Mojemoj.com

Best Gujarati Blog

Tag: વજન ઘટાડવાની ટીપ્સ

ક્રેશ ડાયેટીંગ, કસરત અને સર્જરી વગર માત્ર મધ અને રોટલીથી આ રીતે વજન ઘટાડો

આજકાલ યુવાનોમાં જંકફૂડના વધુ પડતા વપરાશને કારણે તેમનામાં મેદસ્વીતાનું પ્રમાણ વધી ગયું છે. અનેક યુવાનો પોતાનું વજન ઘટાડવા માટે જીમમાં પરસેવો પણ પાડતા હોય છે અને અમુક યુવાનો ક્રેશ ડાયટિંગ પણ કરતા હોય છે. તેમ છતાં તેમના વજનમાં કોઈ ખાસ ફરક પડતો નથી અને ઘણી વખત તો વજન ઘટવાને બદલે ઉલ્ટાનું વધી જતું હોય છે. […]

ફટાફટ વજન ઘટાડવા રાત્રે સુતા પહેલા આ ૭ ડ્રીંક ટ્રાય કરવા જેવા છે

કહેવાય છે કે રાત્રે મોડેથી જમો અને પછી તરત સૂઈ જાવ તો વજન વધે છે. માટે જ આજકાલ ડાયેટિશિયનો સૂવાના 2-3 કલાક પહેલા જમવાનું કહે છે. પરંતુ આવી રીતે કરવાથી તો રાત્રે ભૂખ લાગે છે અને પછી જે ફ્રીજમાં મળે તે ખાઈ લઈએ છીએ. માટે જ કેટલાક એવા પીણાં છે જેને રાત્રે સૂતા વખતે પીવા […]

એક રૂપિયાના ખર્ચ વગરની વજન ઘટાડવાની અસરકારક આયુર્વેદિક ટીપ્સ

આજકાલ, ખોરાક પહેલા જેવો સાત્વિક નથી અને ચોખ્ખો પણ નથી. શરીર માં રોજે રોજ અઢળક એક્સ્ટ્રા ફેટ એટલે કે ચરબી આપણે જમા કરવા ડેટા હોઈએ છીએ. અને પછી જયારે આડોશી પાડોશી કે કિટી પાર્ટી માં કોમ્પ્લીમેન્ટ મળે કે “યુ પુટ ઓન વેઇટ” ત્યારે ચાલુ થઇ જાય જીમ ના ખર્ચાઓ અથવા મોંઘા ડાટ વેઇટ લોસ એક્સપર્ટ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!