Mojemoj.com

Best Gujarati Blog

Tag: સમાચાર

જીયો યુઝર માટે આવ્યાં ખુશીનાં સમાચાર.. 2018 માં જીયો કંપની મચાવશે ધૂમ..

ગયા વર્ષે ગ્રાહકોને સૌથી સસ્તી ઈન્ટરનેટ સેવા આપીને જીયો ખૂબ જ લોકપ્રિય થઈ ગયુ છે. ગામડે-ગામડે દરેક ઘર સુધી રિલાયન્સ જીયો પહોંચી ગયું છે. આજ જ્યાં જુઓ ત્યાં જીયો-જીયો જ છે. જેમની પાસે 4G મોબાઈલ નહોતા એ લોકોએ પણ જીયોની સસ્તી ઈન્ટરનેટ સેવાનો લાભ લેવા માટે ખાસ 4G સ્માર્ટફોન ખરીદી લીધા. જીયોની નવી અને સસ્તી […]

આ માણસે એક જ દિવસમાં અધધ.. 14 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી. જાણો કેવી રીતે ?

સાન ફ્રાન્સિસ્કો : અમેરિકામાં બ્લેક ફ્રાઈડેનાં દિવસે સ્માર્ટફોન સહીત અન્ય ચીજ-વસ્તુઓનું રેકોર્ડ-બ્રેક વેચાણ થયું. નવેમ્બર મહિનાનાં ચોથા ગુરૂવારે અને થેંક્સ ગીવીંગ-ડેનાં આગલા દિવસે આવનાર બ્લેક ફ્રાઈડેનાં દિવસે ઓનલાઈન શોપીંગ વેબસાઈટ એમેઝોન પર મહાસેલ હતું. આ મહાસેલમાં કંપનીનાં સંસ્થાપક અને CEO જેફ બેઝોસ (Jeff Bezos) ની સંપત્તિમાં ખૂબ જ વધારો થયો. આ વધારો એટલો છે કે […]

હમણાં જેની ધરપકડ થઇ એ સાઉદી પ્રિન્સ ની ગ્લેમરસ દીકરી લાગે છે બીજી કિમ કાર્દશિયન

તાજેતરમાં જ જે સાઉદી અરેબિયાના પ્રિન્સ ની ધરપકડ કરવામાં આવી છે એવા અલ વાલીન બિન તલાલ સાઉદી અરેબિયાના સૌથી અમીર વ્યક્તિ ગણાય છે. એક સમાચાર મુજબ, વિદેશોમાં તે સાઉદી રોયલ ફેમિલીનો ચહેરો છે. ફોર્બ્સના મળેલા રીપોર્ટ અનુસાર, તલાલ 28 અબજ ડોલરના માલિક છે. તે આરબ જગતના પણ સૌથી ધનિક વ્યક્તિ છે. તલાલ દુનિયાભરમાં પોતાની રોયલ […]

GST માં આવશે મોટો સુધારો – આટલી વસ્તુઓના ભાગ ઘણા ઘટશે

GSTમાં આવશે મોટા સુધારા GST લાગુ થયાના ચાર મહિના બાદ ટેક્સના માળખામાં ધરખમ ફેરફાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. GST અંગેની નિર્ણાયક બોડી GST કાઉન્સિલ દ્વારા ટેક્સના ચોથા અને હાઈએસ્ટ ટેક્સ સ્લેબમાંથી 150-200 જેટલી રોજબરોજની જરુરી વસ્તુઓને લોઅર ટેક્સ સ્લેબમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ દરેક કંપનીને ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવાની પણ છૂટ આપવામાં આવશે. […]

સોનું ખરીદતા હો તો આ જરૂર વાંચજો – તમારું સોનું નબળી ગુણવતાનું હોઈ શકે છે

સરકાર આવતા વર્ષથી સોનાના દાગીનાના વેચાણ માટે હૉલમાર્ક સર્ટિફિકેશન જરૂરી કરવાના છે. ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને આ માહિતી આપી. પાસવાને કહ્યું કે તમામ સોનાની પ્રોડક્ટ્સ પર જાન્યુઆરીથી હૉલમાર્ક સર્ટિફિકેટ હોવું જોઇએ. મોટાભાગે ભારતીય લોકો સોનાની શુદ્ધતાને કેરેટના હિસાબથી સમજે છે, આથી સોનાના દાગીના પર 916 માર્કની સાથે કેરેટ વેલ્યુ પણ નોંધાશે. ગ્રાહક બાબતોના મંત્રીએ […]

ફેસબુક પર લખતા પહેલા વિચારજો – મૌતની સજા પણ થઇ શકે..

તાજેતરમાં ફેસબુક પર ઇસ્લામ ધાર વિરોધી પોસ્ટ મુકનાર પાકિસ્તાન ના રહેવાસી તૈમુર રઝા (ઉમર ૩૦ વર્ષ) ને કરાંચી સ્થિત એન્ટી-ટેરરીઝમ કોર્ટે મૌતની સજા ફટકારી છે. સાઈબર ક્રીમ બદલ મૌતની સજા અપાઈ હોય એવો આ પહેલો કિસ્સો છે. તૈમુર ત્યાં ના ઇસ્લામ સંપ્રદાયની લઘુમતી એવા શિયા કોમનો વ્યક્તિ છે. તૈમુર ના સહકર્મચારીઓ એ જ એની ફેસબુક […]

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!