Mojemoj.com

Best Gujarati Blog

Tag: લાઇફસ્ટાઇલ

સવજીભાઈના દીકરાની લાઈફસ્ટાઈલ એમ છે – પિતા પોતાના સ્ટાફને ગાડી બોનસ આપે અને દીકરાને…

દિવાળી આવે એટલે નોકરી કરતા લોકો બોનસની રાહ જોતા હોય છે. જો કે દરેક કંપનીમાં સરખુ બોનસ નથી મળતુ. પરંતુ દિવાળી આવે એટલે આપણા ગુજરતનાં સમાચારોમાં સુરતના ડાયમંડ કિંગ સવજીભાઇ ધોળકિયા ખુબ જ ચર્ચાઓમાં રહે છે. તે દર વર્ષે તેના કર્મચારીઓને દિવાળીના બોનસ રુપે ફ્લેટ, કાર અથવા મોટી રકમ આપતા હોય છે અને તે ખુબ […]

દુનિયાનો સૌથી અમીર “જુગારી” આવ્યો ભારતની મુલાકાતે – ઘડીયારની કીમત અધધ આટલી બધી?

જેમ જેમ માણસ પૈસાદાર બનતો જાય તેમ તેમ તેના સોખ પણ શાનદાર થતા જાય છે. ભારતમાં એવા ઘણા સેલીબ્રીટીઓ છે કે જે તેના શોખને લ ઇને હંમેશા ચર્ચાઓમાં રહે છે. પરંતુ આજે આપણે વાત કરવાના છીએ અમેરીકાનો કરોડપતી ડેન બિલ્ઝેરિયન કે જે પ્લેયબોય તરીકે ઓળખાય છે અને તે પોકર પ્લેયર પણ છે. આજે આપણે તેની લાઇફસ્ટાઇ […]

કરોડોના મહેલમાં મહારાણી જેવી જીંદગી જીવે છે બોલીવુડની આ અભિનેત્રી – જુવો ફોટા

આજે હરકોઇનુ સપનુ હોય છે કે જીવનમાંં ખુબ જ પૈસા કમાય, અને પૈસાદાર બને. પરંતુ તે એટલુ સહેલુ નથી તેના માટે રાત દિવસ મહેનત કરવી પડે છે. જો તમારા પુર્વજો વધુ મિલકત મુકી ને ગયા હોય તો સહેલુ છે પરંતુ જાત મહેનતથી પૈસાદાર બનવુ ખુબ જ અઘરુ છે. અને જો વાત કરિએ બોલીવુડની તો અમુક […]

ઈસરો ચીફ પાસે એક સમયે પેન્ટની જોડી પણ ના હતી – આ પહેરીને સ્કૂલે જતા – સંઘર્ષકથા વાંચો

કે. સિવનનું આખુ નામ કૈલાસાવાદિવો સિવન પિલ્લઈ છે. તમિલનાડુના કન્યાકુમારીમાં ગરીબ ખેડૂત પરિવારમાં 14 એપ્રિલ 1957ના રોજ એમનો જન્મ થયો હતો. સિવનની મહેનતને કોઇ રીતે ઓછી આંકી શકાય એમ નથી. શાળામાં અભ્યાસ કરતી વખતે તેમની પાસે પહેરવા પેન્ટની જોડી પણ ન હતી. તેઓ ધોતી પહેરીને અભ્યાસ કરતા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ એક સ્થાનિક સરકારી શાળામાં […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!