાર – રાશિફળ 09 ડીસેમ્બર 2018

મેષ- આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે. વૃષભ : વ્યાપારિક ભાગીદારી, કૌટુંબિક વિવાદ વગેરે માટે ભાગ્યવર્ધક યાત્રાનો યોગ. કલાથી લાભનો યોગ. નાણાંકીય ક્ષેત્રે સમસ્યાઓ સંભવિત. મિથુન : ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે. કર્ક : ગહન શોધ, જ્ઞાન તેમજ આધ્યાત્મનાં અગત્યનાં કાર્યોમાં ગહન […]

૫ ડીસેમ્બર ૨૦૧૮ – આજનુ રાશી ભવિષ્ય – આજે આ 4 રાશિના લોકો પર છે સંકટ

મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા. વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો દિવસ અથડાવા, કુટાવાનું થાય. ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે. તબિયત બગડવાના ચાન્સ રહે. […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!