Mojemoj.com

Best Gujarati Blog

Tag: વાંચવા જેવું

પોતાની પત્ની માટે કોઈ આવી વસ્તુઓ પણ લઇ જઈ શકે? – જોઇને ચોંકી જશો

ચીન : આજની નવી પેઢી સમયની સાથે-સાથે બદલી રહી છે. સામાન્ય રીતે દરરોજ હ્રદયને સ્પર્શ કરનાર ન્યુઝ સમાચાર પત્રમાં આવતી રહે છે. દરેક માણસનાં જીવનમાં કોઈને-કોઈ તો ખાસ ચીજ હોય જ છે. જેને તે પોતાની જાત કરતા પણ વધું સાચવતો હોય. એવાંમાં અમે તમારાં માટે એક એવી જ અજબ ખબર લઈને આવ્યાં છીએ કે, તમારાં […]

શ્રી રતન ટાટા : ટાટા ગ્રુપના દરિયાદિલ માલિક. ઉદારતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ વાંચો

આજથી બરોબર નવ વર્ષ પહેલા મુંબઈ સ્થિત ટાટા ગ્રુપની ‘તાજમહાલ હોટલ’ પર આતંકવાદીઓનો હુમલો થયો ત્યારે આ હોટલમાં જાનમાલનું ઘણું જ નુકસાન થયેલું. આર્થિક નુકસાન તો આ માતબર ઉદ્યોગપતિ હસતા-હસતા સહન કરી ગયો, પણ તેમની હોટલમાં થયેલ જીવ-હત્યાઓ…તેમના કર્મચારીઓ, તેમજ તે બધાના કુટુંબીજનોએ સહન કરવી પડેલ જાનહાનીથી આ ઋજુ પારસીનું હ્રદય હચમચી ઉઠેલું. પરિણામ સ્વરૂપે […]

તો આ પ્રયોગ કરવા જેવો છે – દરેક વડીલ મિત્રો ને એક વડીલની પ્રેક્ટિકલ સલાહ

તમે અમદાવાદ/ વડોદરા / રાજકોટ કે સૂરતમાં વસો છો ? ૫૫ / ૫૭ વરસના છો ? સારી નોકરી કરો છો ? જીંદગી નિયમિતતાના પાટા પર છે ? મનમાં એનાં આનંદ , સંતોષ ને ગૌરવ છે ? તો તમારે આ પ્રયોગ કરવા જેવો છે. એક વાર તમારા નગરના કોફી હાઉસમાં જઇને આરામથી બેસો. મૂંઝાશો નહીં . […]

મંદિરમાં બુટ-ચંપલ સાંચવીને ગુજરાન ચલાવતી મહિલાએ જયારે ૫૦ લાખ નું દાન કર્યું..

fulamati-ji-mathura-min

મધ્યપ્રદેશમાં કટની નદીના કાંઠા પર કટની નામનું એક નાનકડું શહેર આવેલું છે. આજથી 40 વર્ષ પહેલા કટનીમાં રહેતી ફુલમતી નામની એક મહિલા પર જાણે કે આભ તૂટી પડ્યું. એક અકસ્માતમાં ફુલમતીના પતિ, દીકરો અને દીકરી બધા મૃત્યુ પામ્યા. ફુલમતી સાવ એકલી થઈ ગઈ. જેનું કોઈ નથી એના ભગવાન છે એમ માનીને ફુલમતી મધ્યપ્રદેશથી ઉતરપ્રદેશમાં પ્રભુ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!