એ ખોટો આક્ષેપ છે અને તેમાં બદલાની ભાવના રહેલી છે… સાસુ બનનાર માટે, જેઠાણી-દેરાણી બનનાર માટે, નણંદ બનનાર માટે અને સસરા,જેઠ,દિયર, ભત્રીજા-ભત્રીજી માટેય ખરુ…અમુક કિસ્સામાં પતિ બનનાર પણ જવાબદાર હોય છે. મોટેભાગે તો સ્ત્રી એ પોતાના પિતાનુ ઘર છોડીને પતિના ઘરે એટલેકે પહેલી નજરે પારકા ઘરે, તદ્ન નવા વાતાવરણમાં જતી હોય છે. તે વરસોની આદત-સંસ્કાર […]
Tag: સાસુ-વવ
દુનિયાની દરેક સાસુ-વહુ ને એક શીખ આપતી સત્ય હકીકત
હમણાં થોડા દિવસ પહેલા અમદાવાદમાં એક કાર્યક્રમમાં ગયો હતો. મારા સાઢુભાઈના એક મિત્ર અમદાવાદમાં જ્યાં કાર્યક્રમ હતો એની બાજુમાં જ રહેતા હતા એટલે સાઢુભાઈએ કહ્યું કે તું ત્યાં જાય છે તો એના ઘરે જજે મળવા જેવા માણસ છે. રમેશભાઈ ડોબરિયા નામના આ બિલ્ડર કરોડોપતિ છે પણ અત્યંત સરળ સ્વભાવના છે. રમેશભાઈનો બહુ મોટો બંગલો હતો. […]