ફરી શાળા શરુ થઇ જશે… ફરી કુમળા ફૂલો બુકે માં ગોઠવાઈ જશે….

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું, સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું. દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત … Read More

error: Content is protected !!