Mojemoj.com

Best Gujarati Blog

Tag: સત્ય કથા

સત્ય કથા – ટીલિયા નામના ગીરના સાવજ સાથે જયારે મિત્રતા થઇ અને પછી તો..

તમે ઘણી વાર જુનાગઢના ગીર ક્ષેત્રના સિંહ ના અભયારણ્ય વિશે વાત સાંભળી હશે.આ જગ્યા ને વર્ષ ૧૯૬૫ માં સિંહ ના અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.આ પેલા ત્યાના માલધારીઓ રહેતા હતા. ૧૯૭૦ માં શરુ કર્યું ગીર ના માલધારીઓને બીજે ખસેડવાનું : રિસર્ચ કરવા માટે આવ્યા હતા જોસલીન : ગીર ક્ષેત્ર માં રીસર્ચ ની કામગીરી કરવા […]

ભૂખ્યા છોકરાને જયારે આ વ્યક્તિએ જમાડ્યા – હોટેલના સ્ટાફે આપ્યું આવું બીલ કે તમે પણ હૈરાન થઇ જશો

કહેવાય છે કે માણસાઇનો કોઇ મોલ નથી હોતો, ઘણા લોકો પૈસાથી ગમે તે ખરીદી શકે છે. જ્યારે ઘણા ઘણા લોકો એવા પણ હોય છે જેની પાસે પૈસા ઓછા હોય છે. પરંતુ સાહેબ તેની પાસે માણસાઇ ખુબ વધારે હોય છે. કહેવાય છે કે સારા કામ કરશુ તો સ્વર્ગ પ્રાપ્ત થસે પરંતુ કોને ખબર સ્વર્ગ કોઇએ જોયુ […]

જયારે એક અજાણ્યા વ્યક્તિ માટે મારિયાએ પોતાની એક કીડની દાન કરી દીધી….

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના રોસવેલ શહેરનો એક હ્રદયસ્પર્શી કિસ્સો જાણવા જેવો છે. એ શહેરના ‘હૂટર્સ’ નામે રેસ્ટોરાં છે એમાં મારિયાના વિલારિયલ નામની યુવતી વેઈટ્રેસ તરીકે ફરજ બજાવે છે. મારિયાના ‘હૂટર્સ’ રેસ્ટોરાંમાં નિયમિત આવતા બધા ગ્રાહકોને ચહેરાથી ઓળખે અને એમાંના ઘણાને તો નામથી પણ ઓળખે. એવો જ એક ગ્રાહક ડોન થોમસ એક દાયકાથી નિયમિત રીતે ‘હૂટર્સ’માં આવતો […]

ક્ષત્રિયાણીની ખુમારી : સત્યકથા જરૂર વાંચજો

થોડા વર્ષ અગાઉની આ વાત છે.ગોહિલવાડ ભાવનગરની ધરા પર મોહનબા નામક એક ક્ષત્રિયાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી રહી છે.પતિ હજી હમણાં જ સરહદ પર શહિદીને વર્યો છે.માતૃભુમિની રક્ષા કાજે એણે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધાં છે.પોતાના લાડકાનું મોઢું એ ભાળી શક્યો નથી.મોહન બાના ગર્ભમાં પુત્ર ઉછરી રહ્યો અને એ જ ટાણે […]

જેતપુરના પટેલ પરિવારની દીકરી કોમલે જયારે આખા પરિવારને ભાવુક કરી દીધો

અચૂક વાંચજો. માયલો જીવતો હોય તો આંખો ભીની થયા વિના નહી રહે. જેતપુરની કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી કોમલ, સાવલીયા પરિવારની લાડકી દિકરી હતી. નવાગઢમાં રહેતા ચન્દુભાઇ સાવલીયાના ચાર સંતાનો પૈકી કોમલ સૌથી નાની હતી આથી ખુબ લાડલોડમાં ઉછરેલી. કોલેજે જતી છોકરીઓ એના ભાવી ભરથાર અંગે કલ્પનાઓ કરીને જુદા જુદા રંગીન સપનાઓ જોતી હોય એ સ્વાભાવિક […]

દીકરી ની જીંદગી ની સામે બીજું કઈ જ મહત્વ નું નથી – જેટલો ખર્ચ થાય એટલો કરો

સુરતમાં રહેતા એક મુસ્લીમ પરિવારની આર્થિક પરિસ્થિતી ખુબ નબળી હતી. આ પરિવારની જન્મથી જ મુંગી એવી દિકરી નગ્માને ડેંગ્યુ થયો. છોકરીના પિતાએ એને હોસ્પીટલમાં દાખલ કરી. ડેંગ્યુએ જાણે કે નગ્માનો જીવ લેવાનું નક્કી કર્યુ હોય એમ તબીયત સતત બગડી રહી હતી. પ્લેટલેટ્સ ઘટીને 7000થી નીચે આવી ગયા અને છોકરી કોમામાં જતી રહી. આ દિકરી કદાચ […]

ખબર હતી કે પ્રેમિકાનું બે-ત્રણ મહિનામાં જ થશે મૃત્યુ: છતાં કર્યા લગ્ન, અંત સુધી નિભાવ્યો સાથ

પ્રેમીકાને કેન્સર હતું, ડોક્ટરે કહ્યું હતું કે બેથી ત્રણ મહિનામાં જ તેનું મોત થઈ જશે. આમ છતાં અમદાવાદના પ્રેમીએ તેની સાથે લગ્ન કર્યા અને અંત સુધી સાથ નિભાવ્યો. કેન્સર સામે બાથ ભીડનારી હિતાર્થી પરીખનું ગત 15 મેના રોજ મોતને ભેટી પણ તેના પ્રેમી પ્રવીણ પાટીલે જે રીતે તેનો સાથ નિભાવ્યો એનાથી તેમની પ્રેમકહાની અમર થઈ […]

કપ-રકાબી સાફ કરનાર આ કાઠિયાવાડી છોકરો બન્યો વૈશ્વિક હસ્તી

અમરેલી જીલ્લામાં આવેલું ખીજડીયા જંકશન નામનું સાવ નાનું એવું ગામ. આ ગામના જંકશન પર રેલ્વેનું ક્રોસીંગ થતુ હતું આથી રેલ્વેમાં મુસાફરી કરતા લોકો સિવાય બહુ ઓછા આ ગામને ઓળખતા હશે. અમરેલીમાં શિક્ષક તરીકે નોકરી કરતા બે મિત્રો શિવરાત્રીનો મેળો કરવા માટે રેલ્વેમાં જુનાગઢ જઇ રહ્યા હતા. અમરેલીથી જુનાગઢ જતા વચ્ચે આ ખીજડીયા જંકશન આવે. અહીં […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!