Mojemoj.com

Best Gujarati Blog

Tag: શ્રીદેવી

શ્રીદેવીની નાની દિકરી ખુશી કપૂરનાં ફોટો સોશિયલ મિડિયા પર ધૂમ મચાવી રહ્યા છે, જુઓ નાની શ્રીદેવીનાં ફોટા

સુપરસ્ટાર શ્રીદેવી અને ફિલ્મ મેકર બોની કપૂરની બન્ને દિકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર પોતાની સુંદરતાને લીધે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. જ્યાં એક તરફ જાહ્નવી કપૂર પોતાની પહેલી બોલીવુડ ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે, ત્યાં બીજી તરફ નાની દિકરી ખુશી પણ અત્યારથી જ લોકોની નજરમાં એક સ્ટાર બની ગઈ છે. ખુશી સોશિયલ મીડિયા […]

શ્રીદેવીની 10 અજાણી વાતો તેની તમને ભાગ્યે જ ખબર હશે!

શનિવારની મોડી રાત્રે દુબઈથી આવેલા ખરાબ સમાચારે બધાને શોકમાં મૂકી દીધા. સમાચાર એટલા દુ:ખદ હતા કે તેના પર લાંબા સમય સુધી કોઈને વિશ્વાસ નહોતો થયો. મોટાભાગના લોકો તેને અફવા કહેતા રહ્યા અથવા તો આ અફવા ખોટી હોવાની પ્રાર્થના કરતા રહ્યા હતા. પરંતુ થોડા જ સમયમાં ખરાબ સમાચારની પુષ્ટિ થઈ ગઈ હતી. 54 વર્ષની ઉંમરે શ્રીદેવીએ […]

માં શ્રીદેવીનાં મૃત્યુ બાદ જાહન્વીએ પોતાનો 21મો જન્મદિન આ રીતે ઉજવ્યો – અહી ક્લિક કરો

બોલીવુડની બહેતરીન અભિનેત્રી અને પહેલી મહિલા સુપર સ્ટાર શ્રીદેવીનાં મૃત્યુથી આખી દુનિયાના સિનેમા જગતને મોટુ નુક્શાન થયું છે. શ્રીદેવીના પરિવાર સહિત તેણીના બધા જ ચાહકો/ફેન્સ ખૂબ જ દુઃખી છે. શ્રીદેવીને બોલીવુડમાં કમાણીની બાબતમાં સૌથી મશહૂર હિરોઈન તરીકે ઓળખવામાં આવે છે. શ્રીદેવીનાં મૃત્યુનું સૌથી વધુ દુઃખ શ્રીદેવીની મોટી દિકરી જાહન્વી કપૂરને થયું છે. જાણકારી મુજબ શ્રીદેવી […]

શ્રીદેવીને અંતિમ વિદાય આપવા આ વ્યક્તિ યુ.પી.થી આવ્યો. કહ્યું કે ” એમના કારણે જ આજે મારો ભાઈ જીવીત છે.”

બોલીવુડની દિગ્ગજ હિરોઈનને અંતિમ વિદાય આપવા માટે એક તરફ મોટામાં મોટી હસ્તીઓ આવી તો બીજી તરફ નાનામાં નાનો માણસ પણ શ્રીદેવીનાં અંતિમ દર્શન કરવા માટે ઉત્સુક હતો. આમાં શ્રીદેવીના ચાહકો ઉપરાંત એવા લોકો પણ હાજર હતાં કે જેની મદદ એક સમયે શ્રીદેવીએ કરી હતી. આજે તેઓ શ્રીદેવીની માનવતાને યાદ કરી-કરીને રડી રહ્યા હતા. યુ.પી.નાં જતીન […]

શ્રીદેવીની દિકરીએ લખ્યો અંતિમ પત્ર પોતાની પ્રેમાળ મમ્મી માટે. વાંચીને આંખો ભીની થઈ જશે

આખરે, શ્રીદેવીએ આ ફાની દુનિયામાંથી વિદાય લઈ લીધી. બુધવારે રાજકીય સન્માન સાથે એમને અંતિમ વિદાય આપવામાં આવી. જોકે આ દુનિયામાંથી રૂખસત લીધા બાદ પણ શ્રીદેવી હંમેશા એમના ફેન્સનાં દિલમાં યાદગાર રહેશે. પોતાની સુંદરતા અને શાનદાર અભિનય દ્વારા શ્રીદેવીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાસ મુકામ હાંસિલ કર્યું છે. 80નાં દશકમાં એમની લોકપ્રિયતા એટલી બધી હતી કે લોકો એમને […]

દુબઈ પોલીસે બોની કપૂરને પૂછ્યા હતા 9 સવાલ, જવાબ દેતી વખતે થઈ આવી હાલત

શ્રીદેવીનાં મૃત્યુને કારણે જ્યાં કેટલાક લોકો શોક-મગ્ન છે તો હજુ પણ ઘણા લોકોને એ વાત પર વિશ્વાસ નથી બેસતો કે ખરેખર રૂપ કી રાની હવે આપણી વચ્ચે નથી રહ્યા. શ્રીદેવીના અકાળે મૃત્યુએ બધાને હેરાનીમાં મૂકી દીધા છે. શ્રીદેવી દુબઈમાં પોતાનાં પરિવાર સાથે કૌટુંબિક સમારંભમાં હાજરી આપવા ગયા હતા. 20 ફેબ્રુઆરીએ બોની કપૂરનાં ભાણીયા મોહિત મારવાહનાં […]

શ્રીદેવી ગુજરી ગઇ – એક નમ્ર સમજપૂર્વકની અપીલ વાંચવા અહી ક્લિક કરો

શ્રીદેવી ગુજરી ગઇ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો કે એનું મૃત્યુ એક એક્સિડંટલ ડેથ છે એટલે આપણાં બધાંનો રસ ઔર વધી ગયો. ફેસબુક પર, વોટ્સએપ પર ચર્ચાઓ ચાલી. કોઇએ કહ્યું, ‘બહુ દારૂ પીતી હતી..!’ કોઇએ કહ્યું, ‘ફિલ્મસ્ટારોનું તો એવું જ…! કોઇએ સ્ટેટમેન્ટ આપ્યું, ‘બિચારી, બહુ ડિપ્રેશનમાં હતી…!’ આવી ચર્ચા કરનારા એકપણ જણ શ્રીદેવીને રૂબરૂમાં તો નહીં જ […]

બોની કપૂરે જાહેર કર્યું અંતિમ સંસ્કારનું કાર્ડ, કાર્ડ પર લખ્યું છે કંઈક આવું

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે રાત્રે મૃત્યુ થયું. શરૂઆતમાં તો ડૉક્ટરોએ ઘોષણા કરી હતી કે, એમનું મૃત્યુ સાઈલેન્ટ હાર્ટ અટેકનાં કારણે થયું છે, પણ ફોરેન્સિક રિપોર્ટમાં કંઈક અલગ જ હકીકત બહાર આવી રહી છે. ફોરેન્સિક તપાસ બાદ જાણવા મળ્યું છે કે શ્રીદેવીનું મૃત્યુ હાર્ટ અટેકને લીધે નહીં પણ બાથટબમાં ડૂબવાને કારણે થયું છે. દુબઈનું કાનૂન […]

શ્રીદેવીની આ ઈચ્છા પૂરી ન કરી શકી રાણી, રહી ગયો જીવનભરનો વસવસો

રાણી શોકાગ્રસ્તઃ શ્રીદેવીના આકસ્મિક નિધનને કારણે બોલિવુડ સહિત આખા દેશમાં તેના ચાહકો ઊંડા આઘાતમાં છે. તેમના નિધનથી બોલિવુડ એક્ટ્રેસ રાણી મુખર્જી પણ ખૂબ જ દુઃખી છે અને તેણે આ વર્ષે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ ન કરવાનો નિર્ણય કર્યો છે. રાણીએ વ્યક્ત કર્યું દુઃખઃ મીડિયા સાથે વાતચીતમાં રાણીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને શ્રીદેવી સાથે જોડાયેલી […]

આખરી સફર પર નીકળેલી ‘ચાંદની’ની છેલ્લી તસવીર – અપાયુ રાજકીય સન્માન

અભિનેત્રી શ્રીદેવીના આજે અંતિમ સંસ્કાર કરતા પહેલા તેમના મૃતદેહને કેટલાક સમય સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. વિતેલા જમાનાની આ જાજરમાન અભિનેત્રીને અંતિમ સંસ્કાર પહેલા સોળે શણગાર કરવામાં આવ્યા હતા. શ્રીદેવીની આ અંતિમ તસવીર કોઈને પણ હચમચાવી દે તેવી હતી. શ્રીદેવીનું ભારતીય સિનેમામાં અનન્ય પ્રદાન રહ્યું. તેમના આ યોગદાન બદલ મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!