Mojemoj.com

Best Gujarati Blog

Tag: વાંચવા જેવું

લગ્ન પછી બદલાય જાય છે છોકરાની જીંદગી, અચાનક આ 8 પરિવર્તન આવે છે

લગ્ન દરેકનાં જીવનનો યાદગાર પ્રસંગ છે. લગ્ન સૌ કોઈનાં જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. લગ્ન માટેનો વિચાર્યા વગરનો નિર્ણય ફક્ત બે વ્યક્તિની નહી પણ બે પરિવારની જીંદગી ખરાબ કરી શકે છે. એટલે ખૂબ જ સમજી વિચારીને લગ્ન વિષયક નિર્ણય લેવો જોઈએ. લગ્ન બાદ વ્યક્તિના જીવનમાં ઘણા બધા ફેરફારો થાય છે. બધા એવું સમજતા હોય […]

અહીંયા 2 માળના મકાનમાં રહે છે ભીખારીઓ , રોજની કમાણી જાણવા જેવી છે

ભીખારીઓની કમાણી જોઈને દંગ રહી જશો હાલમાં જ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે તે ભીખારીઓને ‘કૌશલ વિકાય યોજના’ અંતર્ગત પ્રશિક્ષિત કરી રોજગારી આપવામાં આવશે. જોકે છત્તીસગઢમાં ભિલાઈમાં આવેલા ઈસ્પાત નગરીના રૂપથી જાણીતા આ શહેરમાં ભીખારીઓનું કૌશલ્ય જોઈને તમારી ઊંઘ પણ ઉડી જશે. દબંગાઈથી રહે છે ભીખારીઓ ભિલાઈમાં ભીખારોઓનું જબરજસ્ત ટશન છે, તેમની સાથે લડવાની કોઈની […]

SUICIDE કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ એક વાર વાંચવા જેવો કાગળ

કાલે કદાચ હું નહિ હોઉં. મારા ઓશિકાની નીચે રાખેલા સપનાઓની જાણ કોઈને નહિ થાય. એ સપનાઓ મારી સાથે જ બળીને રાખ થઈ જશે. આ જ કવિતાનો વિડીયો – લેખકના અવાજમાં મારા મૃત્યુના માનમાં નિશાળમાં એક દિવસની રજા રાખવામાં આવશે. નિશાળમાં હાજરી પૂરતી વખતે, મારો રોલ નંબર બોલાશે ત્યારે કોઈ મારી પ્રોક્સી નહિ પૂરે. મારા આમ […]

એકેય ચોપડી ન ભણેલો અને ગીરના જંગલોમાં ભેંસો ચરાવતો આ ચારણ એટલે રાજભા ગઢવી

હાલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સહિત ગુજરાતભરમાં રાજભા ગઢવી એક જાણીતા લોકસાહિત્યકાર તરીકે ઉભરી આવ્યા છે.યુવાન ઉંમરમાં તેમનો બુલંદકંઠ અને બોલવાની છટાથી આજે તેમના હજારો પ્રશંસકો છે.ગીરના લીલાપાણી નેસમાંથી આવનાર રાજભા ગઢવી ભણેલા નથી.એ છતાં પણ કોઇ પ્રખર લોકસાહિત્યકારને શોભે તેવી તેમની બોલી અને ગાયનશૈલીએ ગુજરાતમાં ઘણી જ ખ્યાતિ મેળવી છે.અભણ હોવા છતાં તેમણે ઘણા ગીતોની પણ […]

કારથી લઇને કલાકાર સુધી – જાણો સુપ્રસિધ્ધ હાસ્યકાર માયાભાઇ આહિરના જીવનની રસપ્રદ વાતો

માયાભાઇ આહિર એટલે લોકસાહિત્ય ક્ષેત્રનું એક પ્રતિષ્ઠીત નામ.હાસ્યરસમાં તરબોળ કરી દે એવી એમની રમુજી વાણીને લીધે માયાભાઇ અત્યારે ગુજરાતીઓમાં ખાસ્સા લોકપ્રિય છે.કાઠિયાવાડી બોલી અને શૈલીમાં વહેતો તેમનો હાસ્યરસ દરેક શ્રોતાના ચહેરા પર મંદ સ્મિતની સાથે ખડખડાટ હાસ્ય લાવી શકવાને સમર્થ છે.આજે માયાભાઇ આહિર ગુજરાતના ટોપ ફેમસ જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્યકારની હરોળમાં બેસી શકે એવી પ્રબળ […]

દરેક સામાન્ય પરિવાર માટે : સરળ ટિપ્સ જે મહિને ઓછામાં ઓછા 3000 રૂપિયા બચાવશે

એક દિવસ સોક્રેટીસના શિષ્યએ મોટી દુકાન (મોલ) ની શરૂઆત કરી. આ દુકાનનાં ઉદ્દઘાટન માટે સોક્રેટીસને બોલાવવામાં આવ્યાં. સોક્રેટિસ આવ્યા અને ઉદ્દઘાટન થયુ. શિષ્યએ કહ્યું ‘સાહેબ મારી આ નવી દુકાનમાં એકવીસ હજાર વસ્તુઓ છે, જેમાં જીવન-જરૂરી બધી જ વસ્તુઓ એક જ જગ્યાએથી સરળતાથી મળી રહે એવો પ્રયાસ કર્યો છે. આપને જે વસ્તું જરૂરી હોય તે બેજીજક […]

માં ની મમતા પણ જયારે પુત્રના હૃદય સુધી ના પહોંચી શકે ત્યારે વિશ્વનો વિનાશ શક્ય છે

દરેક યુવાનો ફરજિયાત આખુ વાંચે …. રાજકોટ માં સગ્ગી જનેતાને અગાસી પરથી ફેકીને હત્યા કરનાર પ્રોફેસર પુત્ર ૩ માસ બાદ પાંજરે પુરાયો …..!!!! આ સમાચારને એક હત્યા માની ના અટકશો … આ હજારો હત્યા બરાબર છે . આ બાબતે મને દુખી હ્લદયે લખવા મજબુર કર્યો છે કે , ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે … આપણા […]

પોતાની પત્ની માટે કોઈ આવી વસ્તુઓ પણ લઇ જઈ શકે? – જોઇને ચોંકી જશો

ચીન : આજની નવી પેઢી સમયની સાથે-સાથે બદલી રહી છે. સામાન્ય રીતે દરરોજ હ્રદયને સ્પર્શ કરનાર ન્યુઝ સમાચાર પત્રમાં આવતી રહે છે. દરેક માણસનાં જીવનમાં કોઈને-કોઈ તો ખાસ ચીજ હોય જ છે. જેને તે પોતાની જાત કરતા પણ વધું સાચવતો હોય. એવાંમાં અમે તમારાં માટે એક એવી જ અજબ ખબર લઈને આવ્યાં છીએ કે, તમારાં […]

તો આ પ્રયોગ કરવા જેવો છે – દરેક વડીલ મિત્રો ને એક વડીલની પ્રેક્ટિકલ સલાહ

તમે અમદાવાદ/ વડોદરા / રાજકોટ કે સૂરતમાં વસો છો ? ૫૫ / ૫૭ વરસના છો ? સારી નોકરી કરો છો ? જીંદગી નિયમિતતાના પાટા પર છે ? મનમાં એનાં આનંદ , સંતોષ ને ગૌરવ છે ? તો તમારે આ પ્રયોગ કરવા જેવો છે. એક વાર તમારા નગરના કોફી હાઉસમાં જઇને આરામથી બેસો. મૂંઝાશો નહીં . […]

મંદિરમાં બુટ-ચંપલ સાંચવીને ગુજરાન ચલાવતી મહિલાએ જયારે ૫૦ લાખ નું દાન કર્યું..

fulamati-ji-mathura-min

મધ્યપ્રદેશમાં કટની નદીના કાંઠા પર કટની નામનું એક નાનકડું શહેર આવેલું છે. આજથી 40 વર્ષ પહેલા કટનીમાં રહેતી ફુલમતી નામની એક મહિલા પર જાણે કે આભ તૂટી પડ્યું. એક અકસ્માતમાં ફુલમતીના પતિ, દીકરો અને દીકરી બધા મૃત્યુ પામ્યા. ફુલમતી સાવ એકલી થઈ ગઈ. જેનું કોઈ નથી એના ભગવાન છે એમ માનીને ફુલમતી મધ્યપ્રદેશથી ઉતરપ્રદેશમાં પ્રભુ […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!