અમદાવાદમાં શ્રમિક અન્નપુર્ણા યોજના થી ગરીબોના પેટ ભરાય છે – સરકારનું પ્રસંસનીય કાર્ય
શ્રમિકો માટે માત્ર રૂ.૧૦માં બપોરનું ભોજન આપવાની અન્નપૂર્ણા ભોજન યોજનાને સરકાર ૧લી મે ગુજરાત સ્થાપના દિવસ અને વિશ્વ મજૂર દિનથી રાજ્યભરમાં આરંભ કરવા આગળ વધી છે. તેની પૂર્વ તૈયારી માટે … Read More